– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય. – જસતની ઉણપવાળી જમીનમાં કોઈપણ પાક માટે પ્રતિ હેક્ટરે ૨૫ કિલો ઝીંક સલ્ફેટ દર ત્રણ વર્ષે એક વખત અથવા તે ૮ થી ૧૦ કિલો પ્રતિ હેક્ટરે દર વર્ષે આપવું . આવી જ રીતે લોહની ઉણપવાળી જમીનમાં પ્રતિ હેક્ટર દર ત્રણ વર્ષે એકવાર ૫૦ કિલો અથવા દર વર્ષે ૧૫ થી ૧૭ કિલો ફેરસ સલ્ફેટ (હિરાકસી) આપવું

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?
ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો



















