
- 🌶 વર્તમાન સમયમાં ચાલી રહેલા પાક નિદર્શનોમાં એક વાત ઉડીને આંખે વળગે એવી હતી એ હતી કર્તવ્ય સીડ્સ અમદાવાદની બે મુખ્ય જાતો કર્તવ્ય મેજીક અને કર્તવ્ય પદમા કે જ્યાં જામકંડોરણાનું દડવી હોય કે કુકાવાવનું સારીંગપુર હોય કે અમરેલીનો અમરાપુર હોય કે જેતપુરનુ દેવકીગાલોલ હોય કે કાલાવડનું પ્રભુજી પીપડીયા આવા અનેક પાક નિદર્શન દ્વારા આ બંને જાતોના ઉત્કૃષ્ટ પરિણામો જોઈને ખેડૂતો પણ કહેતા થઈ ગયા કે મેજીક ને પદમા ની જોડી જામી ગઈ જેને વાવી એની તો કિસ્મત ચમકી ગઈ.
- 🌶 વાત જો પરીણામોની કરીએ તો સરેરાશ બે વીણીમાં ૩૦ થી ૩૫ મણ મરચુ ઉતરી ગયું છે ને ત્રીજી વીણીનો માલ છોડ પર તૈયાર થઈ રહ્યો છે. આ છે મેજીકના પરિણામો સાથે પદમા પણ ખુબ સુંદર છે કારણ કે બે વીણીમાં ૨૮ થી ૩૦ મણ ઉત્પાદન સાથે ત્રીજી વીણીના લાંબા મરચા જોઈ ખેડૂતો પણ આવતા વર્ષે વાવવા માટે ઉત્સુક છે તો તમે પણ શેની રાહ જુઓ છો? આ પાક નિદર્શનમાં ઘણા ખરા ખેડૂતોએ તો એડવાન્સ ટોકન આપી કંપની પાસે પોતાની જરૂરિયાત મુજબ પેકેટ બુક કરાવી દીધા છે સાથે સાથે કર્તવ્ય ૧૦૧ ને કર્તવ્ય ૬૧ પણ જબર પરીણામો સાથે એગ્રસર છે એવા સાકરોળાના ઉમેદભાઇ બસીયા હો કે ચરખડીના જયેશભાઇ લીલા કે ઉમરાળીના મેહુલભાઇ રાણપરીયા કે ઇશ્વરીયાના મયુરભાઇ વોરા એટલે તો કૃષિ વિજ્ઞાનના તંત્રીશ્રી એ પણ બોલ્યા મેજીક ને પદમાના વાગ્યા છે ઢોલ ખેડૂતોના ખેતરમાં પરિણામો છે અણમોલ..
- ૠષિ ઢોલરીયા (૯૭૨૩૮ ૩૭૬૬૫), કર્તવ્ય સીડ્સ (૭૦૪૬ ૭૭૭ ૨૨૨)
























