બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો)

બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે રાસાયણિક અને જૈવિક બંને રીતે મૂળ કાર્બન (એટલે કે છોડના અવશેષો, અન્ય ખાતર વગેરે) કરતા વધુ સ્થિર સ્વરૂપમાં છે. જમીનમાં બાયોચારનું બ્રેકડાઉન (ભંગાણ) વધુ મુશ્કેલ છે, પરિણામે બાયોચાર સક્રિય કાર્બન સ્વરૂપે જમીનમાં સેંકડોથી હજારો વર્ષ સુધી સ્થિર રહી શકે છે. બાયોચાર કૃષિ-કચરામાંથી બનત હોવાથી તેમજ સંપૂર્ણપણે ઓર્ગેનિક હોવાથી જમીનને આડઅસર કરતું નથી તેમજ પર્યાવરણની પણ સમતુલા જાળવે છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....

    માટીનું પૃથક્કરણ એટલે શું ?

    આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની

    વધુ વાંચો....

    બાયોચાર વિશે જાણો

    બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન માટે બાયોમાસ (કૃષિ અવશેષો) ની મોટી માંગનો

    વધુ વાંચો....

    મરચાના છેડા ઉપર ડાઘ પડે છે શું કરવું ?

    મરચાના છેડા ઉપર ડાઘ રોગ નથી આ ડિસઓર્ડર એટલે કે ખામી છે  કેલ્શિયમની ખામીના લીધે મરચીમાં બ્લોસમ રોટ અથવા  એન્ડ રોટ લાગુ પડે છે મરચીની ખેતીમાં કેલ્શિયમ અને અન્ય મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ

    વધુ વાંચો....

    ચીકુ-આંબા-પપૈયા વધુ ઉત્પાદન લેવા વધુ મૂળિયાં મૂકાવી શકાય ?

    ચોક્કસ મૂકાવી શકાય. પણ એ માટે એને પહેલા એકથી વધારે થડીયા ઉભા કરવા જોઈએ. દા.ત. ચીકુનું ઝાડ ઉછરી મોટું બની જાય એટલે થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે

    વધુ વાંચો....

    લીલો પડવાશ એટલે શું ?

    લીલા પડવાશના પાકો એટલે કે જે પાકો વધુ સારો સેન્દ્રીય તત્વો અને પોષક તતવો ઉમેરી શકે તેવા કઠોળ પાકો જમીન ઉપર ઉગાડી તેમાં ફૂલો આવતા સાથેજ જમીનમાં દાટી દેવામાં આવે છે. જે

    વધુ વાંચો....

    ક્રોપલાઇફ ઇન્ડિયાના નવા ઉપાધ્યક્ષ: ગિરિધર રાનુવા પરિચય અને પ્રોફાઇલ

    ગિરિધર રાનુવા ઉદ્યોગ ક્ષેત્રે ૨૩ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, જેમાં વિવિધ પ્રદેશોમાં બીએએસએફ એગ્રીકલ્ચરલ સોલ્યુશન્સ સાથેના ૧૬ વર્ષના અનુભવનો સમાવેશ થાય છે. તેઓ હાલમાં ભારતમાં બીએએસએફ એગ્રીકલ્ચરલ સોલ્યુશન્સના વ્યવસાયનું નેતૃત્વ કરે

    વધુ વાંચો....

    ખેતીમાં નવી ટેકનોલોજી સાથે ખેતી ટકાવી રાખવા શું જરૂરી છે ?

    સીધા ઉપભોક્તાને વેચાણ તેવા પ્રકારની ડાયરેક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી કરીશું તો ખેતી કરવાની હિંમત આવશે . બીજું કે ખેતી તો ટકવાની છે. ખેતી વગર કોઈ આરો નથી, કરોડો લોકોને અનાજ , ફળ ,

    વધુ વાંચો....

    માટીનું પૃથક્કરણ એટલે શું ?

    આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની

    વધુ વાંચો....

    ક્રોપલાઇફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અંકુર અગ્રવાલનું પ્રદાન

    ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનના અંકુર અગ્રવાલ જેમણે ૨૦૨૪થી શરૂ કરીને બે ટર્મ સુધી ક્રોપલાઈફ માં અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. અગ્રવાલે તેમના કાર્યકાળ દરમિયાન ‘ડ્રાફ્ટ પેસ્ટીસાઇડ્સ મેનેજમેન્ટ બિલ, ૨૦૨૫’ સહિતના નિયમનકારી મુદ્દાઓ પર

    વધુ વાંચો....

    શાકભાજી ઉગાડતા ખેડૂતો ડાઇરેક્ટ માર્કેટિંગ કેવી રીતે કરી શકશે ?

    શાકભાજી ઉગાડતા ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે . દા .ત .મોટા શહેરની આજુ બાજુના ગામના ખેડૂતોએ સંગઠિત થઈને શહેરમાં એકસાથે દશ થી પંદર જગ્યાએ પોતાના ટ્રેક્ટર કે ટેમ્પામાં શાકભાજીને બજારમાં જે ભાવ

    વધુ વાંચો....

    ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?

    ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks