Visitors
Visitors

ઘઉંના પાકની પાણીની જરૂરિયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ખૂબ જ અનિવાર્ય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    જમીનમાં પોષકતત્વોનો ઉપાડ થાય તો ફળદ્રુપતા ઘટે ?

     જમીનમાં પોષકતત્વોનો ઉપાડ : જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય છે. તો આવા પ્રકારના ઘટાડાને પહોંચી વળવા

    વધુ વાંચો....

    જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો કેમ જરૂરી છે ?

     જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ અવળી અસર કરે છે. આ અવરોધને દૂર

    વધુ વાંચો....

    મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

    મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ

    વધુ વાંચો....

    ઘઉં : ઘઉંમાં નીંદણ નિયંત્રણ

    * ઉત્તર ગુજરાતની પરિસ્થિતિમાં પિયત ઘઉંમ નીંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી સોડિયમ સોલ્ટ હેકટરે ૦.૯૬ કિ.ગ્રા. મુજબ ઘઉંના વાવેતર બાદ ૩૦ થી ૩૫ દિવસે છાંટવું. જો આ શક્ય ન હોય તો હાથથી

    વધુ વાંચો....

    ઘઉંની મોડી વાવણી

    ર૬ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઊંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતામાનના

    વધુ વાંચો....

    ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

    જી.ડબલ્યુ ૧૩૩૯ (બનાસ) પિયત કાઠીયા પ્રકારની જાત પાસ્તા, નુડલ્સ, સોજી વગેરે માટે મુલ્યવર્ધિત જાત બીટા કેરોટીનનું પ્રમાણ ૫.૫૦ પીપીએમ • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૧૦ ટકા મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૭.૬૦ કિવ/હે • ગેરૂ સામે

    વધુ વાંચો....

    ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

    જી.ડબલ્યુ ૨૭૩ વધુ સેડીમેન્ટેશન વેલ્યુ (૬૦ મીલી) બ્રેડ તથા રોટલી માટે સારી મહત્તમ ઉત્પાદન ક્ષમતા 99.૮૦ કિવ/હે કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડબલ્યુ ૩રર • પ્રોટીનનું પ્રમાણ વધારે ઊંચા ઉષ્ણતામાન

    વધુ વાંચો....

    ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

    જી.ડબલ્યુ. ૫૧૩પિયત પરિસ્થિતિમાં સમયસર વાવણી માટેમઘ્યમ અને ચળકાટવાળા દાણારોટલી માટે સારી ગુણવત્તાપોષક તત્ત્વોનું પ્રમાણ : ઝીંક-૩૯.૦ પીપીએમ, લોહ-૩૬.૦ પીપીએમકાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક મહત્તમ ઉત્પાદન ક્ષમતા- 99.૪ કિવ/હે જી.ડબલ્યુ ૪૫૧ઢળી

    વધુ વાંચો....

    ઘઉંની સમયસરની વાવણી

    નવેમ્બરનો મધ્ય ભાગ એટલે કે ૧૫-રપ નવેમ્બર દરમિયાન કરવામાં આવતી વાવણીને સમયસરની વાવણી કહેવામાં આવે છે. રાજ્યમાં પ્રવર્તમાન શિયાળાનો મહત્તમ લાભ ઉઠાવી, મહત્તમ ઘઉં ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી માટેનો આ શ્રેષ્ઠ

    વધુ વાંચો....

    ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ

    ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ શરુ થતો જણાય તો તુરત જ એક હેકટર પાકના વિસ્તાર માટે રેતી સાથે બરાબર ભેળવી માવજત આપેલ રેતી ઘઉંના ઊભા પાકમાં પુંખવી અને ત્યારબાદ પાકને હળવુ પિયત

    વધુ વાંચો....

    ઘઉંનું જાદરિયું બનાવવાની પદ્ધતિ

    ભાલીયા ઘઉંના પોંકનો લોટ અને ચણાના લોટને ૫૦ ગ્રામ ઘીમાં શેકવો. તેમાં દૂધ ઉમેરવું, ત્યારબાદ ખાંડની ચાસણી (૪૦ ગ્રામ ખાંડ માં ૨૦ મી.લી. પાણી ઉમેરી ૩ મિનીટ ગરમ કરવું.) ઉમેરી મિશ્રણને ધીરા

    વધુ વાંચો....

    જીવાત : ઘઉંમાં મોલો

    મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી કીટનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. મોલોનું પ્રમાણ વધારે જણાય

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks