aries agro

ભારત દેશ ફળ પાકોના ઉત્પાદનમાં ચીન બાદ બીજા નંબરે છે. કેરીનું સૌથી વધુ ઉત્પાદન અને ઉપયોગ પણ ભારતમાં જ થાય છે. કુલ ૧૦૦થી વધુ દેશો આંબાની ખેતી કરતાં હોવાથી વિશ્વ વ્યાપારની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો ફળ પાક છે. જેમાં સૌથી વધુ વિસ્તાર આંબાનો છે પરંતુ આંબા પાકની ઉત્પાદકતાની બાબતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારત ઘણું પાછળ છે. જેના મુખ્ય કારણો, હેક્ટર દીઠ છોડની ઓછી સંખ્યા, બિન કાર્યક્ષમ પોષણ વ્યવસ્થાપન, રોગ-જીવાતને કારણે નુકસાન વધુ, કુદરતી આફતો જેવી કે વધુ વરસાદ, તાપમાન, પવનની તીવ્ર ગતિ વગેરે વાતાવરણમાં બદલાવ, પાક વ્યવસ્થાપનનો અભાવ વગેરે પરિબળોને કારણે આંબામાં ઉત્પાદકતા ઓછી છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોગ : આંબામાં મોરની વિકૃતિ

આંબામાં મોરની વિકૃતિ રોગિષ્ઠ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઇંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી)

વધુ વાંચો....

રોગ : આંબામાં ભૂકીછારો

રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો. બીજાે છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીનો કરવાથી રોગનું અસરકારક

વધુ વાંચો....

પ્રદુષણ મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના વેલાની કુટ ન થાય, દાડમ ફાટી જાય,

વધુ વાંચો....

આંબામાં ખાતર વ્યવસ્થા કઈ રીતે કરવી ?

કલમી ઝાડને નીચે દર્શાવેલ કોઠા પ્રમાણે ખાતર આપવું. છાણિયું ખાતર, અડધુ નાઈટ્રોજનયુકત ખાતર તેમજ પુરેપુરા ફોસ્ફરસ અને પોટાશયુકત ખાતરો ચોમાસું શરૂ થતાં પહેલા જૂન માસમાં આપવા. નાઈટ્રોજન ખાતરનો બાકીનો અડધો હપ્તો ફેબ્રુઆરી

વધુ વાંચો....

કેનોપી (કેળવણી) મેનેજમેન્ટ

ઝાડની કેળવણી અને છંટણી દ્વારા ઘેરાવા અને આકારને શરૂઆતથી જ નિયંત્રિત રાખી ઝાડને ઈચ્છિત આકાર આપવાની રીતને કેનોપી મેનેજમેન્ટ કહે છે. ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં દરેક છોડનું થડ સીધું ટટ્ટાર રહે તે જરૂરી

વધુ વાંચો....

આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ?

દશેરી અને આમ્રપાલી જેવી જાતો ૩ મીટર ર.૫ મીટર અથવા ર.૫ મીટર x ર.૫ મીટર ના સાંકડા ગાળે વાવેતર કરવાની ભલામણ છે. આ ઉપરાંત ૫ મીટર x ૫ મીટર, ૬ મીટર X

વધુ વાંચો....

કેરીની લણણી કયારે કરવી જોઈએ.

પાયરી અને સુંદરી જેવી જાતો આફુસ કરતાં ૧૦- ૧ર દિવસ વહેલી તૈયાર થાય છે એટલે આ જાતના ફ્ળો એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી મે ના પહેલા અઠવાડિયામાં ઉતારી શકાય છે. આફુસ, કેસર, રાજાપુરી જેવી

વધુ વાંચો....

આંબામાં મેઢ આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

મેઢ ઉપદ્રવિત ઝાડના થડ કે ડાળીઓમાંથી તાજો વહેર બહાર પડતો દેખાય તો તાર વડે મેઢને મારી નાખવો અથવા ડીડીવીપી અથવા કલોરપાઈરીફોસ દવામાં બોળેલ રૂના પુમડાને કાણાંમાં મુક્યા બાદ ભીની માટીથી કાણું બંઘ

વધુ વાંચો....

આંબામાં ફળમાખી નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

ફળમાખીના નિયંત્રણ માટે ઈથાઈલ આલ્કોહોલ + મિથાઈલ યુજીનોલ + ડીડીવીપીનું ૬:૪:૧ ના મિશ્રણમાં પ્લાયવુડ બ્લોક (૫ x ૫ સેમી) ર૪ કલાક બોળી રાખવા. ત્યારબાદ મિનરલ વોટરની ખાલી બોટલમાંથી બનાવેલ ફળમાખી ટ્રેપમાં મુકવા

વધુ વાંચો....

આંબામાં ભૂકી છારો અને કાલવ્રણ ન આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

ભૂકી છારાના નિયંત્રણ માટે વેટેબેલ સલ્ફર ૫૦ % વે.પાવડર ૩૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મી.લી. / ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ફુગથી થતા આ રોગમાં ડાળીઓ ઉપર કાળા ધાબા

વધુ વાંચો....

આંબામાં કલ્ટાર આપવું હોય તો કયારે, કેટલું અને કઈ રીતે આપવું ?

અનિયમિત ફળતી આંબાની જાતોને નિયમિત ફૂલ લાવવા માટે જુલાઈના છેલ્લા અઠવાડિયા અથવા ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં પેકલાબ્યુટ્રાઝોલ ર૫ એસ.સી. (ર૦ મિ.લી. / ૧૦ થી ૧૫ લી. પાણીમાં) ઝાડની ફરતે રીંગ અથવા ર૦ થી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks