ઝાડની કેળવણી અને છંટણી દ્વારા ઘેરાવા અને આકારને શરૂઆતથી જ નિયંત્રિત રાખી ઝાડને ઈચ્છિત આકાર આપવાની રીતને કેનોપી મેનેજમેન્ટ કહે છે.
ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં દરેક છોડનું થડ સીધું ટટ્ટાર રહે તે જરૂરી છે. માટે કલમને રોપ્યા બાદ છોડ લગભગ ૧.૦ મીટર ઊંચાઈનો થાય ત્યારે મુખ્ય ડાળીની ટોપ પરથી ગાંઠ (રીંગ બડ)ની નીચેથી કાપવું. જેથી કાપેલા ભાગની નીચેથી નવી ડાળીઓ ફૂટશે. જેમાંથી દરેક દિશામાં એક એક ડાળી મળે એ રીતે ત્રણથી ચાર ડાળીઓ રાખી બાકીની દૂર કરવી. આ જ ડાળીઓ આગળ જતા ઝાડની મુખ્ય ડાળીઓ બનશે. આ મુખ્ય ડાળીઓ લગભગ ૫૦-૬૦ સે.મી. લંબાઈની થાય ત્યારે ફરી વાર એ ડાળીને ટોચ પરથી ગાંઠની નીચેથી (રીંગ બડ) કાપવું. કાપેલા ભાગની નીચેથી જે નવી ડાળીઓ ફૂટશે તેમાંથી ત્રણ ડાળીઓ રાખી બાકીની ડાળી દૂર કરવી. આ રીતે એક મુખ્ય ડાળીમાંથી ત્રણ, ત્રણમાંથી નવ અને નવમાંથી સત્તાવીસ નવી ડાળીનું માળખું વિકસાવવાથી દરેક ઝાડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે છે અને ઝાડનો આકાર છત્રી જેવો તૈયાર થશે. ઝાડની કેળવણી માટે રીંગ બડની નીચેથી કાપવું.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા

    આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં ૧. જમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓક્સાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપરવો. ૨. પશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે

    વધુ વાંચો....

    ઝાડ પર ફળો પાક્યાં છે કે નહીં, એની ખબર કેમ પડે ?

    [1] ફળ પરનો રંગ બદલાય : છાલ આછી-ચળકતી અને પીળાશ પડતી દેખવા માંડે [2] દેખાવ બદલાય :લગભગના બધા જ ફળો ફૂલીને તડતૂમ દેખાવા માંડે અને એનું કદ મોટું થઇ જાય, છાલ આછી

    વધુ વાંચો....

    ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?

    ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને

    વધુ વાંચો....

    આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ?

    દશેરી અને આમ્રપાલી જેવી જાતો ૩ મીટર ર.૫ મીટર અથવા ર.૫ મીટર x ર.૫ મીટર ના સાંકડા ગાળે વાવેતર કરવાની ભલામણ છે. આ ઉપરાંત ૫ મીટર x ૫ મીટર, ૬ મીટર X

    વધુ વાંચો....

    આંબામાં નવીનીકરણ (રીઝુવીનેશન) કયારે કરી શકાય ?

    આંબામાં નવીનીકરણ ખાસ કરીને જુના, ઓછા ઉત્પાદન આપતા બગીચા અથવા દેશી જાતોમાં નવીનીકરણ કરી શકાય. આંબામાં નવીનીકરણ કરવા માટેનો યોગ્ય સમય ચોમાસું પુરું થયા બાદ ઓકટોબર- નવેમ્બર મહિનાનો સમય યોગ્ય ગણવો. જો

    વધુ વાંચો....

    આંબામાં વાનસ્પતિક વિકૃતિ

    પુષ્પવિન્યાસની વિકૃતિ :આ વિકૃતિમાં ફૂલો જાડા, ફૂલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પૂષ્પ વિન્યાસ નીકળે છે પરાગરજનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે, કેરી વટાણાનાં દાણા કરતાં મોટા થતા નથી, દુરથી જોતાં ફ્લાવરનાં દડા

    વધુ વાંચો....

    આંબામાં ફળોને મોટા કરવા માટે કઈ માવજત આપવી ?

    ફ્ળ ધારણ અને ઉત્પાદન વધારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ નોવેલ લીકવીડ ફર્ટીલાઈઝર ૧ થી ર ટકા પ્રમાણે (૧૦ લિટર પાણીમાં ૧૦૦ થી ર૦૦ મીલી પ્રમાણે) લઈ પ્રથમ છંટકાવ ફૂલ બેસવાનાં

    વધુ વાંચો....

    બાગાયત : ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે શું ?

    ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે જમીનની ફળદ્રુપતાને હાનિ પહોંચાડ્યા વગર એકમ વિસ્તારમાં શક્ય તેટલા વધુ ઝાડ સમાવવા કે જેથી એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવી શકાય. ઉદાહરણ તરીકે ૧૦ મી. બાઈ ૧૦ મી.

    વધુ વાંચો....

    આંબામાં ફળનું ખરણ અટકાવવા શું કરવું ?

    કેરી વટાણાં જેવી થાય ત્યારે ખરણને અટકાવવા માટે ર૦ પી.પી.એમ. નેપ્થેલીન એસીટીક એસીડની સાથે ર % યુરીયાનો ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા (ર૦૦ લી. પાણીમાં ૪ ગ્રામ નેપ્થેલીન એસીટીક એસીડ અને

    વધુ વાંચો....

    આંબામાં વૃદ્ધિ નિયંત્રણ

    કેમીકલના ઉપયોગથી ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ઝાડ વિકાસને કાબૂમાં લઈ શકાય અને ફૂલ આવવાની પ્રક્રિયા વહેલી લાવી શકાય. જેના માટે પેક્લોબ્યુટ્રાઝોલના ઉપયોગથી ૩૫% જેટલો વાનસ્પતિક વિકાસ અટકાવી શકાય. પોટાશિયમ નાઈટ્રેટ, સીસીસી ના છંટકાવ

    વધુ વાંચો....

    આંબાનાં ફળમાં કપાસી (સ્પોન્જીટીસ્યુ)આવે તો શું કરવું ?

    આપણે ત્યાં હાફુસ અને જમાદાર જાતની કેરીમાં જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમીથી જમીનમાંથી પરાવર્તિત થતી ગરમી લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન કરે છે. નુકસાન વાળો ભાગ બરાબર

    વધુ વાંચો....

    આંબામાં પાણી આપવું કે નહી. જો આપવું હોય તો કયારે આપવું ?

    ફ્લાઉ આંબાના પાકને ફૂલ આવતા પહેલા ર થી ૩ માસ જેટલા સુકા ગાળાની જરૂરિયાત રહે છે. એટલે ચોમાસુ પુરુ થયા બાદ પિયતની જરૂરિયાત રહેતી નથી. કેરીનાં ફ્ળો વટાણા જેટલા કદના થાય ત્યારે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks