aries agro
કુત્રિમ વીજળીના ઝળહળાટમાં આપની પાસેથી રાતનું આકાશ છીનવાઈ ગયું છે. કુદરતી સૌન્દર્ય નિહાળવા માટે રાત્રીના આકાશનો આપને ક્યારેય વિચાર કરતાજ નથી. શહેર તો ઠીક, ગામડામાં પણ ટુયબલાઈટ, સોલાર લાઈટ કે એલઈડી લેમ્પના અજવાળામાં આપણે આકાશમાં માત્ર ચંદ્રને જોઈને જ સંતોષ માનીએ છીએ. પરંતુ ગામમાંથી બહાર સીમમાં નીકળી પડીએ કે ખેતરે પહોચીને ખાટલો ઢાળીને નિરાતે બેસીએ તો ખરા અર્થમાં આકાશદર્શન થઇ શકે. ચંદ્ર વગરની અંધારી રાત હોય તો હીરાજડિત નભ મંડળનાવૈભવની વાત જશું કરવી ? ગણ્યા ગણાય નહિ, વિણ્યા વિણાય નહિ એટલા તારોડીયા કુદરતે આપના આભલામાં ટાંકી દીધા છે. એ તારલાઓને ઝીણી નજરે નિરાતે જોવાથી જે કુદરતી આનદ મળે છે તેનું વર્ણન શબ્દોમાં ન થઇ શકે. એ આંનદ માત્ર અનુભવવાનો વિષય છે 

વધુ વાંચવા માટે બાજુમાં આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/-

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૬ – ગાંધીનગર

ગાંધીનગર ખાતે ૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૬ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે

વધુ વાંચો....

શું તમને સમાચાર મળ્યા કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન હવે ટેલીગ્રામમાં ફ્રી વાંચવા મળે છે ?

જો ના, તો જાણો કે ૫૧ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન દર મહીને પ્રસિદ્ધ થાય છે અને તેનું વાર્ષિક લવાજમ રૂ. ૩૯૯ /- છે તેમાં વૈજ્ઞાનિક ખેતીની છેલ્લામાં છેલ્લી માહિતી પ્રસિદ્ધ થાય

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન માસિકનું વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી વાંચવા મળશે. આજે જ જોડાવ ને તમારી ખેતી બદલી નાખો.

કૃષિ વિજ્ઞાનમાં શું વાંચવા મળે ? ફેબ્રુઆરી – વાર્ષિક અંકમાં ડ્રીપ ઈરીગેશન અને ફર્ટીગેશનના લાભની વાત. માર્ચ – મરચીની ખેતીની વિવિધ જાતોના ખેડૂતોના અનુભવો બીજ પસંદગી વિશેષાંક.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks