Visitors
Visitors

ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ

બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ   ૨૦ ઈસી 30  મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6  મિ.લી.અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 6  મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી 8  મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8  ગ્રામ 15  લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. 

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ભુકારૂપ જંતુનાશક દવા

    પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ)

    વધુ વાંચો....

    લીલી પોપટી (ક્રાયસોપા) જીવાત ઓળખો અને નિયંત્રિત કરો.

    લીલી પોપટી (ક્રાયસોપા ) : તેનું પુખ્ત નાજુક, ચપળ અને આછા લીલા રંગનું હોય છે તેને એફ્કિ લાયન તઝીડે પણ ઓળખાય છે. તે બહુભોજી છે. તેની ઈયળ ગ્રે કે કથ્થઈ રંગની અને

    વધુ વાંચો....

    ફૂગનાશક: ફૂગનાશકોની કાર્ય કરવાની પધ્ધતિ

    ફૂગનાશકોનું વર્ગીકરણ જુદી-જુદી રીતે કરવામાં આવતું હોય છે, જેમાં મુખ્યત્વે ફૂગનાશક પ્રતિકારક કાર્યવાહી સમિતિ સંકેત(FRAC CODE) દ્વારા આપવામાં આવેલ વર્ગીકરણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વધુ આવકાર્ય પામેલ છે. ફૂગનાશકો પાકમાં જોવા મળતા મુખ્યત્વે ફૂગજન્ય

    વધુ વાંચો....

    બાયો-સ્ટિમ્યુલન્ટ: પાક માટે જાદુઈ લાકડી કે વિજ્ઞાન?

    આજકાલ બાયો-સ્ટિમ્યુલન્ટ બજારમાં આવ્યા છે તે ખેડૂતોને ચોક્કસપણે ફાયદો કરાવી શકે પરંતુ તે કોઈ જાદુઈ લાકડી નથી. બાયો-સ્ટિમ્યુલન્ટ ખાતર કે જંતુનાશક નથી તે છોડની કુદરતી પ્રક્રિયા ઉત્તેજિત કરવાનું કામ કરે છે (જેમ

    વધુ વાંચો....

    જીવાત : રાઇના પાકમાં આવતી માખીનું નિયંત્રણ

    રાઇના પાકમાં આવતી માખી ઉપદ્રવની શરૂઆતમાં ઇયળોને હાથથી વીણી લઇ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો. ક્વિનાલફોસ 30 મિ.લી. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

    વધુ વાંચો....

    જીવાત : વેલાવાળા શાકભાજીમાં મોલોનું નિયંત્રણ વિષે જાણો

    વેલાવાળા શાકભાજીમાં મોલોનું નિયંત્રણ ઉપદ્રવની શરૂઆતના સમયે લેકાનીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. અથવા થાયામેથોક્ઝામ રપ

    વધુ વાંચો....

    પ્રશાંત મહાસાગરની એક ડિગ્રી ગરમી પણ બગાડી દે છે તમામ ગણિત!

    અત્યાધુનિક વિજ્ઞાને અલનીનો શબ્દને જોડ્યો છે પ્રશાંત મહાસાગર સાથે. ધરતી જરા અમથી ગરમ કે ઠંડી થાય છે તો પ્રશાંત મહાસાગર એટલો મોટો છે છતાં આ ગરમીની અસર તેના પાણી પર એટલી પડે

    વધુ વાંચો....

    પૃથ્વીને આવ્યો છે તાવ! માટીનું સ્વાસ્થ્ય અને પાક ઉત્પાદન જાળવવા ધરતીને ઢાંકવી કેમ જરૂરી છે?

    બદલાતા હવામાનની, ગરમ થતી પૃથ્વીની ચિંતા સૌને અને સૌથી વધારે ખેડૂતોને છે.ખેડૂતે પોતાની ધરતીને ઢાંકી દેવા માટે પ્રયાસ કરવો પડશે. મ્લચીંગ કરવું પડશે નહીંતર આ ગરમી તેની માટીનો સેન્દ્રીય કાર્બન બાળી નાખશે

    વધુ વાંચો....

    ધાણામાં ભૂકીછારો

    ● પાન પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં આખું પાન સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. સમય જતાં પાન રાખોડી અને છેવટે કથ્થઈ બને છે.

    વધુ વાંચો....

    જ્યારે વરસાદની ભવિષ્યવાણી ખોટી પડે ત્યારે આગળ ધરાતું નામ: ‘અલ-નીનો’ ખરેખર છે શું?

    સૌરાષ્ટ્રમાં વરસાદ જ આવ્યો નહિ .આજે ભવિષ્યવાણી સાચી નથી પડતી એટલે એક શબ્દનો પ્રયોગ થાય છે . તેનું નામ છે અલનીનો. શું છે આ અલનીનો ? આ શબ્દ એક ધર્મગ્રંથમાંથી લેવાયેલો શબ્દ

    વધુ વાંચો....

    સુરતના વરસાદે સાબિત કર્યું કે કુદરતની ઝડપ આગળ ટેકનોલોજી કંઈ જ નથી!

    હજુ વધારે સમય નથી થયો, જ્યારે થોડા જ કલાકોના વરસાદમાં આખું સુરત તણાઈ ગયું હતું . તે જંગલમાં વસેલું કોઈ અનામી શહેર નથી. દેશનું અત્યાધુનિક શહેર છે. ત્યાં હવામાન વિભાગ તો હશે

    વધુ વાંચો....

    ગુલાબી ઇયળ નિયંત્રણ કેમ કરવુ?

    ગુલાબી ઇયળ મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks