🎯 છોડને ખોરાક આપવો તે વાત ભૂલીને માટીમાં રહેલા સૂક્ષ્મજીવોને ખોરાક આપવા તરફ વળીયે . ચાલો આ પરિવર્તન કરીયે.
ચાલો માટીને માટી તરીકે ગણવાનું બંધ કરીએ. ચાલો તેને જીવંત કારખાના તરીકે જોઈએ

કૃષિ સલાહકારો કેમ સાચું બોલતા નથી ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ
મોટાભાગના કૃષિ સલાહકારો હજુ પણ આપણને કહેતા નથી કે તમારી જમીનમાં પોષક તત્વો….



















