

બાઉન્સર
ભરતભાઈ કનુભાઈ – ગામ ઃરફાળા તા. | જી. રાજકોટ મો. ૯૬૦૧૫ ૧૫૮૩૦
મેં આ વર્ષે મહિકો કંપનીના બાઉન્સર કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચુસીયા જીવાત ઓછી લાગે છે. દવાના છંટકાવ ઓછા હોવાથી મહેનત અને સમયનો બચાવ થાય છે. બાઉન્સર કપાસના મોટા અને વજનદાર જીંડવા હોવાથી ઉત્પાદન સારું મળે છે. અને મોટા જીંડવા વીણવામાં સરળ હોવાથી મજુરી ખર્ચ ઓછો લાગે છે. કપાસ દરેક પરિસ્થિતિમાં છેક સુધી લીલો રહે છે. મજબુત અને ભરાવદાર છોડ હોવાથી કપાસ તૂટતો કે ભાંગતો નથી.
બાહુબલી પ્લસ
સવજીભાઈ ગામ ઃ હડમતીયા મો. ૯૭૨૬૫ ૬૨૯૯૯
મેં આ વર્ષે મહિકો કપાસ જાત બાહુબલીનું વાવેતર કરેલું બાહુબલી કપાસ ખીલામૂળની જાત હોવાથી તૂટતો નથી જીંડવાની સંખ્યા ખુબ વધારે અને મોટી હોવાથી ઉત્પાદન ખુબ સારું મળે છે. બાહુબલી કપાસ જાત વીણવામાં ખુબ જ સરળ અને વજનદાર છે એટલા માટે મજુરી ખર્ચ ઓછો લાગે છે. બાહુબલી કપાસ જાત દરેક સ્થિતિમાં લીલો રહે છે. મહિકો કપાસ બાહુબલી ખુબ જ સારી ઉત્પાદન આપતી જાત છે.વધુ જાણવા કંપનીના પ્રતિનિધિનો સંપર્ક કરવો.
વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો

























