Visitors
Visitors

 

આવુજબાયો ટેક્નોલોજી એટલેકે બીટી ટેક્નોલાજી વિષે આપણે હજુ પણ વિજ્ઞાનને કોરાણે મૂકીને વિચારીયે છીએ એમાં આ સોસીયલ મીડિયા એ આગ લગાડેલી છે ખોટા સંદેશ ફેલાવવાની . બીટીની શોધ એક સારો આવિષ્કાર છે અને તેના 12 વર્ષ ભરપૂર લાભ આપણે લીધો તે ભૂલવા જેવું નથી , ગુલાબી આવી ,  કોઈ પણ જીવાત હોય તેને પણ કુદરતે જીવવાનો અધિકાર આપ્યો છે એટલે પ્રતીકારકતા  કેળવે એમાં શું થઇ ગયું ? પણ તે લાંબા વરસે  કેળવે તે આપણે અને વેપારીઓએ જોવાનું છે એટલે એમાં પણ આપણો  વાંક છે નામ નેઠા  વગરની ઉંચા ડોઝ ની દવા આજકાલ બધા છાંટીએ  છીએ , આપણે જીવાત દેખાણી નથીને તલવાર લીધી નથી એલા જો કે સોઈ થી મરે છે ?  અથવા બે દી  રાહ તો જો કુદરત ક્રાયસોપા કે દાળિયા મોકલશે , પણ ના , દવા મરચીમાં એટલી છાંટીએ  કે હવે કાળી થ્રિપ્સ આ વર્ષે કેટલો ઉપાડો લેશે તે જોજો , એક મરચીના ફૂલ માં 15-20 દેખાશે .

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ભુકારૂપ જંતુનાશક દવા

    પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ)

    વધુ વાંચો....

    લીલી પોપટી (ક્રાયસોપા) જીવાત ઓળખો અને નિયંત્રિત કરો.

    લીલી પોપટી (ક્રાયસોપા ) : તેનું પુખ્ત નાજુક, ચપળ અને આછા લીલા રંગનું હોય છે તેને એફ્કિ લાયન તઝીડે પણ ઓળખાય છે. તે બહુભોજી છે. તેની ઈયળ ગ્રે કે કથ્થઈ રંગની અને

    વધુ વાંચો....

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....

    બાયો-સ્ટિમ્યુલન્ટ: પાક માટે જાદુઈ લાકડી કે વિજ્ઞાન?

    આજકાલ બાયો-સ્ટિમ્યુલન્ટ બજારમાં આવ્યા છે તે ખેડૂતોને ચોક્કસપણે ફાયદો કરાવી શકે પરંતુ તે કોઈ જાદુઈ લાકડી નથી. બાયો-સ્ટિમ્યુલન્ટ ખાતર કે જંતુનાશક નથી તે છોડની કુદરતી પ્રક્રિયા ઉત્તેજિત કરવાનું કામ કરે છે (જેમ

    વધુ વાંચો....

    પ્રશાંત મહાસાગરની એક ડિગ્રી ગરમી પણ બગાડી દે છે તમામ ગણિત!

    અત્યાધુનિક વિજ્ઞાને અલનીનો શબ્દને જોડ્યો છે પ્રશાંત મહાસાગર સાથે. ધરતી જરા અમથી ગરમ કે ઠંડી થાય છે તો પ્રશાંત મહાસાગર એટલો મોટો છે છતાં આ ગરમીની અસર તેના પાણી પર એટલી પડે

    વધુ વાંચો....

    પૃથ્વીને આવ્યો છે તાવ! માટીનું સ્વાસ્થ્ય અને પાક ઉત્પાદન જાળવવા ધરતીને ઢાંકવી કેમ જરૂરી છે?

    બદલાતા હવામાનની, ગરમ થતી પૃથ્વીની ચિંતા સૌને અને સૌથી વધારે ખેડૂતોને છે.ખેડૂતે પોતાની ધરતીને ઢાંકી દેવા માટે પ્રયાસ કરવો પડશે. મ્લચીંગ કરવું પડશે નહીંતર આ ગરમી તેની માટીનો સેન્દ્રીય કાર્બન બાળી નાખશે

    વધુ વાંચો....

    ધાણામાં ભૂકીછારો

    ● પાન પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં આખું પાન સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. સમય જતાં પાન રાખોડી અને છેવટે કથ્થઈ બને છે.

    વધુ વાંચો....

    જ્યારે વરસાદની ભવિષ્યવાણી ખોટી પડે ત્યારે આગળ ધરાતું નામ: ‘અલ-નીનો’ ખરેખર છે શું?

    સૌરાષ્ટ્રમાં વરસાદ જ આવ્યો નહિ .આજે ભવિષ્યવાણી સાચી નથી પડતી એટલે એક શબ્દનો પ્રયોગ થાય છે . તેનું નામ છે અલનીનો. શું છે આ અલનીનો ? આ શબ્દ એક ધર્મગ્રંથમાંથી લેવાયેલો શબ્દ

    વધુ વાંચો....

    સુરતના વરસાદે સાબિત કર્યું કે કુદરતની ઝડપ આગળ ટેકનોલોજી કંઈ જ નથી!

    હજુ વધારે સમય નથી થયો, જ્યારે થોડા જ કલાકોના વરસાદમાં આખું સુરત તણાઈ ગયું હતું . તે જંગલમાં વસેલું કોઈ અનામી શહેર નથી. દેશનું અત્યાધુનિક શહેર છે. ત્યાં હવામાન વિભાગ તો હશે

    વધુ વાંચો....

    ધાણાની ખેતી માટે બીજનો દર કેટલો હોય છે ?

    ● એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ઘાણાને ઘીમા દબાણથી બે ભાગ (ફાડિયા) કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ● ધાણાના બિયારણને ૮ થી ૧૦

    વધુ વાંચો....

    એક્ઝોટિક શાકભાજીની ખેતી અને માર્કેટિંગની સરળ ટિપ્સ

    લોકોને શું જોઈએ છે અને બીજા કરતા નોખું શું કરી શકાય તે વિચારો , તમારા ખેતરમાં બીજા ન ઉગાડતા હોય તેવું સેલડ ઉગાડો અને આ સેલડ ઓર્ગનિક રીતે ઉગાડીને આજના યુવાનોને આકર્ષી

    વધુ વાંચો....

    72 કલાકનું વિજ્ઞાન: શા માટે ‘ક્લેટન ફાર્મ્સ’ રસોડાની બાજુમાં જ શાકભાજી ઉગાડીને તરત પીરસે છે?

    વાત છે વિદેશની , ક્લેટન ફાર્મ્સ (Clayton Farms)ના માલિક ઓન-સાઇટ ખેતરોની આસપાસ બનેલી ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ્સ ચલાવે છે, જે રસોડાથી થોડા જ ડગલાં દૂર લીલોતરી (શાકભાજી/પાંદડા) લણે છે અને થોડી જ મિનિટોમાં તેને

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks