આજે નવી ટેક્નોલાજીની વાત કરવી છે આપણે જાણીયે છીએ કે ટામેટાની ખટાશ અને સ્વાદ માટે સારા છે , કેપ્સિકમ તેના કરકરાપણું માટે તો કાકડી જુદોજ સ્વાદ અને કરકરાપણું  માટે પ્રખ્યાત છે આ ત્રણેયનો સ્વાદ સૌને ગમે છે , કલ્પના કરો આ ત્રણેયનો સ્વાદ એક સાથે મળે તો , મિત્રો , થાનેટ અર્થ નામની કંપનીએ વિદેશમાં એવી કાકડી મૂકી છે કે એમાં આ ત્રણેય સ્વાદ તમને  મળે , આ કાકડીનો પાક આવી ગયો છે અને તેનું બુકીંગ થઇ ગયું છે , આમ એક નવા સલાડ નો ઉમેરો થયો છે . આ ટામેટા અને કેપ્સિકમ યુક્ત કાકડીનું નામ કંપનીએ ટોપેમ્બર રાખ્યું છે

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    કૃષિ ટેકનોલોજી : ૧૦ મીનીટમાં ખાવાનું તમારા ધરે

    બોલો, આ વાકય વાંચીને તમને થશે કે આ વળી નવી સેવા, અમેરીકામાં જેમ ઉબર ટેક્ષી સેવામાં ફુડ ડીલીવરી સેવા પણ ઉપલબ્ધ છે. તમે કોઈ મનગમતા રેસ્ટોરન્ટમાં તમારા ખાવાનો ઓર્ડર આપો એટલે તમારું

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : મેરા ગાવ – મેરા ગૌરવ

    ભારતીય ખેતી અનુસંધાન સંસ્થા દીલ્હી એક નવા જ પ્રયોગ ભારતના ખેડૂતો માટે કરવા જઈ રહી છે. આજે વિવિધ કૃષિ સંસ્થા સાથે જોડાયેલા આખા ભારતમાં એએઆરઈએસના ૨૦,૦૦૦થી વધુ કૃષિવિજ્ઞાનીકો કાર્યરત છે. તે બધા

    વધુ વાંચો....

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....

    મરચાના છેડા ઉપર ડાઘ પડે છે શું કરવું ?

    મરચાના છેડા ઉપર ડાઘ રોગ નથી આ ડિસઓર્ડર એટલે કે ખામી છે  કેલ્શિયમની ખામીના લીધે મરચીમાં બ્લોસમ રોટ અથવા  એન્ડ રોટ લાગુ પડે છે મરચીની ખેતીમાં કેલ્શિયમ અને અન્ય મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ

    વધુ વાંચો....

    ક્રોપલાઇફ ઇન્ડિયાના નવા ઉપાધ્યક્ષ: ગિરિધર રાનુવા પરિચય અને પ્રોફાઇલ

    ગિરિધર રાનુવા ઉદ્યોગ ક્ષેત્રે ૨૩ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, જેમાં વિવિધ પ્રદેશોમાં બીએએસએફ એગ્રીકલ્ચરલ સોલ્યુશન્સ સાથેના ૧૬ વર્ષના અનુભવનો સમાવેશ થાય છે. તેઓ હાલમાં ભારતમાં બીએએસએફ એગ્રીકલ્ચરલ સોલ્યુશન્સના વ્યવસાયનું નેતૃત્વ કરે

    વધુ વાંચો....

    ખેતીમાં નવી ટેકનોલોજી સાથે ખેતી ટકાવી રાખવા શું જરૂરી છે ?

    સીધા ઉપભોક્તાને વેચાણ તેવા પ્રકારની ડાયરેક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી કરીશું તો ખેતી કરવાની હિંમત આવશે . બીજું કે ખેતી તો ટકવાની છે. ખેતી વગર કોઈ આરો નથી, કરોડો લોકોને અનાજ , ફળ ,

    વધુ વાંચો....

    ક્રોપલાઇફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અંકુર અગ્રવાલનું પ્રદાન

    ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનના અંકુર અગ્રવાલ જેમણે ૨૦૨૪થી શરૂ કરીને બે ટર્મ સુધી ક્રોપલાઈફ માં અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. અગ્રવાલે તેમના કાર્યકાળ દરમિયાન ‘ડ્રાફ્ટ પેસ્ટીસાઇડ્સ મેનેજમેન્ટ બિલ, ૨૦૨૫’ સહિતના નિયમનકારી મુદ્દાઓ પર

    વધુ વાંચો....

    શાકભાજી ઉગાડતા ખેડૂતો ડાઇરેક્ટ માર્કેટિંગ કેવી રીતે કરી શકશે ?

    શાકભાજી ઉગાડતા ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે . દા .ત .મોટા શહેરની આજુ બાજુના ગામના ખેડૂતોએ સંગઠિત થઈને શહેરમાં એકસાથે દશ થી પંદર જગ્યાએ પોતાના ટ્રેક્ટર કે ટેમ્પામાં શાકભાજીને બજારમાં જે ભાવ

    વધુ વાંચો....

    જીવાત : દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું

    ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ   ૨૦ ઈસી 30  મિ.લી. અથવા

    વધુ વાંચો....

    પાક સંરક્ષણ ક્ષેત્રે ક્રોપલાઇફ ઇન્ડિયાનું યોગદાન

    ક્રોપલાઇફ ઇન્ડિયા શું છે ? ક્રોપલાઈફ પાક સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ (R&D) આધારિત કામગીરી કરતી ૧૭ અગ્રણી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, તેના સભ્યો ભારતના સ્થાનિક પાક સંરક્ષણ બજારમાં

    વધુ વાંચો....

    ભારતમાં એગ્રીકલ્ચરલ ડ્રોન ના ઉપયોગના નિયમો

    આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ડ્રોનના ઉપયોગ કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પધ્ધતિ (SOP) પણ જાહેર કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા

    વધુ વાંચો....

    ક્રોપલાઇફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે ડૉ. જ્ઞાનેન્દ્ર શુક્લાની નિમણૂક

    ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬, નવી દિલ્હી ખાતે  ક્રોપલાઇફ ઇન્ડિયા (CropLife India) એ રૅલિસ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ડૉ. જ્ઞાનેન્દ્ર શુક્લાને તેના બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે, સાથે જ બાયર ક્રોપ સાયન્સના

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks