aries agro

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં અને રહેવામાં અડચણ પેદા થાય છે. વધુ ઉપદ્રવ હોય તો ક્લોરપાયરીફોસ 20 ઈસી 30 મિલિ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 6 ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી 6 મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી 15 મિલિ અથવા થાયામેથોકઝામ ૧૨.૬% લેમ્ડાસાયહેલોથ્રીન ૯.૫ % ઝેડસી 6 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪% દાણાદાર કીટનાશક ૨૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે છોડની ભૂંગળીમાં આપવી અને ત્યારબાદ ૧૫ દિવસે બીજી વખત માવજત મકાઈ ૨૫-આપવાથી પણ સારા પરિણામ મળે છે. ૩૦ દિવસની થાય ત્યારે વિષ પ્રલોભિકા (૧ એકર માટે ૧૦ કિ.ગ્રા. ડાંગરનુ ભૂસુ ૨ કિ.ગ્રા. ગોળનું દ્રાવણ બનાવી મિશ્રણ કરી એક રાત્રિ સુધી રહેવા દેવું. બીજા દિવસે તેમાં ૧૦૦ ગ્રામ થાયોડીકાર્બ ૭૫ ડબલ્યૂપી બરાબર ભેળવવું ભૂંગળીમાં આપવી અને ત્યારબાદ ૧૫ દિવસે ઉપર દર્શાવેલ કોઈ એક કીટનાશકનો છંટકાવ કરવો.

aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય

વધુ વાંચો....

રોગ : ડાંગર પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ

રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 30 ગ્રામ કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.

વધુ વાંચો....

જીવાત : દિવેલામાં લશ્કરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

ખેતરની ફરતે થોડા થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી માદા ફૂદા દિવેલાના પાન ઉપર ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૫૦ની સંખ્યામા ગોઠવવા

વધુ વાંચો....

ખેડૂત પાઠશાળામાં ખેડૂતોને શું લાભ આપવામાં આવે છે.

ખેડૂત પાઠશાળા માટે તમે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી તાલીમ અને માર્ગદર્શન લઇ શકો . આપણી ખેડૂત પાઠશાળા માં કોઈ શિક્ષક ન હોય પણ એક તાલીમબદ્ધ માર્ગદર્શક (ફૅસિલિટેટર)

વધુ વાંચો....

જીવાત : દિવેલામાં લશ્કરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

ખેતરની ફરતે થોડા થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી માદા ફૂદા દિવેલાના પાન ઉપર ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૫૦ની સંખ્યામા ગોઠવવા

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ અચાનક ઝડપથી કેમ ફેલાય છે ?

મરચીમાં એન્થ્રેકનોઝ જયારે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય , હવામાં ભેજનું પ્રમાણ ખુબ વધારે હોય અને એ સમયે જો પાછું તાપમાન 20°C થી 27°C ની વચ્ચે હોય, ત્યારે આ ફૂગ ખૂબ ઝડપથી

વધુ વાંચો....

જીવાત : દીવેલા ઘોડીયા ઈયળ

દિવેલાની ઘોડીયા ઈયળ અને પાન ખાનારી ઈયળની પુખ્ત ફૂદીઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. જેથી હેક્ટર દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ કરી શકાય. બીજી કે ત્રીજી અવસ્થાની ઘોડીયા

વધુ વાંચો....

મરચી મંત્ર : આ વર્ષે મરચીમાં મલ્ચીંગ અને ટેકો આપવાનું ગોઠવશો.

બીજી અને ખૂબ જ અગત્યની નવી ટેકનીક છે છોડને ટેકો આપવાની જેને સ્ટેકીંગ કહે છે આમાં છોડને સહારો આપવામાં આવે છે જેનો ખૂબ મોટો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ ના ફેલાય તેના માટેના શું પગલા લેવા ?

મરચીમાં એન્થ્રેકનોઝ (Anthracnose) અથવા પરિપક્વ ફળનો સડો (Fruit Rot/Die-back) એ ફૂગથી થતો બહુ મોટો રોગ છે. આ રોગ ક્યારે ફેલાય છે અને તેને કાબૂમાં લેવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ ?

વધુ વાંચો....

જીવાત : મગફળીના ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ

વધુ વાંચો....

બીજ મંત્ર : આપણી દુનિયા શિક્ષકો વિનાની સ્કૂલોમાં પ્રવેશ કરી રહી છે.

પરંપરાગત શિક્ષકો વગર ચાલતી શાળાનો સમય હવે આવી ગયો છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટન સ્થિત આલ્ફા સ્કૂલમાં આપનું સ્વાગત છે, જે આ જ શૈક્ષણિક સત્રથી શરૂ થવા જઈ રહી છે. ‘આલ્ફા’ નામ જાણ જોઈનેને

વધુ વાંચો....

જીવાત : કપાસની ચૂસિયાં જીવાત

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાં અને ગુલાબી ઇયળ મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયાં માટે ફ્લોનિકામાઈડ ૫૦% ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦% ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા ડાયનોટેફ્યૂરાન

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks