aries agro

ટુઆ પડેલ અને ખરી પડેલ ફળોને અનિયમિત એકત્ર કરી જમીનમાં ખાડો કરી દાટી દેવા તથા ભૂકીરૂપ કીટનાશક ભભરાવી ખાડો પૂરી દેવો. 

ફળોની વીણી “નિયમિત રીતે કરવી અને ફળો પાકટ થતા પહેલા ઉતારી લેવા. વાડીમાં ક્યુલ્યુર યુક્ત બ્લોક ધરાવતા ટ્રેપ હેકટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા.

ફળમાખીને આકર્ષી નાશ કરવા વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરવો. વિષ પ્રલોભિકા બનાવવા માટે આગલા દિવસે ૫૦૦ ગ્રામ ગોળ ૧૦ લિટર પાણીમાં ઓગાળવો. બીજે દિવસે આ ગોળવાળા પાણીમાં મેલાથિયોન ૫૦ ઇસી ૧૦ મિ.લિ ભેળવીને ફૂલ આવ્યા બાદ મોટા ફોરા પડે તે રીતે ૧૦ x ૧૦ મીટરનાં અંતરે સાવરણીની મદદથી મોટા ફોરે છંટકાવ કરવો.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેડૂત માંથી વેપારી બનવાનું કદમ… ફાર્મ ટુ ફોર્ક.

● ટેકનોલોજી – મોબાઈલ એપ દ્વારા પોતાના ગ્રાહકો સાથે સીધા જોડાઈને વેચવાનો વિચાર કરો, ખેડૂત માંથી વેપારી બનો, સીધા સંપર્ક દ્વારા પોતાની પેદાશ વેચવા માટે આજથી જ શરૂઆત કરો આજે ૧ કિલો

વધુ વાંચો....

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન

વધુ વાંચો....

વેલાવાળા પાકમાં ફળમાખી

વેલાવાળા પાક (દૂધી, ગલકા, તુરીયા, કાકડી, ઘિલોડા, પરવળ) અને કેટલાક ફળપાકો (આંબો, ચીકુ, જામફળ, બોર)માં ફળમાખી થી સારા એવા પ્રમાણમાં નુકસાન થાય છે. વેલાવાળા શાકભાજી અને ફળપાકોમાં નુકસાન કરતી ફળમાખી અલગ-અલગ જાતિની

વધુ વાંચો....

જીવાત : દાડમના ફળ ચૂસનાર ફૂદાનું નિયંત્રણ કેમ કરવું ?

ફળની વાડીમાં આ ફૂદાંઓ દ્વારા નુક્સાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફદાંઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય.  ખેડૂતો, ફળ પર ભુરા રંગની ૫૦૦ ગેજની પ્લાસ્ટિકની

વધુ વાંચો....

જીવાત : દાડમમાં થ્રીપ્સ

દાડમમાં થ્રીપ્સ લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીની તેલ ૩૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઇસી) ૧૫ લિટર પાણીમાં

વધુ વાંચો....

જીવાત : મરચીમાં થ્રિપ્સ અને કાળી થ્રિપ્સ

 મરચીના ફૂલમાં કાળી થ્રિપ્સ નામની નવી જીવાત ખૂબ જ નુકસાન કરતી જાેવા મળેલ છે.  ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૫

વધુ વાંચો....

જીવાત : ભીંડામાં આવતી કાબરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

ભીંડાની દરેક વીણી વખતે કાબરી ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા. નુક્સાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસસ નામના જીવાણુનો પાઉડર

વધુ વાંચો....

જીવાત : રીંગણ, ભીંડા, મરચી અને વેલાવાળા શાકભાજીમાં પાનકથીરી

પાનકથીરી છોડનો વધુ ઉપદ્રવિત ભાગ કાપી તેનો નાશ કરવો. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૫

વધુ વાંચો....

જીવાત : ઔષધીય પાક ડોડીમાં આવતી મોલો-મશી જીવાત નિયંત્રણ

ખેતરમાં પીળાં ચીકણાં ટ્રેપ લગાવવા ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લી. અથવા બજારમાં મળતી લીમડાયુક્ત તૈયાર કીટનાશકો ૩૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦

વધુ વાંચો....

જીવાત : દાડમના પાકમાં ફળ કોરીખાનાર ઇયળ

ફળ કોરીખાનાર ઇયળ ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે. જ્યાં શક્ય હોય

વધુ વાંચો....

જીવાત : લીંબુમાં સાયલા

ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ૫% (અર્ક) અથવા લીમડા/નફ્ફટિયાના પાન ૧ કિ.ગ્રા. (૧૦% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઇસી)

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks