આજે ટેક્નોલોજી અને કૃષિ વિજ્ઞાનની વાત કરવી છે ,બાયર ક્રોપ સાયન્સ દ્વાર બાંગલાદેશમાં એરિઝ 16019 નામની ચોખા – ડાંગર ની હાઈબ્રીડ જાત મૂકી છે જે મોટો દાણો ધરાવે છે અને એરિઝની ઉત્પાદન દેવાની શક્તિ પણ ખુબજ સારી હોવાથી બાંગ્લાદેશના ખેડૂતો માટે એક સારો અવસર આવ્યો છે , આપણા દેશમાં પણ ભારતની મોટા ભાગની કંપનીઓ બાયરની જેમ ડાંગરની વિવિધ જાતો સાથે ગુજરાતમાં ચોખાનું ઉત્પાદન વધારવા આપણને મદદ કરે છે તે બધી કંપની નો આભાર .

ડાંગર : ધરૂનો કોલાટ/પીળીયો (લોહ તત્વની ઉણપ)
આ રોગ ધરૂવાડીયામાં આવે જ નહી તે માટે સેન્દ્રિય ખાતરો જેવા કે છાંણિયુ ખાતર, દિવેલીનો ખોળ વગેરે જમીનમાં અવશ્ય નાંખવા જેથી જમીનની ભેજ સંગ્રાહક શકિત વધે. * ધરૂવાડીયામાં પાણીનું સમતોલ ભરણ રહે તેવી વ્યવસ્થા કરવી. આખા ધરૂવાડીયામાં એક સરખો ભેજ જળવાઈ રહે તે માટે યોગ્ય પિયત અને નિતાર વ્યવસ્થા ગોઠવવી. રોગ જણાય ત્યારે ધરૂવાડીયામાં
























