aries agro

પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ? અળસિયાની વસાહત પણ ઊભી કરી છે. શરૂ શરૂમાં એકલું છાણ જ અળસિયાને ખાવા આપતા. પણ પછી એમ થયું કે અલ્યા ! છાણ પોતે જ ઉત્તમ ખાતર છે. એ ખાઈને અળસિયા ખાતર બનાવી દે એમાં શી નવાઈ ? આપણી વાડીમાં તો ખેત – કચરાનો પાર નથી. એ જ ખાવા દીધો હોય તો કેમ ? અમે કર્યો પ્રયોગ ! એક પાળો કર્યો એકલા છાણનો અને બીજો કર્યો બાજુમાં ભાંગીને ભૂક્કો કરેલા ખેતકચરાનો. એમ બાજુ બાજુમાં ફુલ છ પાળા બનાવી, ભેજ આપી, ઠંડા કરી છ એ છ માં સરખી સંખ્યામાં છોડ્યા અળસિયા ! દસેક દિવસે તપાસ કરી તો કૂચાવાળા પાળામાં બચી હતી ગણીગાંઠી સંખ્યા – જયારે છાણના પાળામાં જાણે કીડીયારું ઊભરાણું ! પાળા ભીંજવતા નીચેની ભીની થયેલ સપાટી દ્વારા રાત્રિ દરમ્યાન કૂચા વાળામાંથી લાગ મળ્યો તે બધા સરકી સરકી છાણ બાજુ પહોંચી ગયેલા. તમે જૂઓ તો ખરા ! જેને નથી હાથ-પગ કે નથી આંખ-કાન, છતાં શું પહેલા ખવાય, અને એ મળતું હોય ત્યાં સુધી બીજું ન ખવાય એની પૂરી ખબર એને પડે છે હો…

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાની કાળજી

• અંકુરિત બીજની નજીક એમોનિયમ સલ્ફેટ ખાતર આપવામાં આવે તો તેની વધુ પડતી સાંદ્રતાની અસર બીજના વિકાસમાં અવરોધ થઈ શકે છે. • જમીનમાં વધુ પડતું ખાતર નાખવાથી જમીન અમ્લ બને છે. વધુ

વધુ વાંચો....

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના

વધુ વાંચો....

પોલીસી/પશુ વીમા પ્રમાણપત્ર

અમુક કિસ્સા પશુ વીમામાં આવરી લેવામાં આવતા નથી પરંતુ કોઈ-કોઈ કિસ્સામાં વધુ પ્રીમીયમ ભરી (એડ ઓન) જે-તે કિસ્સાને પશુ વીમા હેઠળ આવરી શકાય છે. જે માટે પશુ વીમાના દસ્તાવેજ સરખી રીતે વાંચી

વધુ વાંચો....

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત રહે છે, જેથી માટી

વધુ વાંચો....
પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું

વધુ વાંચો....

પશુ વીમો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

દરખાસ્ત ફોર્મ રજીસ્ટર્ડ પશુ ચિકિત્સક દ્વારા આપવામાં આવેલ હેલ્થ સર્ટિફિકેટ (પશુ ચિકિત્સક જે તે પ્રદેશમાં આવેલ કાઉન્સિલિંગનો મેમ્બર હોવો જોઈએ) અને પશુના બજાર કિંમત દર્શાવતું પ્રમાણપત્ર પશુની ખરીદી કરવામાં આવેલ હોય તો

વધુ વાંચો....

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને

વધુ વાંચો....

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ?

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું નાખવાનું કરો. તમને મુંગા પશુનાં આશીર્વાદ મળશે.

વધુ વાંચો....

પશુ વીમા કેટલા સમય માટે પશુની સુરક્ષા આવરી લેશે ?

-પશુ વીમામાં કયા-કયા રોગ આવરી લેવામાં આવેલ છે અને કયા-કયા રોગને બાકાત કરવામાં આવેલ છે •બધી કંપનીઓના પ્રીમિયમ અને કંપનીના પશુ વીમામાં થતા ફાયદા-નુકસાનની સરખામણી કરી લેવી • કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો

વધુ વાંચો....

પશુ વીમો લેતી વખતે અને પહેલાં શું કાળજી રાખવી ?

પશુ વીમો જે કંપનીમાંથી લેવામાં આવે છે તેના બધા નીતિ નિયમો વાંચી લેવા ટેગ (કડી) નહીં તો વીમો નહીં. આ વાતને ખાસ યાદ રાખવું (વીમો લીધા બાદ જે તે કંપની દ્વારા વીમા

વધુ વાંચો....

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ?

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ચાટણ- ક્ષાર પૂરતી થી શારીરિક વિકાસમાં સમતોલન રહે છે. વાછરું–પાડરુનો વિકાસ ઝડપી બને છે. જાનવરની પુખ્તતા વહેલી પ્રાપ્ત થઇ –પ્રજનન કાર્ય નિયમિત બને છે.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks