કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે આપણે જંગલનો જ જો વિચાર કરીએ તો જંગલમાં આપણે કોઈ પણ રાસાયણિક દવાનો છટકાવ કરતા નથી છતાં પણ જંગલોમાં આવેલ વનસ્પતિની તંદુરસ્તી અને વૃદ્ધિ કુદરતી નિયમોને આધારે થતી હોવાથી ખુબજ સારી હોય છે આના કારણમાં જોઈએ તો વનસ્પતિના પાંદડા ડાળખાં વગેરે જમીનમાં સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ જળવાઈ રહે છે પાકની વૃદ્ધિ સારી થાય છે ઉપરાંત રોગ જીવાતના કોઈ પ્રશ્નો રહેતા નથી

કાર્બેન્ડીઝીમ
કાર્ય પધ્ધતિ :કાર્બેન્ડાઝીમ ફૂગ ઉપર વિવિધ પ્રકારની અસર ધરાવતું , શોષક/સર્વદૈહિક , રક્ષણાત્મક અને રોગહર/ઉપચારક ફૂગનાશક છે. તે ફૂગમાંકોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે જેથી ફૂગની જનન-નલિકાઓનો વિકાસ, આસંબિંબનું નિર્માણ અને કવકજાળ/તંતુજાળની વૃધ્ધિ


















