
ભારતની જાણીતી એફએમસી કંપની ખેડૂતોમાટે સારામાંસારી જંતુનાશકો આપીને ખેડૂતોની મદદ કરે છે . મોટું વિચારો અને સમજદાર બનો તેવા સ્લોગન સાથે તાજેતરમાં સક્રિય ઘટક: ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ (SC 47.85%). સસ્પેન્શન કોન્સન્ટ્રેટ (SC). અને લેપિડોપ્ટેરન જીવાતો દા.ત. લશ્કરી ઈયળો, કટવોર્મ્સ, લૂપર્સ, થડ કોરી ખાનાર ઈયળ,ફળની ઈયળ અને પાન વાળનારી ઈયળ માટે અસરકારક ટુવેંટા જંતુનાશક બઝારમાં મૂકી છે .
ચોખા, કપાસ અને શાકભાજી સહિત વિવિધ પાકોમાં ટુવેંટા જંતુનાશક લેપિડોપ્ટેરન જીવાતોનું અસરકારક નિયંત્રણ, ઓછી માત્રામાં ઉપયોગ, મજબૂત અવશેષ નિયંત્રણ અને ફાયદાકારક જંતુઓ પ્રત્યે સલામત છે. આ દવા વિષે વધુ જાણકારી માટે અમને વોટ્સએપ કરો ૯૮૨૫૨૨૯૯૬૬ ઉપર.અથવા અહી ક્લિક કરો.
























