
હળદરની ખેતી માટે કેવું હવામાન અનુકુળ હોય છે ?
હળદરની ખેતી માટે અનુકુળ હવામાન હળદરના કંદની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. વૃધ્ધિકાળ દરમિયાન સરાસરી ૩૨ થી ૩૬ સે.ગ્રે. ઉષ્ણતામાન જોઈએ. ઓછા ઉષ્ણતાપમાને તેની વૃધ્ધિ અટકી જાય છે. એકંદરે ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ ગણાય છે. તેથી મે ની ૧૫ મી તારીખ આસપાસ અને મોડામાં






























