શાકભાજીનું ધરુ ઉછેર શા માટે કરવું જોઇએ ?

કોઈપણ શાકભાજીના પાકની સંપૂર્ણ ઉપજ ક્ષમતા હાંસલ કરવા માટે તંદુરસ્ત બીજ અને રોપા એ પ્રથમ અને આવશ્યક જરૂરીયાત છે. તાજેતરના વર્ષોમાં, શાકભાજી ઉગાડનારાઓ ગુણવત્તાયુકત બીજ અથવા રોપાઓના મહત્વ વિશે ખૂબ જ સભાન બન્યા છે કારણ કે રોગ અને જીવાતનું વધુ પ્રમાણ અને ક્યારામાં ભેજના અયોગ્ય સંચાલનને કારણે બીજમાંથી નબળુ અંકુરણ મળે છે. ભારતમાં શાકભાજીની ખેતી હેઠળના વિસ્તારનો એક મોટો હિસ્સો હવે સંકર બીજ વડે વાવેતર કરવામાં આવે છે, જે મોંઘા છે પરંતુ ઉચ્ચ ઉપજ અને ગુણવત્તાયુકત ઉત્પાદન આપે છે. બિયારણની ઊંચી કિંમતને ધ્યાનમાં રાખીને, ટાંમેટા, રીંગણ, કેપ્સિકમ અને કાકડી જેવા કેટલાક શાકભાજી પાકોને નર્સરીમાં ઉગાડ્યા પછી રોપવામાં આવે છે જેથી મહત્તમ અંકુરણ અને તંદુરસ્ત છોડનો ઉગાડી શકાય. એવી સંખ્યાબંધ શાકભાજી છે કે જેને તેમના પ્રારંભિક વૃદ્ધિના સમયગાળા દરમિયાન ક્રોપ કવર જેવી વિશેષ કાળજીની જરૂર હોય છે અને તેમના બીજના નાના કદને કારણે સીધા ખેતરમાં ઉગાડી શકાતા નથી.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

: આંબામાં ભૂકીછારાનું નિયંત્રણ

રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો.  બીજો છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

  આપણી ખેતીમાં એક  સાંધો ત્યાં તેર તૂટે એવો ખેલ છે ભાવ વધારો થાય ત્યારે આપણી પાસે માલ નો હોય  ને આપણી પાસે માલ હોય 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ ટેક્નોલોજીને આધારે સીઆરઆઈએસપીઆર દ્વારા રેડ સી બ્રેયમ અને પફફર માછલી નું ઉત્પાદન વધુ ઝડપી બનશે, માછલીનું ઉત્પાદન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ : વરસાદ મોડો પડે તો તે અંગેનું આયોજન શું ધ્યાન રાખવું ? 

૧૫મી જુલાઇ સુધીમાં વાવણી લાયક વરસાદ પડે તો ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતા વિસ્તારને અનુરૂપ પાક અને તેની જાતનું પ્રમાણિત બિયારણનું વાવેતર કરવું જેવા કે,…♦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ીનો ગેરૂ

ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: થી થતા પાન અને ના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે

ખેતરમાં આંટો મારીને નિરીક્ષણ કરો. નોંધ કરો અને સૂચના આપો આનું નામ વ્યવસ્થાપન. આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે જો આપણે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

વરસાદ આવે તે પહેલા ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં કેમ રહે ?  તે માટે આ વર્ષે ફરીવાર  એક ટુકડી બનાવી આયોજન

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro