aries agro

(1)મોલો
મોલો પીળાશ પડતા લીલા અથવા કાળા રંગની, પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે. બચ્ચાં તેમજ પુખ્ત એમ બંને અવસ્થાઓ ડાળી, પાંદડા, ફૂલ તેમજ કુમળા દાણામાંથી રસ ચૂસે છે. રસ ચૂસવાને પરિણામે છોડ પીળો પડી જાય છે.
ફૂલો પર કોઈકવાર મોટી સંખ્યામાં મોલોનો ઉપદ્રવ જોવા મળે તો છોડમાં બીજ બેસતા નથી. મોલોનો ઉપદ્રવ અપરિક્વ બીજ અવસ્થાએ જોવા મળે તો બીજ કદમાં ખૂબ જ નાના અથવા હલકી ગુણવત્તાવાળા જોવા મળે છે.
વળી, આ જીવાત પાન ઉપર મધ જેવો ચીકણો પદાર્થ છોડે છે જેથી છોડ કાળા પડી જાય છે અને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અવરોધ પેદા કરે છે અને અંતે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

(૨) દાણાની મીજ .
માદા મીંજ તેનું અંડનિક્ષેપક અંગ દાણામાં દાખલ કરી તેનાં ઇંડા પેરીકાર્પ અને ઓવ્યુલની વચ્ચે મૂકે છે. ઇંડાંમાંથી નીકળતી ઈયળ સૌપ્રથમ દાણાના ભ્રૂણ ભાગને ખાય છે. ત્યારબાદ દાણાને કોરી નુકસાન કરે છે.
પુખ્ત મીંજ સ્ટોર/ગોડાઉનમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ દરમ્યાન દાણામાં બારીક કાણું પાડીને બહાર નિકળતી હોય છે. પરિણામે દાણા કાણાવાળા જણાય છે. દાણાની મીંજ જીવાતથી ૪૦% કરતાં વધુ નુકશાન અંદાજવામાં આવેલ છે.
નિયંત્રણ વ્યવસ્થા
થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૦.૦૦૮૪% (૩.૩૬ ગ્રામ /૧૦ લી. પાણી) અથવા એસીટામીપ્રીડ ૨૫ એસપી ૦.૦૦૪% (ર૨ ગ્રામ /૧૦ લી.પાણી) ના બે છંટકાવ કરવા. જે પૈકી પ્રથમ છંટકાવ દાણાની મીંજનો ઉપદ્રવ શરૂ થયેથી તથા ત્યારબાદ બીજો છંટકાવ ૧૦ દિવસે કરવો.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ધાણાની વાવણીનો સમય

● પિયત દાણાની વાવણી નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં કરવી વધુ અનુકૂળ છે. જે સમયે દિવસનું મહત્તમ ઉષ્ણાતામાન ૩૦ સે.મી. આજુબાજુ હોવું જરૂરી છે. ● ધાણાની વાવણી જમીનની પ્રત પ્રમાણે હારમાં બે

વધુ વાંચો....

ધાણાની કાપણી

ધાણાના પાકમાં કાપણી સમય ઉત્પાદન અને ગુણવત્તા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. પાક સામાન્ય રીતે ૧૧૦ થી ૧૨૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. દેહધાર્મિક પરિપકવતાએ પાકની કાપણી કરવી, ધાણાનો લીલો રંગ

વધુ વાંચો....

ધાણામાં પાક સંરક્ષણ

રોગ :૧. ભૂકી છારો : પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.નિયંત્રણગંધક ભૂકી (300 મેશ) નો છંટકાવ ૨૫ કિગ્રા./ હે. (છારાના નિયંત્રણ માટે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે ગંધક

વધુ વાંચો....

મરચીમાં વાઇરસ

મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

વધુ વાંચો....

ચણાના પાકમાં આબોહવા

ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતિમાં થતો પાક છે, જે પાણીની ખેંચ અને ઓછી માવજત સામે પણ ટકી શકે છે. દિવસની લંબાઈ અને ઉષ્ણતામાનની સ્થિતિ પરથી આ પાકની અવધિ નક્કી થાય છે.

વધુ વાંચો....

ઇસબગુલ માટે જમીન અને આબોહવા અને ઈસબગુલ વાવણીનો સમય

ઈસબગુલ એ શિયાળુ પિયત પાક છે તે રેતાળ અને ગોરાડુ જમીનમાં થાય છે. જે જમીનની નિતારશક્તિ ઓછી હોય તેવા પ્રકારની જમીન આ પાકની વૃદ્ધિ માટે અનુકૂળ નથી. તેને સૂકું અને ઠંડુ હવામાન

વધુ વાંચો....

બાજરીનો ગેરૂ

રોગની શરૂઆત થાય કે તુરંત જ મેન્કોઝેબ અથવા ઝાયનેબ ૦.૨ ટકા પૈકી કોઇપણ એક ફૂગનાશક 35 ગ્રામ 15 લીટ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને ત્યાર બાદ ૧૫ દિવસે જરૂરિયાત મુજબ બીજાે છંટકાવ

વધુ વાંચો....

બાયોચારના વિવિધ સ્વરૂપો

નાના સ્કેલ પર બાયોચાર કોલસાનું ઉત્પાદન : બજારોમાં મળતા બાયોચારની કિંમત વધારે હોય છે જયારે ખેડૂતો માટે મોટાપાયા પર બાયોચારનું ઉત્પાદન કરવું આર્થિક રીતે શક્ય નથી. આથી ખેડૂતોને તેમના ખેતર પર જ

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત.

વધુ વાંચો....

બ્રોકોલી માટે જમીનની તૈયારી

જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે. ધરું તૈયાર

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ

કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks