હા, સુક્ષ્મ તત્ત્વોની પૂર્તિ બધા પાકને જરૂરી છે. કારણ કે કોઈપણ પાકના સપ્રમાણ વૃદ્ધિ અને વિકાસ માટે બધા જ આવશ્યક પોષક તત્ત્વો જરૂરી છે. સૂક્ષ્મ પોષક તત્ત્વો પણ આવશ્યક તત્ત્વો તરીકે જ ગણવામાં આવે છે. ફરક માત્ર એટલો જ છે કે સૂક્ષ્મતત્ત્વોની જરૂરિયાત ઓછી છે બાકી બધા જ પાકમાં તે જરૂરી છે અને તેની અગત્યતા મુખ્ય પોષક તત્ત્વો જેટલી જ છે. તો કોઈ સાંજે કે તો પછી સૂક્ષ્મ તતવો વધુ નાખીયે તો વધુ ઉત્પાદન મળે ? ના, પાક તેની જરૂરિયાત મુજબ જ તત્ત્વોને ઉપયોગ લે છે. વધારાનું પડી રહે, વ્યય થાય અને જમીન બગડે. ગોળ નાખીએ એટલું ગળ્યો થાય, પણ કોઈ ન ખાય તેથી માપસર-પ્રમાણસર જ ખાતરો વાપરવા જોઈએ.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ખેતી પાકોમાં સુક્ષ્મ તત્વોની પૂર્તિ કરવાથી શું ફાયદો થાય ?

    જુઓ ખેડૂત મિત્રો, આપણા દૈનિક આહારમા ધાન્યવર્ગ, કઠોળ તેમજ શાકભાજીનું આગવું સ્થાન છે. પોષણ મૂલ્યની દૃષ્ટિએ દરેક ખાધપદાર્થમાં બધા જ પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. આ પોષકતત્ત્વો તેના પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે.

    વધુ વાંચો....

    ખેતીમાં ગૌણ અને સૂક્ષ્મતત્ત્વો એટલે શું ?

    સંશોધન દ્વારા આપણે જાણી શક્યા છીએ કે, છોડને તેના પોષણ અને વૃદ્ધિ માટે ૧૮ પોષક તત્ત્વોની જ જરૂરિયાત રહે છે. આ નક્કી થયેલા આવશ્યક પોષક તત્ત્વોનું વર્ગીકરણ છોડની જરૂરિયાતની માત્રા મુજબ તથા

    વધુ વાંચો....

    એરીસ એગ્રો લીમીટેડ સૂક્ષ્મ તત્વો વિષે જાણકારી

    માઇક્રોન્યુટ્રીયન્ટ- સુક્ષ્મ તત્વો વિશે એરીસ એગ્રો લીમીટેક કંપનીના શ્રી રાજેશ ગુપ્તાની મુલાકાત કૃષિ ઉત્પાદનમાં જમીનની ફળદ્રુપતાનું શું મહત્વ છે?       કૃષિ ઉત્પાદનમાં જમીનની ૫૦ % રોલ હોય છે. જમીન સારી અને ફળદ્રુપત

    વધુ વાંચો....

    પોષકતત્ત્વોની પૂર્તિ માટે કયા ખાતરો ઉપયોગ કરી શકાય?

    ખેડૂત મિત્રો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ માટે યુરિયા, ડીએપી, એમોનિયમ સલ્ફેટ, કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ, મિશ્રખાતરો વગેરે આપવા જોઈએ ત્યારે ગૌણતત્વો માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને ગંધક માટે જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે

    વધુ વાંચો....

    કપાસમાં પોષક તત્વ આપો  ઉપજ વધુ મેળવો 

    દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે  બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના વિકાસની અવસ્થાએ) કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.

    વધુ વાંચો....

    કઠોળ પાકો માં પોષક તત્વો જરૂર આપો 

    ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચણાનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૨% પોટેશિયમ નાઈટ્રેટના બે છંટકાવ (પ્રથમ છંટકાવ ફૂલ આવવાના અને બીજો છંટકાવ પોપટાના વિકાસના સમયે) કરવાથી વધુ ઉત્પાદન મળે છે.

    વધુ વાંચો....

    ધાન્ય પાકોમાં પોષક તત્વો આપી ઉપજ મેળવો

    ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત ૦.૫% (૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ઝીંક સલ્ફેટના બે છંટકાવ (નિંધલ અવસ્થાએ અને દૂધિયા દાણાની અવસ્થાએ) કરવાની ભલામણ છે.

    વધુ વાંચો....

    પોષક તત્વો : કેરીમાં મેજીફેરીન તત્વ

    કેરીમાં મેજીફેરીન વિપુલ પ્રમાણમાં હોય છે, જે એક પ્રકારનું ઝેન્ડોન છે, જેમાં આરોગ્ય વધારવાના નોંધપાત્ર ગુપ્ત રહેલા છે. મજીરિઝમાં સારી તેવી માત્રામાં તેની હોમિડન્ટ, એન્ટી ગ્લાયસેમિક, એન્ટી કેન્સર, એન્ટી માઇક્રોબીય અને તરા

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks