તમે નિંદામણની શ્રેણીમાં છો

બાજરી/જુવાર/મકાઈ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે ?
બાજરી/જુવાર/મકાઈ માટે નિંદામણનાશકની ભલામણ દવાનું સામાન્ય તથા વ્યાપારી નામ દવાનું પ્રમાણ હેક્ટરે 15 લિટર પાણીમાં દવાનું પ્રમાણ છંટકાવનો સમય ગ્લાયફોસેટ (ગ્લાયસેલ 41% એસએલ) 2.460 કિ.ગ્રા. (6.000 લિ.) 160 મિ.લી. બિનપાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ ગ્લાયફોસેટ (મેટા 99% એસએજ) 2.930 કિ.ગ્રા. (3.000 કિ.ગ્રા.) 80 ગ્રામ બિનપાક

મગ- અડદ- તુવેર માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ,

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી
નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ (મો.) ૭૬૦૦૪૫૫૪૫૯ ગુલ્લીદંડા (Phalaris minor) ઃઘઉંના પાકમાં આ પરદેશી ઘુસણખોર આક્રમક નીંદણ છે.. તે દેખાવમાં

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2
પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં આવે છે અને ત્યારબાદ વાવણી કે રોપણી કરી પિયત આપવામાં આવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં

નિંદણ : નીંદણ નિયંત્રણના વિવિઘ ઉપાયો
અવરોઘક ઉપાયો : નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય તેમ છેઃ ૧. નીંદણના બીજથી મુકત શુધ્ધ બીજનો વાવણી માટે ઉપયોગ કરવો. ૨. સારા

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……
* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. * જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા વધુ લાંબા સમય સુધી રહે છે પરિણામે ત્યાર પછીના પાકને આ અવશેષોની વિપરીત અસર

ડાંગરમાં નીંદણ નિયંત્રણ
* રોપાણ ડાંગરમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદામણ શક્ય ન હોય તો ફેરરોપણી બાદ પાંચમા દિવસે બેન્થિઓકાર્બ હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્ત્વ પ્રમાણે આપવું. નીંદણનાશક દવા આપતી વખતે કયારીમાં પૂરતુ પાણી હોવું આવશ્યક છે તેમજ દવા આપ્યા બાદ

નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……
કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના જથ્થામાં થોડો ઘણો ફેરફાર કે ક્ષતિ રહી જાય તો તેની માઠી અસર જેતે પાક તથા ત્યાર પછીના પાકના વિકાસ અને વૃદ્ધિ

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1
પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં આવે છે. જમીનમાં પૂરતો ભેજ હોવાના કારણે પ્રિઈમરજન્સ નીંદણનાશક દવાના છંટકાવથી જમીનના ઉપરના સ્તર પર ઉગતા નીંદણો નાશ પામે છે. દા.ત.

ચણા : ચણામાં નીંદણ નિયંત્રણ
* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારના ખેડૂતોને સલાહ છે કે પિયત ચણાના પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ કરવા માટે પાકની બાદ ૨૫, ૪૦ અને ૭૫ દિવસે એમ કુલ ત્રણ વખત હાથ વડે નીંદામણ કરવા, વધુમાં, મજૂરોની અછતની પરિસ્થિતિમાં પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા, અથવા ઓક્સિફ્લુઓરફેન હેકટર દીઠ

જીરુમાં નીંદણ નિયંત્રણ
* જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. * હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન પાકને વાવતા પહેલા અથવા પ્રિઈમરજન્સ આપવાથી પણ નીંદણનું નિયંત્રણ કરી શકાય છે. * ઉત્તર અને મધ્ય ગુજરાત વિસ્તારમાં જીરૂના પાકને વાવણી

ડુંગળી : નીંદણ નિયંત્રણ
* દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડુંગળી (કાંદા) ના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ફેરરાપણી પહેલા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીનનો છંટકાવ કરવો અને ત્યાર બાદ ૪૦ દિવસે હાથથી એક નીંદામણ કરવું હેકટર દીઠ ૦.૫૦ કિ.ગ્રા. પ્રમાણે નીંદણનાશક દવાને ફેરરોપણી પછી ચાર દિવસે છાંટવાથી પણ આ પાકનું નફાકારક

ટામેટાના પાક માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?
દિવેલામાં નીંદણ નિયંત્રણ ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે -વખત આંતરખેડ તેમજ બે વખત હાથ નીંદામણ કરવાની સલાહ આપવામાં આવે છે. વળી,

ટામેટા : નીંદણ નિયંત્રણ
ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫ કિ.ગ્રા. ફ્યુકલોરાલીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બંને દવાઓ કોઈપણ સંજોગોમાં વાપરી શકાય તેમ ન હોય તો જરૂર પ્રમાણે હાથથી

સોયાબીન : નીંદણ નિયંત્રણ
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની અથવા પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવાની અને ૨૦ ૨૫ દિવસે હાથ વડે

નીંદણ : નીંદણનું જીવનચક્ર સમજો
નીંદણ નિયંત્રણમાં સફ્ળ થવા માટે “ નીંદણનું જીવનચક્ર જાણવું ખાસ જરૂરી છે. એકવર્ષિય નીંદણ માટે જે રીતો અસરકારક હોય તે જ બહુવર્ષિય નીંદણો માટે ન પણ અનુકૂળ હોય. વાર્ષિક નીંદણનો ફ્લાવો મુખ્યત્વે બીજથી થતો હોય છે જેથી આવા નીંદણ ફૂલ કે બીજ અવસ્થા એ પહોંચે તે

બટાટા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
સાભાર : ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3
પોસ્ટ-ઈમરજન્સ : ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની નીંદણનાશક દવાઓ વર્ણાત્મક પાકોમાં ઉપયોગી નીવડે છે. દા.ત. ૨, ૪-ડી ઘઉંના ખેતરમાં, પેરાક્વાટ કે ગ્લાયોસેટ બિનપાક

ગુવાર/ચોળી/વાલ/વટાણા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

ચીઢો-છૈયા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

લસણ માં નીંદણ નિયંત્રણ
* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા ખેત હવામાન વિસ્તાર (ખેતી-હવામાન પરિસ્થિતિ ૩) માં લસણ ની ખેતી કરતા ખેડૂતોને આ પાકમાં પિયત પાણીનો જથ્થો અને સંચયી આ બાષ્પીભવનનો ગુણોત્તર ૦.૮ થાય ત્યારે નાન ફૂવારા (મીની સ્ત્રીંકલર) પદ્ધતિથી પ્રત્યેક ૫ સે.મી. ઊંડાઈના કુલ ૧૦ પિયત આપવાની સલાહ છે. જે

રીંગણ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
રીંગણ માટે નિંદામણનાશક ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

લસણ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
સાભાર : ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

કોબી/ફ્લાવર માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

ઘઉં માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ઘઉં માટે નિંદામણનાશકોની યાદી ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

ઇસબગુલ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ઇસબગુલ માટે નિંદામણનાશકની ભલામણ ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

જીરું / વરીયાળી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

રજકાનાં પાક માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

ધાણા / મેથી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

સોયાબીન માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

મગફળી અને તુવેર/દિવેલા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે. અથવા ક્વીઝાલોફોપ-ઈથાઈલ (ટરગા સુપર ૫% ઈસી) ૦.૦૫૦ કિ.ગ્રા. (૧.૦૦૦ લિ.) પ્રતિ હેક્ટર

રાઈ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
રાઈના પાકમાં નિંદામણનાશક દવા પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે. અથવા ઓક્ઝાડાયાર્જીલ (રાફટ ૬% ઈસી) ૦.૦૯૦ કિ.ગ્રા. (૧.૫૦૦

ઝાડી – ઝાંખરા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
નિંદામણનાશક ઓક્સીફ્લોરફેન ૨.૫ % + ગ્લાયફોસેટ ૪૧ % એસસી (ઝુમર) દવાનું પ્રમાણ ૦.૮૭૦ કિગ્રા (૨.૦૦૦ લી.) પ્રતિ હેક્ટર, ૬૦ મિલી / ૧૫ લીટર પાણીમાં , બિન- પાક પરીસ્થિતિમાં કાર્યરત વૃદ્ધિની અવસ્થાએ છંટકાવ કરી શકાય. અથવા મેટસલ્ફ્યુરોન + ગ્લાયફોસેટનું ટાંકી મિશ્રણ (અલગ્રુપ ૨૦% વેપા ++ ગ્લાયસેલ ૪૧

કપાસ : નીંદણ નિયંત્રણ
* દક્ષિણ ગુજરાતના પિયત વિસ્તારમાં સંકર કપાસમા નીંદણ નિયંત્રણ કરવા માટે ઓકઝાડાયેઝેન હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. છાંટવું | તેમજ ચાર વખત હાથથી નીંદામણ કરવું ડાયુરોન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પાક ઉગ્યા બાદ ૨૦ દિવસે છાંટવાથી તેમજ ત્યાર બાદ ચાર વખત હાથ વડે નીંદામણ કરવાથી પણ નીંદણનું

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : બરુ નીંદણનું નિયંત્રણ – Sorghum halepense
બરુ નીંદણનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ફોન ઃ (મો.) ૭૬૦૦૪૫૫૪૫૯ બરૂં ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન

મરચી માં નીંદણ નિયંત્રણ
* મધ્ય ગુજરાત વિસ્તાર (ખેતી-આર્બોહવા પરિસ્થિતિ-૨) માં મરચીનો પાક ઉગાડતા ખેડૂતોને આ પાકમાં ફેરરોપણી બાદ ૨૦,૪ અને ૭૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની સલાહ છે. પરંતુ જ્યાં મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં પાકની ફેરરોપણી પહેલાં હેકટર દીઠ પેન્ડીમીથાલીન ૧.૦ કિ.ગ્રા. અથવા ઓકઝાડયેઝોન ૦.૫૦ કિ.ગ્રા. પ્રમાણે નીંદણનાશક

વિછીયો (Loranthus, Dandropthoe falcate) પરજીવી નિંદણ
વિંછીયાની સૌથી સામાન્ય ભારતીય પ્રજાતિઓ વૃક્ષના થડ અને શાખાઓના અર્ધ પરજીવી છે. તે આંબાના વૃક્ષો પર સામાન્ય પરજીવી છે. ઉત્તર ભારતમાં ૬૦-૯૦% આંબાના વૃક્ષો અને મોટાભાગના અન્ય વૃક્ષો આ પરજીવીઓ દ્વારા ભારે અથવા સામાન્ય રીતે સંક્ર મિત થાય છે. કારણ કે પરજીવી યજમાન વૃક્ષના હવાઈ ભાગ

વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ
વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની દાંડીનો. રંગ પીળાથી ભુખરો હોય છે, જે પીળા, સફ્ટ અથવા વાદળી ફ્લો ધરાવે છે. પાંદડા ત્રિકોણાકાર ભીંગડા છે અને બંને ડાળી અને પાંદડાઓ

અમરવેલ (નમૂળી, પીળીવેલ, આંતરવેલ) (Dodder, Cuscuta reflexa) પરજીવી નિંદણ
અમરવેલ પૂર્ણ પરજીવી આક્રમક નીંદણ છે. વિશ્વમાં અમરવેલની લગભગ ૧૦૦ પ્રજાતિઓ છે. બીજ ૮-૧૦ વર્ષ જીવીત રહી શકે છે. બીજના ઉગાવા માટે કોઈ ઉત્તેજકની જરૂર રહેતી નથી. અમરવેલના ઊગતાં મૂળ પાના મૂળ સાથે સીધું જોડાણ કરે છે. અમરવેલનો એક છોડ ૨ કિ.મી. સુધી લંબાઈ શકે છે.

આગીયો (Striga, striga asiatica) પરજીવી નિંદણ
પરજીવી છોડ એ એવા છોડ છે જે પોતાની પોષણ જરૂરિયાત આંશિક અથવા સંપૂર્ણ રીતે અન્ય જીવંત છોડમાંથી મેળવે છે. તેને પરજીવી નિંદણ કહે છે. અમરવેલ, વાકુંભા, આગિયો તેના ઉદાહરણ છે. જે મુખ્ય પાકમાંથી ખોરાક લઈને જીવે છે અને મુખ્ય પાકને નુકશાન કરે છે. આગિયો વર્ષાયુ તથા અંશતઃ મૂળ

ગંધાતી ફૂલકાકરી (લેન્ટેના) (Lantana camara)
ગંધારી ફૂલકાકરી એ બહુવર્ષાયુ, આક્રમક, પરદેશી આયાતી નીંદણ છે. બહુવિધ રંગના ફૂલ ધરાવતાં આ સુપની આયાત સુશોભન વાડ તરીકે શ્રીલંકામાંથી કરવામાં આવેલી. પરંતુ અત્યારે તેનો ફ્લાવો ચરીયાણ વિસ્તાર, નદી વિસ્તાર, પડતરખરાબાની જમીન, શેઢા પાળા, રસ્તા, જંગલ વિસ્તાર, ઉધાનો, પર્યટન સ્થળો તેમજ પાક વિસ્તારમાં પણ થયેલ છે. તેના બીજનો ફ્લાવો મુખ્યત્વે પક્ષીઓ દ્વારા થાય છે. છોડને

જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)
જળકુંભી પાણીમાં થતી અને તરતી બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. ૧૦-૨૦ સે.મી. પહોળા પાન પાણીમાં તરતાં રહે છે. પ્રકાંડ લાંબુ, પોચું તથા કંદયુક્ત હોય છે. પુષ્પગુચ્છમાં ૩૦ સે.મી.ની ઊંબી હોય છે. દરેક ઊંબીમાં ૮-૧૫ પીળા રંગના હોય છે. દરેક ક્લમાંથી ૩૦૦૦ થી ૪૦૦૦ બીજ ઉત્પન્ન થાય છે. તેના

ગુલ્લીદંડા (Phalaris minor)
ઘઉંના પાકમાં આ પરદેશી ઘુસણખોર આક્રમક નીંદણ છે. પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશમાં ઘઉંમાં આંતક મચાવી ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખેલ છે. તે દેખાવમાં ઘઉં તથા જવને એકદમ મળતું આવે છે, જેમાં એકસરખી ઊંચાઈ તથા સમયે બીજ આવે છે. દરેક છોડમાં ૩૦૦ થી ૪૬૦ ચમકતાં કાળાં, એકદમાં નાનાં ચપટાં

ઘાબાજરીયું (Typha angustifolia) નીંદણ
ઘાબાજરીયું બહુવર્ષાયુ ઘાસ વર્ગનું નીંદણ છે, તેના છોડ ૧.૫-૨ મીટર ઊંચા હોય છે. પાન અને થડ ઊભા હોય છે. પાન લાંબા, ઘાટાં, ૫-૧૨ મી.મી. પહોળા અને મધ્યશીરા રહિત હોય છે. તેનું ડુંડુ બિલાડીની પૂંછડી જેવું હોય છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક તેમજ સૂક્ષ્મ બીજથી થાય છે. એક ડુંડામાં ૧૦,૦૦૦ થી

બરુ (Sorghum halepense) નીંદણ
બરુ ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાથી તેમજ બીજથી થાય છે. તેનાં જડીયાં જમીનમાં 3 મીટર ઊંડા જઈ શકે છે, જો કે સામાન્ય રીતે ૩૦-૩૫ સે.મી. ઊંડાઈ ધરાવે છે. શિયાળામાં બરુંના છોડ પર પુષ્કળ પ્રમાણમાં બીજ પાકે છે અને પવન મારફ્ત ફ્લાય છે. ત્યાર બાદ

ગાજરઘાસ (Parthenium hysterophorus) નિંદણ
ગાજરઘાસ વર્ષાયુ, પ્રકાશ અને તાપમાન અસંવેદનશીલ, દ્વિદળી નીંદણ છે. તેનું પ્રસર્જન મુખ્યત્વે બીજથી થાય છે. એક છોડમાં ૫,૦૦૦ થી ૧૦,000 બીજ પેદા થાય છે. આ સિવાય જ્યારે માતૃછોડથી. પ્રકાંડ કપાઈ જાય ત્યારે તેની મુકુટકલિકામાંથી નવો છોડ ફૂટે છે. ચોમાસામાં ઊગે છે અને શિયાળામાં પણ વૃદ્ધિ ચાલુ રહે છે. ઉનાળામાં

નોળી (Convolvulus arvensis) નિંદણ
છેલ્લાં થોડા વર્ષોથી આપણાં વિસ્તારમાં નાળી અથવા નોળીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. નોળીએ બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, વેલાવાળું, દ્વિદળી નીંદણ છે. જમીનમાં તેના મૂળ ૩ મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે. બારમાસી છોડ છે, જો કે દુષ્કાળની પરિસ્થિતિમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેનું પ્રસર્જના મુખ્યત્વે

નીંદણ : ચીઢો (છયા) (Cyperus rotundus)
ચીઢો નીંદણને છૈયા કહે છે, તેનું અંગ્રેજી નામ નટસેજ (nutsedge) છે. ચીઢાની અનેક પ્રજાતિઓ છે, તે પૈકી આપણાં વિસ્તારમાં સાયપ્રસ રોટડસ (Cyperus rotundus) નામની પ્રજાતિ જોવા મળે છે, જે ગુલાબી ચીઢો (yellow nutsedge) તરીકે પણ ઓળખાય છે. ચીઢો બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં અને બધી જ ઋતુઓમાં થાય

ધરો (ધોકડ) (Cynodon dactylon)
ધરો બહુવર્ષાયુ, છીછરા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં થાય છે. ખાસ કરીને ગરમ અને ભેજયુક્ત પરિસ્થિતિમાં વધુ જુસ્સાદાર વૃદ્ધિ થાય છે. વિવિધ પ્રકારની જમીનમાં થાય છે, કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે મૂળગાંઠ તથા કટકા દ્વારા થાય છે.

નિંદામણ નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯
ખેડૂતોને ખુબ જ ઉપયોગી એવો નિંદામણ નિયંત્રણ વિશેષાંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે. જો તમારું લવાજમ પૂરું થઇ ગયું હોય તો આજે તમારું લવાજમ રીન્યુ કરાવી લેશો. કેમકે કૃષિ વિજ્ઞાનમાં હવેના જુન , જુલાઈ, ઓગસ્ટ મહિનાના અંક પાક સંરક્ષણ વિશેષાંક પ્રસિદ્ધ થવાના છે લવાજમ ભરવાની વધુ માહિતી








