

ઈઝરાયલના ખેડૂતો વિજ્ઞાન ને સમજીને નવા સંશોધન ની માહિતી સતત મેળવતા રહે છે અને હવે વિચારો કે ઇઝરાયેલ અને આપણામાં શું ફેર ? ખેતીની કંઈક નવી માહિતી મેળવીને તમારી ખેતી બદલી નાખો. આ બધું પૂછતા પંડીત થવાય, પુછવામાં આપણું શું જાય ? પૂછીએ તો કંઈક નવીન માહિતી મળે અને ઉપયોગ કરીએ તો લાભ પણ થાય. તો પછી પૂછો, યાદ રાખો શીખવાનો મંત્ર પૂછવામાં શું જાય ? તમેજ કહો કે થ્રિપ્સ ને મારવા ટ્રાન્સ લેમિનિયર એક્સન વાળી દવા કેમ વધુ અસર કારક ? અને ક્યારે ? જ્યાં સુધી ઈંડા હોય ત્યાં સુધી પછી બચ્ચા જો બહાર આવી ગયા ત્યારે કઈ દવા ? આ સવાલ તમારા વેપારીને પૂછો …..























