લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. પાનકોરીયાની પુખ્ત માખીને આકર્ષીને મારવા માટે પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪ ઇસી) ૩૦ મિ.લી. + આથો આવેલ ૩.૫ કિ.ગ્રા. ગોળ + શેરડીનો સરકો ૧૫૦ મિ.લી. + ૧૫ લિટર પાણી પ્રમાણે ભેળવી બનાવેલ ઝેરી પ્રલોભીકામાં નાડાની દોરીનો ૨૦ સેં.મી. લાંબો ટુકડો બોળી પ્લાસ્ટિકની બરણીમાં ઢાંકણ નીચે લટકાવવો. બરણી પર મોટા ૫ સે.મી. x ૫ સે.મી.નાં ૪ કાણાં પાડવાં. બરણીમાં પ્લાસ્ટિકના કપ માં ઉગાડેલ ૭ થી ૮ દિવસનો દિવેલા કે ટામેટીનો છોડ રાખવો. આવા ૧૫ થી ૨૦ પિંજર/હે. લગાવવા.

વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા સાયાન્ટ્રાનિલિપ્રોલ ૧૦ ઓડી ૧૫ મિ.લી. અથવા થાયોમેથોકઝામ ૨૪ વેગ્રે ૬ ગ્રામ અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી ૭ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસ બાદ કીટનાશક બદલીને બીજો છંટકાવ કરવો.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જીવાત : તલના પાકમાં પાન વાળનારી ઇયળ / માથા બાંધનારી ઇયળ

પ્રકાશ પીંજર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બ્યૂવેરીયા બેસીયાના ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મોલોમશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદમાખી અને લાલ કથીરી

મગફળી માં ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરીનો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ

સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઔષધીય પાક (ડોડી) : પાનકથીરી

ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો ઉપદ્રવ વધુ હોય તો પ્રોપ અથવા ફેનાઝાક્વિન ૧૦

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : તલના પાકમાં પાન વાળનારી ઇયળ / માથા બાંધનારી ઇયળ

પ્રકાશ પીંજર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બ્યૂવેરીયા બેસીયાના ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આંબો અને વેલાવાળા શાકભાજી (કાકડી, તરબૂચ, ટેટી, દૂધી) આવતી ફળમાખીનું નિયંત્રણ

ફળમાખીની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર-નવાર ખેડ અથવા ગોડ કરવાથી કોશેટાનો નાશ થાય છે. આંબામાં મિથાઈલ યુજીનોલ ટ્રેપનો ઉપયોગ કરી ફળમાખીના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ચીકુના ઝાડની કળી કોરી ખાનાર ઈયળ નિયંત્રણ કેમ કરવું ?

ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુનો પાઉડર ૨૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બાજરીના પાકમાં તળછારો રોગ

રોગપ્રતિકારક જાતો જેવી કે જી.એચ.બી. ૫૩૮, જી.એચ.બી. ૫૫૮, જી.એચ.બી. ૭૪૪, જી.એચ. બી. ૭૧૯, જી.એચ.બી. ૭૩૨, જી.એચ.બી. ૯૦૫ વાવેતર માટે પસંદગી કરવી.* વાવતાં પહેલાં મેટાલેક્ષીલ (રીડોમીલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કોબીજના દડાનું ફાટવાનું કારણ શું હોય શકે ?

કોબીજના દડાનું ફાટવું : કોબીજના દડા સામાન્ય રીતે જ્યારે તેઓ લગભગ તૈયાર થઈ ગયા હોય ત્યારે ફાટે છે. કારણકે પાછળથી (મોડેથી) નાઈટ્રોજન ખાતર આપવું.તૈયાર થઈ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

હવે આપણા કૃષિ વૈજ્ઞાનિકોએ આઘાત સહન કરી શકે તેવી નવી જાતોનું સંશોધન કરવું પડશે.

છેલ્લા થોડા વર્ષમાં આપણે અનુભવ્યું છે કે હવામાનના બદલાવના લીધે અચાનક ગરમી, ઠંડી, કમોસમી વરસાદ કે વાવાઝોડું આવવાથી આપણા પાકને નુકશાન થઇ રહ્યું છે. એ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

તરબૂચનું ફાટવાનું કારણ શું હોય ?

તરબૂચનું ફાટવું : તરબૂચ મુખ્યત્વે પાણીના અસમાન પુરવઠાને કારણે ફાટી જાય છે. સતત અને એકસરખું પિયત જાળવો. કોરા સ્પેલ પછી તરત જ ભારે પિયત આપવાનું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ટામેટાંનું ફાટવાનું કારણ શું હશે ?

ટામેટાંનું ફાટવું જ્યારે સૂકી જમીન પછી વધુ પડતા પિયતને લીધે ફળો ઝડપથી વધે છે ત્યારે ટામેટાં ઘણીવાર ફાટી જાય છે. પાકને નિયમિત અંતરે ચોક્કસ માત્રામાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : કપાસમાં ચુસીયા જીવાતનું નિયંત્રણ

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયા જેવા ચુસીયા જીવાતના ઉપદ્રવની શરુઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડાંગર : ધરૂનો કોલાટ/પીળીયો (લોહ તત્વની ઉણપ)

આ રોગ ધરૂવાડીયામાં આવે જ નહી તે માટે સેન્દ્રિય ખાતરો જેવા કે છાંણિયુ ખાતર, દિવેલીનો ખોળ વગેરે જમીનમાં અવશ્ય નાંખવા જેથી જમીનની ભેજ સંગ્રાહક શકિત વધે. * ધરૂવાડીયામાં પાણીનું સમતોલ ભરણ રહે તેવી વ્યવસ્થા કરવી. આખા ધરૂવાડીયામાં એક સરખો ભેજ જળવાઈ રહે તે માટે યોગ્ય પિયત અને નિતાર વ્યવસ્થા ગોઠવવી. રોગ જણાય ત્યારે ધરૂવાડીયામાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બાજરી : પાનનાં ટપકાં/ બ્લાસ્ટ

રોગપ્રતિકારક જાતો જેવી કે જી.એચ.બી. ૫૩૮, જી.એચ.બી. ૫૫૮, જી.એચ.બી. ૭૪૪, જી.એચ. બી. ૭૧૯, જી.એચ.બી. ૭૩૨, જી.એચ.બી. ૯૦૫ વાવેતર માટે પસંદગી કરવી.રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : બાજરીના પાકમાં લીલી ઇયળ

ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસ ૧ ડબલ્યુપી જીવાણુનો પાઉડર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ વિજ્ઞાનનો નવો અંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે શું તમે વાંચ્યો ?

આવી ગયું છે કપાસ વીણવાનું મશીન, ગયા વર્ષે કપાસની કઈ જાતના સારા પરિણામ મળ્યા હતા, જાણો ખેડૂતોના અનુભવો અને આ વર્ષે કપાસની કઈ જાત પસંદ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : ડાંગરની ગાભમારાની ઇયળ

ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદઅંશે ઓછો જોવા મળે તેવી ડાંગરની જાતો જેવી કે નર્મદા, જી. આર. ૧૦૨, આઇ. આર. ૨૨, આઈ. આર. ૬૬, ગુર્જરી, સી. આર.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : કપાસમાં થ્રીપ્સ

આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો પહેલા બીવેરીયા બેસીયાના કે વટિર્સિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ઉપદ્રવ વધુ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
Enable Notifications OK No thanks