

US- ૪૭૫૩
સુરેશભાઈ હિન્દુભાઇ સભાયા
ગામ ઃ પાટી તા. બોટાદ, જી. બોટાદ, મો. ૯૯૦૪૬ ૬૪૫૪૯
US- ૪૭૫૩ યુએસ સીડ્સ કંપનીની કપાસની જાત છે.જેમાં મોટા જીંડવા અને નાની વરખડી એટલે કે સીરીઝમાં જીંડવા આવે છે. ચુસીયા પ્રકારની જીવાત ઓછી લાગે છે. વીણવામાં સરળ છે. અને વજનમાં બીજી વેરાઈટી કરતા વધારે વજન ધરાવે છે.
US-૪૭૫૩
બુધાભાઈ જેઠાભાઈ રંગપર
ગામ ઃ ગોરડકા તા. ગઢડા (સ્વા) જી. બોટાદ, મો. ૯૯૨૪૦ ૩૦૩૪૩
હું US-૪૭૫૩ કપાસની જાતનું વાવેતર કરું છું આ જાત મને ખુબ સારી લાગે અને સારું ઉત્પાદન આપે તેવી છે. કારણ કે આ જાતમાં જીંડવા મોટા અને નાની ગડીમાં જીંડવા આપે છે. જેથી વધારે ઉત્પાદન આવે છે. અને છેલ્લે સુધી ફાલ ચાલુ રહે છે. આ જાતમાં ચુસીયા જીવાત પણ ઓછી લાગે છે અને જેના લીધે રોગ પણ ઓછા લાગે છે.
વધુ જાણવા કંપનીના પ્રતિનિધિનો સંપર્ક કરવો. ૭૪૯૦૦ ૧૦૨૦૩
વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો

























