
નમસ્કાર ખેડૂત મીત્રો,
રાસી સીડ્સ પ્રા. લી. વતી આપ સર્વે ખેડૂત મીત્રોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ જાણો છો કે રાસી સીડ્સ છેલ્લા ૫૦ વર્ષોથી કપાસના ઉચ્ચ સંશોધિત બિયારણો બનાવી આપના સુધી પહોંચાડે છે. અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો રાસી સીડ્સ દ્વારા ગામડે- ગામડે પાક નિદર્શન કાર્યક્રમો યોજી ખેડૂતોને આ વર્ષના રાસી સીડ્સના વિવિધ બિયારણોના પરિણામો દેખાડે છે. જેનો મુખ્ય હેતુ ખેડૂતો તેમના વિસ્તારની જમીન, પિયત વ્યવસ્થાને અનુકૂળ યોગ્ય બિયારણની પસંદગી કરી શકે. અમો આપને વિનંતી કરીએ છીએ કે જો આપના વિસ્તારમાં જ્યા પાક નિદર્શન કાર્યક્રમ યોજાય ગયો તે ખેડૂતની અચૂક મુલાકાત લેવી જેથી તમને બિયારણ પસંદગીની સાથે ખાતર વ્યવસ્થાપન, ગુલાબી ઈયળના નિયંત્રણ તેમજ પરિસ્થિતિને અનુકુળ કપાસના પાક માટે યોગ્ય દવા વિશેની માહિતી મળશે. તેમજ અહીં અમો એ વિવિધ જાતોની માહિતી આપી છે.
Total Meeting-: 294 | Farmer covered-: 18699 ખેડૂતોએ લીધી મુલાકાત
Village Covered-: 740 | Dealer Covered -: 653
રાસી પ્રાઈમ ઃ મોટા અને ભરાવદાર જીંડવા, બધીજ ચૂસિયા જીવાત સામે સહનશીલ, વધુ અને વજનદાર જીંડવા લાગે, વધું ઉત્પાદન આપતી જાત, વિણવામાં સહેલું જેથી મજૂરી ખર્ચ ઓછો
રાસી નિયો ઃ ખિલામુળ વાળી જાત હોવાના લીધે વિષમ પરિસ્થિતિમાં પણ ટકી શકે છે. તેમજ આ જાતમાં સતત ફાલ જોવા મળે છે. ચૂસીયા જીવાત સામે પ્રતિકાર છે. જેથી દવાનો ખર્ચ પણ ઓછો થાય છે. વજનદાર કપાસ જોવા મળે છે અને વિણવામાં પણ એક દમ સરળ છે. છોડ એકદમ લીલો રહે છે. નીચેથી અને વધુ જિંડવા લેવાની ક્ષમતા છે. વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી વેરાયટી છે.
RCH ૬૫૯ ઃ મોટા અને વજનદાર જીંડવા, વિણવામાં સરળ, મધ્યમ દિવસોમાં પાકે, શિયાળુ પાક માટે યોગ્ય, વધુ ઉત્પાદન,
Rasi Magic ઃ મોટા અને વજનદાર જીંડવા, વિણવા માં સહેલુ, જીંડવા નો વજન વધારે, વધુ ઉત્પાદન, છેલ્લે સુધી લીલો છોડ, ચુસીયા જીવાત સામે સહનશીલ
RCH ૭૯૭ ઃ વહેલી પાકતી જાત અને ખુલ્લો છોડ, વધુ ઉત્પાદન, ટૂંકા ગાળાના વાવેતર માટે
અનુકૂળ, લીલી પોપટી સામે સહનશીલ, વધુ જીંડવા લાગવાની ક્ષમતા
રાસી સ્વિફ્ટ ઃ વહેલી પાકતી જાત., બીજો પાક સમયસર કરી શકાય, પહેલા ફાલ માં જ ૭૦ % ઉત્પાદન., ખુલ્લો અને ઉભડો છોડ, ચુંસિયા જીવાત સામે સહનશીલ
વધુ માહિતી માટે આપના વિસ્તારના રાસી સીડ્સના પ્રતિનિધિનો અવશ્ય સંપર્ક કરો. મો. ૯૪૨૭૭ ૧૮૦૩૫
વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો.

























