aries agro

હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, વાવીએ છીએ થોડા વર્ષો થી જ્યારે વરસાદ અને હવામાનની અફરાતફરી શરૂ થઇ છે ત્યારે આપણી ખેતીમાં ફળ-વૃક્ષોને ભાગીદાર બનાવવાની જરૂર છે. ખેડૂતને ઓછા ખર્ચે ફળોની સારી કમાણીની સાથોસાથ વરસાદની અનિયમિતતાના જોખમોથી બચાવ, પાણી અને પવન બન્ને દ્વારા થતા જમીન ધોવાણમાં રાહત, અરે ! વરસાદી પાણીને મૂળિયાં વાટે ભૂગર્ભમાં ઉતારવા ઉપરાંત ખેતીમાં જરૂરી હળલાકડાં, પશુ-ચારો, સેંદ્રીય ખાતર, કેટલીય ઔષધિઓ, ગુંદર, બળતણ જેવી જરૂરિયાતો પૂરી પાડી વાતાવરણમાં ઠંડક, અંગારવાયુનુ પ્રાણવાયુમાં રૂપાંતર, માણસ-પશુને છાંયો, પંખીઓને માળા જેવા અનેક પર્યાવરણીય લાભ ઉપરાંત સમાજને ફળરૂપી પૌષ્ટિકઆહારની ભેટ ! ખેતીમાં વૃક્ષોને ભાગીદાર બનાવ્યા હોય તો કેટલી બધી વિરલ બાબતો સર કરી શકાય, તમેજ કહો

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....

એનપીવી વાઇરસ મારે લીલી ઈયળ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જીવાત નિયંત્રણ માટે ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ કે જે ટૂંકમાં એનપીવી તરીકે ઓળખાય છે. ખાસ કરીને ફૂદા-પતંગિયાની ઈયળ અવસ્થા સામે એનપીવીનો ઉપયોગ થાય છે. આવા વિષાણુ આધારિત જૈવિક કીટનાશક જે તે જીવાત માટે

વધુ વાંચો....

બીટી એ ઈયળ માટે એક પ્રકારનું જઠર વિષ છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

બીટી એ એક પ્રકારનું જઠર વિષ છે. એટલે ઈયળોના ખોરાક સાથે બીટીનું જીવાતના આંતરડામાં પહોંચવું જરૂરી છે. મધ્ય આંતરડામાં પહોંચ્યા પછી બીટી ડેલ્ટા એન્ડો- ટોક્ષીન ….

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ

વધુ વાંચો....

બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

વધુ વાંચો....
કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

સલ્ફર તત્ત્વની ઉણપના છોડ ઉપર જોવા મળતા ચિહ્નો ક્યાં ?

૧. છોડના કુમળાપાન પીળા પડે છે. છેલ્લે છોડના પાન પીળાશ પડતા લીલા રંગના અને તેમાં જુદા જુદા કલરના ડાધા દેખાય છે. ૨. પાનની શીરાઓ પીળા કલરની દેખાય છે. છોડ પીળો પડી જાય

વધુ વાંચો....

મિત્ર કીટક ક્રાયસોપા ખુબ ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મિત્ર કીટક ક્રાયસોપા (ક્રાયસોપર્લા) એ મોલોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. જો કે મોલો ઉપરાંત તે થ્રિપ્સ, તડતડીયાં, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો ….

વધુ વાંચો....

ટ્રાઈકોગ્રામા ઈંડાની પરજીવી ભમરી ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણા દેશમાં ટ્રાઈકોગ્રામા ભમરીની લગભગ વિસેક જેટલી જાતિઓની ઓળખ થવા પામેલ છે. જે તે પાક માટે તે ખાસ જાતિ વધુ અસરકારક રીતે કામ આવે છે. દા.ત. ટ્રાઈકોગ્રામા એ….

વધુ વાંચો....

હજારો ખેડૂતો એકસાથે કૃષિ વિજ્ઞાન માસિક વાંચી શકે છે

પહેલાના વખતમાં આપણે ટપાલ સેવા અને પત્ર દ્વારા સંદેશા મોકલતા હતા સંદેશ પહોંચતા સમય પણ લાગતો આ બધું વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા ડિજિટાઇઝ થયું .હવે લગનની કંકોત્રી પણ આપણે વોટ્સએપથી મોકલીએ છીએ

વધુ વાંચો....

વૈશ્વિક કૃષિમા તકનીકી નવીકરણ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વૈશ્વિક કૃષિ એક તકનીકી નવીકરણ માંથી પસાર થઈ રહી છે કારણ કે વિશ્વ સતત આબોહવા પરિવર્તન, વધતી જતી ખાદ્ય માંગ અને મજૂરની અછત જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.. સૌથી નોંધપાત્ર પરિવર્તનોમાં

વધુ વાંચો....

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ?

એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks