
લીલા પડવાશના પાકો એટલે કે જે પાકો વધુ સારો સેન્દ્રીય તત્વો અને પોષક તતવો ઉમેરી શકે તેવા કઠોળ પાકો જમીન ઉપર ઉગાડી તેમાં ફૂલો આવતા સાથેજ જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઇ વિઘટન પામે છે અને જમીનને છે, પોષકતત્ત્વો પૂરા પાડે છે. તેમજ સેન્દ્રિય પદાર્થો વધુ માત્રામાં ઉમેરવામાં મદદ કરે છે (એક હેક્ટરમાં ૮ થી ૨૫ ટન લીલો માવો મળવાના કારણે જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. લીલાપડવાસ માટે શણ, ઈક્કડ, ચોળા, ગુવાર, અડદ વગેરે. પાકને લીલો પડવાશ માટે પસંદ કરવામાં આવે છે .
























