અતિ ઘનિષ્ટ કેરીના વાવેતર માટે કઈ કલમોની પસંદગી કરવી

આંબામાં ભેટ કલમ, ચીપ કલમ અને ગોટલા (એપીકોટાઈલ) કલમ પદ્ધતિ પ્રચલિત છે. પરંતુ જ્યારે આપણે અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ અપનાવતા હોઈએ ત્યારે કલમને રોપ્યા પછી તરત ઝાડની કેળવણી કરવાની હોય છે. જે ભેટ કલમમાં કરવું અશક્ય છે. જેથી આપણે ચીપ કલમ અથવા ગોટલા કલમનો ઉપયોગ કરવો. કિંમતની દૃષ્ટિએ પણ આપણે ભેટ કલમ કરતાં સસ્તી પડે, માટે અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ચીપ કલમ કે ગોટલા કલમનો ઉપયોગ કરવો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

: અને કાબરી ઇયળ

ભીંડાની દરેક વીણી વખતે લીલી અને કાબરી ઈયળથી નુક્સાન પામેલ ફળો ઉતારી લેવા. નુક્સાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. વીણી કરેલ ભીંડામાંથી સડેલા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
મરચીના પાકમાં આટલું ખાસ

ના પાકમાં આટલું ખાસ

પાક સંરક્ષણની સાથે પાક પોષણ પણ પૂરું પાડતી દવા વિષે જાણવા એગ્રીલેન્ડની જૈવિક દવાઓ વિષે વધુ માહિતી મેળવવા ફોન કરો. 9687671555

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ યાંત્રિકરણના લાભો

ખેતી કાર્યો માટે સમયાંતરે ખેત મજૂરોની ઉપલબ્ધતામાં ઘટાડો થઇ રહેલ છે ઉપરાંત, ખેત મજૂરના મહેનતાણામાં પણ વધારો થયો છે જેથી મજૂરી ખર્ચ વધ્યો. ઘનિષ્ટ ખેતીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઘઉં: ઘઉં એટલે ગ્લુટેન

ઘઉં માનવ જાતના ખોરાકમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ઘઉંમાં પ્રોટીન અને રેસાનું પ્રમાણ વધુ હોય છે. ગ્લુટીન પ્રકારના પ્રોટીન ફક્ત ઘઉંમાં જ હોય છે. જે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
છોડ ઝાડ વચ્ચેની “મોકળાશ” નો ખ્યાલ – ઉપજમાં કરી દે ન્યાલ !

છોડ ઝાડ વચ્ચેની “મોકળાશ” નો ખ્યાલ – ઉપજમાં કરી દે ન્યાલ !

‘મોકળાશ‘ એટલે ‘મોકળાશ‘ ! એક જાતની પગથાણ. કોઈની સહેજ પણ અડચણ વિના બસ, અનુકુળ રીતે જીવન ખીલવવામાં કશી બાધા ઊભી ન થતી હોય, અને જે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકમાં : માં બળીયાં ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને ત્તાશ કરવો. રોગીષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના

વધુ વાંચવા અહીં ક્લિક કરો