aries agro

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા

ખેતીકામ માટે છૂટક મજૂરી ઉપર મજૂરો મળતા નથી, અને મળે તો મજૂરીના પ્રમાણમાં પૂરું કામ કરતા પણ નથી પણ જો એને ઉધડથી કામ સોંપ્યું હોય તો તે ઝપાટાબંધ કરી વાળે છે.એટલે દા.ત. કપાસ વીણવા રોજમદારી પર કામે લાવવાને બદલે એક મણ કપાસ વિણી આપવાના દા .ત . 2૦૦ રૂપિયા મળશે. એવું નક્કી કરશું તો એ તૂટાતૂટ કામ કરશે, અને આપણું કામ થઇ જશે. આજે મજૂરોથી થતા કેટલાક કામો અધતન ખેતસાધનોથી કરવાનું નક્કી કરીએ. જેમ કે ઘઉ વાઢી-ભારોટા ભરી-ખળામાં મસળી-વાવલી-ચારણેચાળી-ધાર કરી-ઢગલો કરવામાં જોઈતા કેટલાય મજૂરનું કામ હાર્વેસ્ટરને ભળાવતા થોડા કલાકોમાં સમેટી આપે છે. એવું જ બીજની વાવણી વખતે નીચે પાયાનું ખાતર, ઉપર બીજની વાવણી,અને ક્યારા-પાળીનાં બંધારમાં જોયતા ઘણા મજૂરનું કામ ઓટોમેટિક વાવણીયો કરી આપે છે. જુવાર-બાજરી વાઢવા રીપર, ઉભીસાઠી કે દિવેલાને ખેંચવાને બદલે ઉભે ઉભાના કુવળ જેવડા કકડા કરી પડામાં જ પાથરી દેનાર શ્રેડર, કે દવા છંટકાવ માટે “ડ્રોન” નો ઉપયોગ કરીએ તો કામ ઝડપથી થાય અને સસ્તું પડે એ નફામાં. રોગ-કિટકનાં હુમલા વખતે ઝેર છંટકાવનું કામ નવીનતમ ટેકનોલોજીનાં સાધન “ડ્રોન” ને સોંપીએ પહેલેથી જ આપણી ખેતી “મજૂરીભાગે” -૨૫-૩૦ કે ૩૩ ટકા – એકબીજાને જે રીતે પોસાણ થાય તે રીતે ઉધડથી આપી દઈએ તો તે લોકો કામ ચીવટથી કરે અને આપણને છૂટક મજૂરી કરતા સસ્તું પણ પડતું હોય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ?

ટામેટાના વિકાસના તમામ તબક્કાઓ જેવાં કે વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલધારણ, ફ્ળધારણ અને ફ્ળની પાકવાની અવસ્થાને પ્રભાવિત કરતું પ્રાથમિક પરિબળ તાપમાન છે. ટામેટાની સારી વૃદ્ધિ માટે ૧૦° સે, અને ૩૦° સે. વચ્ચેના તાપમાનની જરૂર

વધુ વાંચો....

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ?

પાકોનાં વાવેતર વખતે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે. નવા પ્લાંટેશન એવા કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસ ટામેટાની કેળવણી અને છાંટણી ?

  ગ્રીન હાઉસમાં ટામેટાને સાનુકૂળ વાતાવરણ કરી આપ્યું હવે ટામેટાનાં સારા ઉત્પાદન માટે ટામેટાનાં છોડને એક થડ, બે થડ અથવા ત્રણ થડ પર કેળવણી કરો. કેળવણી કરેલા થડ સિવાય સાઈડમાથી નીકળતા બધા ગૌણ

વધુ વાંચો....

વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા

પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું?

 હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ?

ટામેટાના વિકાસના તમામ તબક્કાઓ જેવાં કે વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલધારણ, ફ્ળધારણ અને ફ્ળની પાકવાની અવસ્થાને પ્રભાવિત કરતું પ્રાથમિક પરિબળ તાપમાન છે. ટામેટાની સારી વૃદ્ધિ માટે ૧૦° સે, અને ૩૦° સે. વચ્ચેના તાપમાનની જરૂર

વધુ વાંચો....

વૃદ્ધિ નિયંત્રકોના મુખ્ય કાર્યો

• છોડના થડની અને મૂળની આડી અને ઊભી વૃદ્ધિ • છોડના કોષમાં રહેલ ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર નિયમન અમુક ઉત્સેચકોનું સંશ્લેષણ • પર્ણના લીલા રંગ આપનાર હરીત દ્રવ્યોનું સંયોજન • છોડના વજનમાં વધારો

વધુ વાંચો....

મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ?

એકથી વધારે પાકનું વાવેતર હોય તો એકાદ પાકમાં રોગ જીવાત, સવા-કવા કે વરસાદી હવામાનના કારણે નિષ્ફળતા મળે તો પણ ઉત્પાદન સાવ શૂન્ય થતું નથી. કેટલાક લાંબી મુદતે પૂરા થતા અને ખૂબ વહેલા

વધુ વાંચો....

ફળ ફાટવાની સમસ્યા

ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય

વધુ વાંચો....

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ?

પાકોનાં વાવેતર વખતે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે. નવા પ્લાંટેશન એવા કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના

વધુ વાંચો....

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks