દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે  બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના વિકાસની અવસ્થાએ) કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.

દક્ષિણ ગુજરાતના બીટી કપાસ ઉગાડતા ખેડૂતોને કપાસના પાન લાલ થતા અટકાવવા ફૂલ બેસવાનીઅવસ્થાએ ૧% યુરીયા તથા ૧% મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતના ખેડૂતોને બીટી કપાસના પાકમાં રાતડા અને દેહધાર્મિક સુકારાના રોગમાં છોડ પર યુરિયા, ફેરસ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ (દરેકના ૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં બીટી કપાસમાં મેગ્નેશિયમની ઉણપ નિવારવા ૧% મેગ્નેશિયમ સલ્ફેટનું દ્રાવણ બનાવી વાવણીના ૯૦ દિવસે છોડ પર છંટકાવ કરવાની ભલામણ છે.

દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકારે પ્રમાણિત કરેલ માઈક્રોન્યુટ્રીસન્ટ ગ્રેડ-૪ (લોહ ૪%. મેંગેનીઝ ૧%, ઝીંક ૬%, કોપર ૦.૫% અને બોરોન ૦.૫%)ના ૧% દ્રાવણનો કપાસની વાવણી બાદ ૪૫, ૬૦, ૭૦ અને ૯૦ દિવસે છંટકાવ કરવો. તે સિવાય કપાસની ફૂલ અવસ્થા, જીંડવા અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ ૧% રાસાયણિક ખાતર ૧૯:૧૯:૧૯ એનપીકેનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતના બીટી કપાસની ખેતી કરતાખેડૂતોને વધુ ઉત્પાદન મેળવવા માટે પાકને ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત કેળના થડમાંથી બનાવેલ સેન્દ્રિય પ્રવાહી ખાતરના ૨% દ્રાવણનો ફૂલ અવસ્થાએ છંટકાવ કરવો અથવા તો પોટેશિયમ નાઈટ્રેટના ૩%ના દ્રાવણના ૩ છંટકાવ (પ્રથમ છંટકાવ ફૂલભમરી અવસ્થાએ, બીજો છંટકાવ ફૂલ ખીલવવાની અવસ્થાએ અને ત્રીજો છંટકાવ ઝીંડવા બેસવાની અવસ્થાએ) કરવાની ભલામણ કરવામાં આવે છે. 

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસને સાંકડા ગાળે વાવવાથી થતા ફાયદાઓ

કપાસને સાંકડા ગાળે વાવવાની પદ્ધતિ અપનાવવાથી નીચે મુજબનાં ફાયદાઓ મળી શકે છે : એક હેક્ટરે છોડની સંખ્યા સામાન્ય પદ્ધતિ કરતા ઘણી વધારે રહેતી (૧,૬૬,૦૦૦ થી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વેદા સીડ્સનું ધર્માગોલ્ડ – વાવે તે જાણે

કાંતિભાઈ ભિમાણી – મુ. વેરશલપર, તા. નખત્રાણા, જી. કચ્છ- ભુજ. મો.૯૯૦૯૭ ૨૭૩૯૩ સૌ ખેડુત મિત્રો ને જણાવુ છે આ વષૅ મેં એક એકર કપાસનું વાવેતર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આ વર્ષે પણ જીત્યો અજીત કપાસ

રમેશભાઈ વાલજીભાઈ ચારોલા મુ. બેડી. તા. જી. રાજકોટ મો. ૭૬૨૩૮ ૮૯૧૫૨ નમસ્કાર ખેડૂત મિત્રો મેં આ વર્ષે અજીત – ૯૦૦ બોલગાર્ડ- ૨ કપાસ મારી કાળી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મુન્દ્રા સીડનું ભવિષ્ય, ભવિષ્યમાં ખેડૂતનું ભવિષ્ય

કંપનીના પ્રતિનિધિ-પ્રદીપ કાનાણી ગુજરાત રિઝ્યુઅલ મેનેજર. મો. ૭૯૯૦ ૦૨૨ ૯૬૩એરીયા મેનેજર બોટાદ અરવિંદભાઈ ગોહિલ – મો- 9737638252

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જંગી ઉત્પાદન માટે જંગી કપાસ (મહિકો)

વિજયભાઈ દિલીપભાઈ મુ. ચૂલી તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર મો.૭૭૭૭ ૯૦૧૫૯૦ મેં આ વર્ષે મહિકો કંપનીના જંગી કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચૂસિયા જીવાત ઓછી લાગે છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોયલ સીડ્સનો કપાસ – જયભેરી

બાવચંદભાઈ ઓધાભાઈ ધરજીયા મુ. ઢાંકણીયા તા. જી. બોટાદ મો.૯૬૬૪૬ ૭૨૮૩૨ સૌ ખેડૂતભાઈઓને જણાવવાનું કે આ વર્ષે મેં મારા ખેતરમાં રોયલ સીડ્સ પ્રા. લી. હૈદરાબાદ કંપનીનું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

અલ્ટીમેટ ઉત્પાદન – અલ્ટીમેટ કપાસ (આદિત્ય એગ્રીટેક)

વિનુભાઈ સવજીભાઈ ભાલોડીયા મુ. ચાંચાપર તા. જી. મોરબી મો. ૯૭૨૪૬ ૧૨૩૦૪ મેં આદિત્ય એગ્રોટેક પ્રા. લી. કંપનીનો અલ્ટીમેટ જાતનું વાવેતર કરેલ છે. આ અલ્ટીમેટ કપાસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

૩ x ૧ ના વાવેતરમાં સંધ્યાગોલ્ડ નંબર -૧ (સંધ્યાગોલ્ડ)

નિવિનભાઇ રણછોડભાઈ પટેલ મુ. શેખપર તા. મૂળી, જીલ્લો. સુરેન્દ્રનગર. મો. ૮૪૬૯૯ ૧૧૪૫૮ મે આ વરસે મારા ખેતરમાં એશિયન એગ્રી જીનેટિક કંપનીની મોટા જીંડવાની સમ્રાટ-NCS ૮૫૪

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

અમેઝ ઉત્પાદન માટે સ્વીફ્ટ કરો જાત (રાસી સ્વિફ્ટ)

રાસી સીડ્સની આ જાત વહેલી પાકતી જાત એટલે કે ૧૪૦ દિવસમાં પાકે છે.બીજા પાક માટે અનુકૂળ તેમજ પહેલા ફાલમાં જ ૭૦% ઉત્પાદન આપે છે. જેથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વાવો વિશ્વાસ શહેનશાહ, મહારથી, ૫૫૫+, બનો શાહુકાર

નવેમ્બર મહિનામાં કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસિદ્ધ થયેલ કપાસ ફિલ્ડ રીપોર્ટ માંથી રોજ કપાસની એક જાત વિષે જાણીશું. ગયા વર્ષે જે ખેડૂતોને કપાસની ખેતી કરી છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ધાન્ય પાકોમાં પોષક તત્વો આપી ઉપજ મેળવો

ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત ૦.૫% (૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ઝીંક સલ્ફેટના બે છંટકાવ (નિંધલ અવસ્થાએ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પોષકતત્ત્વોની પૂર્તિ માટે કયા ખાતરો ઉપયોગ કરી શકાય?

ખેડૂત મિત્રો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ માટે યુરિયા, ડીએપી, એમોનિયમ સલ્ફેટ, કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ, મિશ્રખાતરો વગેરે આપવા જોઈએ ત્યારે ગૌણતત્વો માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સુક્ષ્મ તત્ત્વો બધા જ પાકોને જરૂરી છે ?

હા, સુક્ષ્મ તત્ત્વોની પૂર્તિ બધા પાકને જરૂરી છે. કારણ કે કોઈપણ પાકના સપ્રમાણ વૃદ્ધિ અને વિકાસ માટે બધા જ આવશ્યક પોષક તત્ત્વો જરૂરી છે. સૂક્ષ્મ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસનો મૂળખાઇ/ મૂળનો સડો

કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 50 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઈયળ

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
Enable Notifications OK No thanks