Visitors
Visitors

કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે ઉપરાંત બાજુમાં ઉભેલ અન્ય પાકને પણ એનો લાભ મળે છે. અરે ! પોતાનો દેહ પાકી ગયા પછી પણ ઘણો બધો જથ્થો તેનાં મૂળમાં સંગ્રહાયેલો પડી રહેલો હોય છે. જે જમીનને સધ્ધર બનાવવાનું કામ કરે છે. જમીન વિજ્ઞાનીઓના અભ્યાસનું તારણ છે કે મૂળ પરની રાઇઝોબિયમની ગાંઠો દ્વારા મગ, વટાણા અને સોયાબીન,અડદ હેક્ટરે 60 કિલો, ચોળા 80 કિલો, ચણા 100 કિલો, મેથી 150 કિલો અને તૂવેર 175 થી 200 કિલો હવામાંના નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. કઠોળ પાકનું આ યોગદાન શું જેવું તેવું ગણાય ?

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....

    હવામાંથી નાઈટ્રોજન મેળવતા પાકો

    વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે. બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી આવનારા

    વધુ વાંચો....

    માટીનું પૃથક્કરણ એટલે શું ?

    આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની

    વધુ વાંચો....

    ઘઉંની મોડી વાવણી માટે જાતો

    જી.ડબલ્યુ ૪૯૯ પાછોતરી ગરમી સામે પ્રતિકારક ટૂંકો જીવનકાળ (૯૫ દિવસ) હોવાથી પિયતની બચત કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક • મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૫૯.૯૦ કિવ/હે • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૯૦ ટકા જી.ડબલ્યુ

    વધુ વાંચો....

    કિચન ગાર્ડનીંગ

    જમીન વિહોણી ખેતી એટલે કે આજે જેને આપણે કિચન ગાર્ડનિંગ કહીયે છીએ તે ઘરઆંગણે શાકભાજી કેમ ઉગાડી શકાય તેની વાત કૃષિ વિજ્ઞાનમાં ઓગસ્ટ 1978 ના અંકમાં આપેલી જુવો તો ખરા આપણું કૃષિ

    વધુ વાંચો....

    દુકાળ વખતે ફળબાગને બચાવી લેવા શું કરવું ?

    પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય

    વધુ વાંચો....

    બટાટામાં બીજ માવજત

    બટાટા કોલ્ડ સ્ટોરમાંથી કાઢયા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે તેની વાવણી કરવી. બટાટાના એક ટુકડાનું વજન ર૫ થી ૪૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. બટાટાના

    વધુ વાંચો....

    ઘઉંની મોડી વાવણી

    ર૬ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઊંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતામાનના

    વધુ વાંચો....

    રાજગરાની ખેતી પદ્ધતિ

    આબોહવા : રાજગરાના પાકને ઠંડી અને સૂકી આબોહવા માફક આવે છે. જમીન : આ પાક કોઈપણ પ્રકારની જમીનમાં થઈ શકે છે. જેવી કે રેતાળ, ગોરાડુ અને કાળી જમીન કે જ્યાં પાણી ભરાઈ

    વધુ વાંચો....

    જીવાત : ચણા અને તુવેરમાં આવતી લીલી ઇયળનું નિયંત્રણ વિષે જાણો

    ચણા અને તુવેરમાં લીલી ઇયળનું નિયંત્રણ માટે નર ફૂદા આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) સરખા અંતરે મૂકવા. બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુયુકત પાઉડર 30 ગ્રામ

    વધુ વાંચો....

    પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ?

    ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા સુધારવા માટે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે યોગ્ય પાકની ફેરબદલી કરવી અતિ આવશ્યક છે. ધાન્ય વર્ગના પાકોની કઠોળ વર્ગના પાકો સાથે ફેરબદલી કરવાથી સહજીવી રીતે હવામાંનો

    વધુ વાંચો....

    ભૂલથી નબળી જાતના ઝાડ વવાય ગયા હવે કેમ સુધારવા ?

    હા ! ચોક્કસ સુધારી શકાય. ઘણીવાર એવું બને છે કે ઝાડ રોપ્યું હોય સારી જાત માનીને, પણ ફળ આવે ત્યારે ખ્યાલ આવે કે નીકળ્યું નકામું ! નહીં ફળમાં સ્વાદનો મેળ કે નહીં

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks