
ક્રોપલાઇફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અંકુર અગ્રવાલનું પ્રદાન
ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનના અંકુર અગ્રવાલ જેમણે ૨૦૨૪થી શરૂ કરીને બે ટર્મ સુધી ક્રોપલાઈફ માં અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. અગ્રવાલે તેમના કાર્યકાળ દરમિયાન ‘ડ્રાફ્ટ પેસ્ટીસાઇડ્સ મેનેજમેન્ટ બિલ, ૨૦૨૫’ સહિતના નિયમનકારી મુદ્દાઓ પર ભારત સરકાર સાથેના એસોસિએશનના સંવાદનું નેતૃત્વ કર્યું હતું.













































































































































































































































































































































































































































