ફ્રેશ ફ્રુટ અને વેજીટેબલ એટલે કે તાજા ફળો અને શાકભાજીનો વપરાશ વધે અને સાથે સાથે ઉપભોકતાની તંદુરસ્તી પણ વધે તે માટે ફળો ખાવ અને શાકભાજીનો ફ્રેશ સલાડ ખાઈને તાજામાજા રહો તેવી ઝુંબેશ વિશ્વના અનેક દેશોમાં શરૂ થઈ છે. વિદેશની સરકાર દ્વારા પણ આવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના લીધે લોકોની તંદુરસ્તી સારી બનાવવાની સાથે ફળો અને શાકભાજી ઉગાડતા ખેડૂતોને પણ પોતાના ફળો અને શાકભાજીનો સારો ભાવ મળે છે. 

ઘણા દેશોમાં તો પ્રાંત પ્રમાણે પ્રાંતના જ ફળો શાકભાજી વેંચાય તેવા કાઉન્ટર ખોલવા માટે સરકાર જગ્યા ફાળવે છે અને તે મેળાઓમાં લોકો ફળો અને શાકભાજી લેવા ઉમટી પડે છે. સીધા જ ખેડૂતો પાસેથી ખરીદી કરવાથી ખેડૂતોને પણ ઉંચા દામ મળે છે. આપણે ત્યાં પણ આવી ઝુંબેશ શરૂ કરવા જેવી છે. આપણા ગામના શાકભાજી અને ફળો ઉગાડતા ખેડૂતોએ સંગઠીત થઈને પોતાના ગામની ઓળખ સાથે ફળો અને શાકભાજી વેંચાવા જોઈએ તેવું તમને નથી લાગતું ? 

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૬ – ગાંધીનગર

ગાંધીનગર ખાતે ૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૬ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે

વધુ વાંચો....

ખેડૂત માંથી વેપારી બનવાનું કદમ… ફાર્મ ટુ ફોર્ક.

● ટેકનોલોજી – મોબાઈલ એપ દ્વારા પોતાના ગ્રાહકો સાથે સીધા જોડાઈને વેચવાનો વિચાર કરો, ખેડૂત માંથી વેપારી બનો, સીધા સંપર્ક દ્વારા પોતાની પેદાશ વેચવા માટે આજથી જ શરૂઆત કરો આજે ૧ કિલો

વધુ વાંચો....

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks