aries agro

રોગનો ચેપ બિયારણ તેમજ જમીન મારફતે ફેલાય છે. આ રોગનો ઉપદ્રવ જૂનથી નવેમ્બર સુધી વધારે જોવા મળે છે, ખેતરમાં ઊભા શેરડીમાં જોવા મળતાં લક્ષણો (બાહ્ય લક્ષણો) :

• રોગની શરૂઆતમાં શેરડીની ટોચ પરથી ત્રીજું કે ચોથું પાન પીળું પડી બંને કિનારી તરફથી ઉપરથી નીચેની બાજુએ સૂકાતું જાય છે જ્યારે વચ્ચેનો ભાગ લીલો રહે છે.

• પાનની ધોળી નસ ઉપર લંબગોળાકાર ઘેરા લાલ રંગનાં ટપકાં પડે છે.

• શેરડીનો સાંઠો બદામી રંગનો તથા શેરડીની આંખની આજુબાજુનો ભાગ કાળાશ પડતો જોવા મળે છે.

• રોગની તીવ્રતા વધતા આખી શેરડી પીળી પડી સુકાઈ જાય છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ભીંડાનો પીળીયો પીળી નસનો રોગ

રોગના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો. ઇમીડાકલોપ્રીડ ના ૪૦, ૫૫ અને ૭૦ માં દિવસે ત્રણ છંટકાવ કરવાથી ભીંડાના પીળી નસના રોગ અને પ્રસારક ‘સફેદમાખી’ નું

વધુ વાંચો....

મગફળીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી. એકની એક જમીનમાં મગફળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./ હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી

વધુ વાંચો....

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે

શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે :  (૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦° સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી (૨) ભેજવાળી ગરમ હવાની માવજત (મોઈસ્ટ હોટ

વધુ વાંચો....

શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય ?

ખેડૂતો સારી ગુણવત્તાવાળું, શુધ્ધ, કુમળું અને તંદુરસ્ત સારી જાતના બિયારણનો ઉપયોગ કરે તો શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે. શેરડીના કુલ ઉત્પાદનનો લગભગ ૧૦ થી ૧૨ % જેટલો હિસ્સો ખેડૂતો બીજ

વધુ વાંચો....

શેરડીનાં પાકમાં એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો

એપીરીકેનીયા મેલાનોલ્યુકા : શેરડોના પાયરીલાના જૈવિક નિયંત્રણમાં બાહ્યપરજીવી એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો અગત્યનો છે. આ કીટક રોમપક્ષી બાહ્ય પરોપજીવી છે. પુખ્ત કીટક કાળા રંગનું હોય છે જે કોશેટામાંથી નીકળ્યા બાદ કોશેટા પાસે જ

વધુ વાંચો....

શેરડીની ખેતી માટે બીજ

શેરડીની સફળ ખેતીનો મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તાવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ પર રહેલ છે. તંદુરસ્ત બિયારણ સારા પાકના પૂર્વગામી તરીકે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી છે. સારા તંદુરસ્ત પાકમાંથી

વધુ વાંચો....

રોગ : શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચો....

શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચો....

ચોમાસા દરમિયાન શેરડી પાકમાં આવતા રોગો

શેરડી પાકમાં રોગકારકો મુજબ રોગોનું વર્ગીકરણ નીચે મુજબ છે : • ફૂગથી થતાં રોગો : રાતડો, સુકારો, ચાબુક આંજિયો, ટુકડાનો સડો, પોક્કાહ બોઈંગ અને ગેરૂ વગેરે. • જીવાણુંથી થતાં રોગો : ઘાસીયા

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks