aries agro

મિત્ર કીટક ક્રાયસોપા (ક્રાયસોપર્લા) એ મોલોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. જો કે મોલો ઉપરાંત તે થ્રિપ્સ, તડતડીયાં, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો અને ફૂદાં-પતંગિયાએ મૂકેલા ઈંડા તથા નાની ઈયળોનું ભક્ષણ કરી કુદરતી રીતે તેનું નિયંત્રણ કરે છે. કેટલાક ખેડૂતો તેને ‘લીલી પોપટી’ તરીકે ઓળખે છે. આ પરભક્ષીના ઈંડા ખેતરમાં છોડવા હિતાવહ નથી. તેથી નિર્ધારિત કરેલ ઈયળો પાક પર છોડવામાં આવે છે. ક્રાયસોપર્લાની ઈયળો જો એકબીજા સાથે ભેગી કરવામાં આવે તો એક-બીજી ઈયળોનું ભક્ષણ કરે છે. તેથી તેને અલગ-અલગ ઉછેરવા અને વહન કરવા માટે કેવીટી ટ્રેનો ઉપયોગ કરવો.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

વધુ વાંચો....

ટ્રાઈકોગ્રામા ઈંડાની પરજીવી ભમરી ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણા દેશમાં ટ્રાઈકોગ્રામા ભમરીની લગભગ વિસેક જેટલી જાતિઓની ઓળખ થવા પામેલ છે. જે તે પાક માટે તે ખાસ જાતિ વધુ અસરકારક રીતે કામ આવે છે. દા.ત. ટ્રાઈકોગ્રામા એ….

વધુ વાંચો....

કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

વધુ વાંચો....

ફળ ફાટવાની સમસ્યા

ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય

વધુ વાંચો....

જેવો પીએચ તેવી જમીનની સ્થિતિ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH જમીનની રચના અને સ્થિરતાને અસર કરે છે. નીચા pH મૂલ્યો પર, માટીના કણો અસ્થિર થઈ શકે છે, જેના કારણે આવી માટીનું ધોવાણ થાય છે અને આવી માટીમાં પાણી….

રોજ વાંચતા

વધુ વાંચો....

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨

૫. સિંચાઈ : હાયપરસ્પેકટ્રલ, મલ્ટિસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સરવાળા ડ્રોન ક્ષેત્રના કયા ભાગો શુષ્ક છે તે ઓળખી શકે છે જેથી જળ સંસાધનો વધુ આર્થિક રીતે ફાળવી શકાય એટલે કે શુષ્ક વિસ્તારો માટે વધુ

વધુ વાંચો....

જમીનની pH ગુણવત્તા – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH છોડના વિકાસ અને આરોગ્યને સીધી અસર કરે છે. કેટલાક છોડ એસિડિક માટી પસંદ કરે છે, જ્યારે અમુક છોડ આલ્કલાઇન માટી પસંદ કરે છે. જો માટીનો pH છોડ માટે….

વધુ વાંચો....

ક-ખ-ગ શીખવતા ટેબ્લેટની શોધ થઇ ગઈ છે

લ્યો આ વાત તો તમને એવી નવાઈ લગાડશે કે આવી રીતે કખગ શીખવાનું સરળ થઇ જશે તો તમારા ગામના વડીલ જીવા આતા જેવા ઘણા પણ તેના દીકરાના દીકરાને કહેશે કે મને પણ

વધુ વાંચો....

સૂક્ષ્મ જીવો ની મદદ જોઈએ તો પીએચ સમતોલ જરૂરી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જમીનનો pH પોષણ ની ઉપલભ્યતાને અસર કરે છે એટલુંજ નહિ જમીનમાં સુક્ષ્મસજીવો ની પ્રવૃત્તિ ઉ પર અસર કરે છે, જે જમીનની ફળદ્રુપતા ઉપર સીધી અસર કરે છે . વિવિધ સુક્ષ્મસજીવો વિવિધ pH

વધુ વાંચો....

સલ્ફરના છોડમાં અગત્યના કાર્યો શું છે ?

૧. છોડમાં એમીનો એસિડ અને પ્રોટીનની બનાવટમાં મુખ્ય ભાગ ભજવે છે.૨. તેલીબિયાં પાકોના દાણામાં તેલનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ વધારે છે.૩. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે.૪. પાકની પેદાશોની ગુણવત્તા

વધુ વાંચો....

ઓછો વત્તો પી.એચ. છોડને પોષણ મેળવતા રોકે છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH આવશ્યક પોષક તત્વોની ઉપલબ્ધતા ને રોકે છે. મોટાભાગના છોડ પોષક તત્વો 6.0 અને 7.5 ની વચ્ચે pH હોય તો સરળતાથી મેળવી શકે છે . ઓછા વત્તા પી.એચ.છોડને પોષણ મેળવામાં….

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks