Visitors
Visitors

ટ્ટ્રાન્સલેમિનાર (જેનો અર્થ થાય છે “પાંદડાની આરપાર”) આ જંતુનાશક પાંદડા પર છાંટવામાં આવે તેવી તે પાનની પેશીઓમાં શોષાઈ જાય છે, પરંતુ તે છોડની વાહક પેશીઓ દ્વારા આખા છોડમાં ફેલાતી નથી. જો તમે પાંદડાની ઉપરની સપાટી પર છંટકાવ કરો છો, તો ટ્રાન્સલેમિનાર જંતુનાશક પાંદડાની સપાટીને ભેદીને પેશીઓ મારફતે એ જ પાંદડાની નીચેની સપાટી સુધી પહોંચે છે. તે પાંદડાની પેશીઓની અંદર જ ઝેરનો સંગ્રહ બનાવે છે કારણ કે તે છોડની વાહક પેશીઓમાં પ્રવેશ કરતું નથી, તેથી તે અન્ય પાંદડા, પ્રકાંડ અથવા મૂળ સુધી જતું નથી. છંટકાવ કર્યા પછી જે પણ નવી ફૂટ કે પાન આવશે તેને આ દવાનું રક્ષણ મળશે નહીં. તેનો માત્ર પાંદડા પર સીધો છંટકાવ જ કરવો પડે છે. આ દવા જમીનમાં આપવાથી (ડ્રેન્ચિંગ) માટે પણ કામ કરશે નહીં.એવી જીવાતો જે પાંદડાની નીચે સંતાયેલી હોય જ્યાં સ્પ્રે પહોંચવો મુશ્કેલ હોય, અથવા એવી જીવાતો જે સીધી છોડની પેશીઓની અંદર જ ખાય છે, જેમ કે પાન કોરિયું અને પાન કથીરી માટે સારી છે .

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    મરચીનો ડાઘીનો રોગ – એન્થ્રેક્નોઝ : રાઈપરોટ

    એન્થ્રેકનોઝ એ લાલ મરચીનો ખુબ જ નુકશાન કરતો, મરચીની ક્વોલિટી સાથે ઉપજ ઘટાડતો ફૂગનો રોગ છે. આ રોગ કોલેટોટ્રાઇકમ પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ મરચીના પાન, ફળ અને ડાળીમાં જોવા મળે

    વધુ વાંચો....

    રોગ : શેરડીનો રાતડો

    ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

    વધુ વાંચો....

    ભુકારૂપ જંતુનાશક દવા

    પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ)

    વધુ વાંચો....

    સોયાબીનમાં યલો મોઝેક વાયરસ

    આપણે જાણીયે છીએ કે ભીંડાના પાકમાં પીળીયો એટલેકે યલો મોઝેક વાયરસ (YMV) આવે તો પાકમાં બહુ નુકશાન થાય છે આ એક વાઇરસને લીધે થાય છે . મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં વાતાવરણના ફેરફાર અને

    વધુ વાંચો....

    સિસ્ટેમિક જંતુનાશક એટલે શું?

    સિસ્ટેમિક જંતુનાશક અને ટ્રાન્સલેમિનિયર જંતુનાશક વચ્ચેનો તફાવત સમજી લેવા જેવો છે. દવાનો છંટકાવ કર્યા પછી રસાયણ છોડની અંદર કેટલી દૂર અને કેટલી મુક્તપણે ફરે છે તેના આધારે સમજીયે. સૌથી પહેલા સિસ્ટેમિક જંતુનાશકો

    વધુ વાંચો....

    રોગ : દિવેલાનો સૂકારો

    દિવેલાનો સૂકારો રોગનું નિયંત્રણ માટે : કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની

    વધુ વાંચો....

    ડાંગરનો ગલત અંગારીયો

    જ્યાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 15 ગ્રામ અથવા પ્રોપિકોનાઝોલ

    વધુ વાંચો....

    શેરડીનો રાતડો

    ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

    વધુ વાંચો....

    મગનો પીળો પંચરંગીયો

    આ રોગનો ફેલાવો સફેદમાખી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષકપ્રકારની કીટનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી 5 ગ્રામ અથવા

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks