કેરીમાં મેજીફેરીન વિપુલ પ્રમાણમાં હોય છે, જે એક પ્રકારનું ઝેન્ડોન છે, જેમાં આરોગ્ય વધારવાના નોંધપાત્ર ગુપ્ત રહેલા છે. મજીરિઝમાં સારી તેવી માત્રામાં તેની હોમિડન્ટ, એન્ટી ગ્લાયસેમિક, એન્ટી કેન્સર, એન્ટી માઇક્રોબીય અને તરા વિરોધી અસરો ધરાવે છે. એન્થોન હોવાને કારણે, મેજીઅેસ્મિની એન્ટી ઓકિસડન્ટ ક્ષમતા સુપર ઓક્સિડન્ટ્સ (વિટામિન સી અને વિટામિન ) કરતાં પણ વધારે હોઈ શકે છે. તેના એન્ટીઓકિસડન્ટ, બળતરા વિરોધી અને જનીન મોડ્યુલેટર ગુણધર્મો તથા કેન્સરની સારવાર માટે સંભવિત ઉપયાર તરીકે વ્યાપક ધ્યાન મેળવ્યું છે. તે આંતરડામાંથી ગ્લુકોઝના શોષણને અટકાવીને લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરે છે તાજેતરમાં, મેજીફેરીન મોલેક્યુલર સ્ટડીઝમાં કોવિદ-૧૯ (SARS-C0V-2) ના વિકાસને અટકાવતું જોવા મળેલ છે. આમ તે રાસાયણિક અવરોધકો માટે સલામત ઉપચારાત્મક વિકલ્પ પણ બની શકે છે

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ?

    દશેરી અને આમ્રપાલી જેવી જાતો ૩ મીટર ર.૫ મીટર અથવા ર.૫ મીટર x ર.૫ મીટર ના સાંકડા ગાળે વાવેતર કરવાની ભલામણ છે. આ ઉપરાંત ૫ મીટર x ૫ મીટર, ૬ મીટર X

    વધુ વાંચો....

    કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

    જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરવાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર

    વધુ વાંચો....

    આંબામાં વૃદ્ધિ નિયંત્રણ

    કેમીકલના ઉપયોગથી ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ઝાડ વિકાસને કાબૂમાં લઈ શકાય અને ફૂલ આવવાની પ્રક્રિયા વહેલી લાવી શકાય. જેના માટે પેક્લોબ્યુટ્રાઝોલના ઉપયોગથી ૩૫% જેટલો વાનસ્પતિક વિકાસ અટકાવી શકાય. પોટાશિયમ નાઈટ્રેટ, સીસીસી ના છંટકાવ

    વધુ વાંચો....

    પોષકતત્ત્વોની પૂર્તિ માટે કયા ખાતરો ઉપયોગ કરી શકાય?

    ખેડૂત મિત્રો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ માટે યુરિયા, ડીએપી, એમોનિયમ સલ્ફેટ, કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ, મિશ્રખાતરો વગેરે આપવા જોઈએ ત્યારે ગૌણતત્વો માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને ગંધક માટે જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે

    વધુ વાંચો....

    સુક્ષ્મ તત્ત્વો બધા જ પાકોને જરૂરી છે ?

    હા, સુક્ષ્મ તત્ત્વોની પૂર્તિ બધા પાકને જરૂરી છે. કારણ કે કોઈપણ પાકના સપ્રમાણ વૃદ્ધિ અને વિકાસ માટે બધા જ આવશ્યક પોષક તત્ત્વો જરૂરી છે. સૂક્ષ્મ પોષક તત્ત્વો પણ આવશ્યક તત્ત્વો તરીકે જ

    વધુ વાંચો....

    આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ?

    દશેરી અને આમ્રપાલી જેવી જાતો ૩ મીટર ર.૫ મીટર અથવા ર.૫ મીટર x ર.૫ મીટર ના સાંકડા ગાળે વાવેતર કરવાની ભલામણ છે. આ ઉપરાંત ૫ મીટર x ૫ મીટર, ૬ મીટર X

    વધુ વાંચો....

    આંબામાં નવીનીકરણ (રીઝુવીનેશન) કયારે કરી શકાય ?

    આંબામાં નવીનીકરણ ખાસ કરીને જુના, ઓછા ઉત્પાદન આપતા બગીચા અથવા દેશી જાતોમાં નવીનીકરણ કરી શકાય. આંબામાં નવીનીકરણ કરવા માટેનો યોગ્ય સમય ચોમાસું પુરું થયા બાદ ઓકટોબર- નવેમ્બર મહિનાનો સમય યોગ્ય ગણવો. જો

    વધુ વાંચો....

    આંબામાં વાનસ્પતિક વિકૃતિ

    પુષ્પવિન્યાસની વિકૃતિ :આ વિકૃતિમાં ફૂલો જાડા, ફૂલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પૂષ્પ વિન્યાસ નીકળે છે પરાગરજનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે, કેરી વટાણાનાં દાણા કરતાં મોટા થતા નથી, દુરથી જોતાં ફ્લાવરનાં દડા

    વધુ વાંચો....

    આંબામાં ફળોને મોટા કરવા માટે કઈ માવજત આપવી ?

    ફ્ળ ધારણ અને ઉત્પાદન વધારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ નોવેલ લીકવીડ ફર્ટીલાઈઝર ૧ થી ર ટકા પ્રમાણે (૧૦ લિટર પાણીમાં ૧૦૦ થી ર૦૦ મીલી પ્રમાણે) લઈ પ્રથમ છંટકાવ ફૂલ બેસવાનાં

    વધુ વાંચો....

    કપાસમાં પોષક તત્વ આપો  ઉપજ વધુ મેળવો 

    દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે  બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના વિકાસની અવસ્થાએ) કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.

    વધુ વાંચો....

    બાગાયત : ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે શું ?

    ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે જમીનની ફળદ્રુપતાને હાનિ પહોંચાડ્યા વગર એકમ વિસ્તારમાં શક્ય તેટલા વધુ ઝાડ સમાવવા કે જેથી એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવી શકાય. ઉદાહરણ તરીકે ૧૦ મી. બાઈ ૧૦ મી.

    વધુ વાંચો....

    આંબામાં ફળનું ખરણ અટકાવવા શું કરવું ?

    કેરી વટાણાં જેવી થાય ત્યારે ખરણને અટકાવવા માટે ર૦ પી.પી.એમ. નેપ્થેલીન એસીટીક એસીડની સાથે ર % યુરીયાનો ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા (ર૦૦ લી. પાણીમાં ૪ ગ્રામ નેપ્થેલીન એસીટીક એસીડ અને

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks