aries agro

છેલ્લે ફરી ડિજિટલ ફાર્મિંગની વાત કરી લઈએ સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો , વિજ્ઞાનનો સહારો લેવામાં આવી રહ્યો છે , હવામાન અને બદલતા તાપમાન સામે રોજે રોજની માહિતી દ્વારા ખેતી ખર્ચ ઘટાડીને ખેતી થઇ રહીઓ છે ત્યારે યુરોપની કંપની HORTA s.r.l. ની અનન્ય ડિજિટલ ટેકનોલોજી જોઈને બીએએસએફ કંપની દ્વારા હોર્ટટાને ખરીદી લીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ વિવિધ કંપનીઓ ડિજિટલ ટેક્નોલોજી સાથે બઝારમાં આવી રહી છે .ચાલો વિજ્ઞાન અને આપણી ખેતી ની વાતો વાંચતા રહો ફેસબુક અને ટેલીગ્રામ તથા વોટ્સઅપ ઉપર.
જોડવા માટે નીચે લીનક આપેલ છે.

#ખેતરનીવાત #કૃષિ_વિજ્ઞાન

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ઝાકળ અને રોગ ક્યારે આવશે ? તે જાણી શકાશે

ખેતીમાં કમાલ તો ત્યારે થશે જયારે આપણા ખીચામાં રહેલા મોબાઈલ આપણને સંદેશો આપશે કે કાલે વહેલી સવારે 4 ને 20 મિનિટે તમારા ખેતરમાં ઝાકળ પડશે , ઝાકળ પડ્યા પછીના ત્રીજા દિવસે તમારી

વધુ વાંચો....

ડ્રાઈવર વગર ચાલે તેવી ટેક્ષી સેવા આવી ગઈ.

પહેલા આપણને બહારગામ જવું હોય તો એસટીની બસ માં જવું પડતું . ૨૦૧૧માં ઉબર ક્રાંતિ આવી જેણે GPS અને સ્માર્ટ-ફોનની મદદથી ટૅક્સી જેવી સેવાઓને સરળ બનાવી દીધી આ સેવાને લીધે આજે મહાનગરોમાં

વધુ વાંચો....

CRISPR ક્રાંતિના લીધે બિયારણમાં ખરાબ જીન દૂર કરી શકાશે

એક વધુ અજાયબી જેવી વાત સાંભળો ૨૦૦૯માં સ્કાયવોટર કંપની દ્વારા ભેજમાંથી રોજ ૨૦,૦૦ લિટર હવામાંથી પીવાલાયક પાણી છૂટું પાડવાની ટેક્નૉલૉજી વિકસાવી . હવા માંથી સીધું પીવાનું પાણી , શું આ વિજ્ઞાનની ખૂબી

વધુ વાંચો....

ચોમાસું આવે એટલે ફૂગ, બેક્ટેરિયા અને અન્ય રોગકારકોને શા માટે વધુ આવે છે.

ચોમાસાની ઋતુ આવે એટલે જરૂરી વરસાદ લાવે છે જે પાકના વિકાસમાં મદદ કરે છે, ભૂગર્ભજળના સ્તરને સુધારે છે અને જમીનમાં ભેજ વધારે છે. જો કે, આ જ હવામાન ઘણી વનસ્પતિઓના રોગો માટે

વધુ વાંચો....

પોષક તત્વો : શાકભાજીના પાકોમાં પોષક તત્વો આપવા શા માટે જરૂરી ?

ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ ૬%, મેંગેનીઝ ૧%, ઝીંક ૪%, કોપર ૦.૩%

વધુ વાંચો....

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે.

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે. વિશ્વને હજુ ક્લાઈમેટ સામે લડે તેવી જરૂરિયાતને ધ્યાનમાં લઈને બેલ્જિયમની રેઈનબો ક્રોપ નામની કંપનીએ આબોહવા પરિવર્તન (Climate Change) સામે ટકી શકે તેવા અને વધુ

વધુ વાંચો....

આવું થાય ખરું ?

અગાઉ કૃષિ વૈજ્ઞાનિકોએ આઘાત સહન કરી શકે તેવી નવી જાતોનું સંશોધન કરવું પડશે. તે વાત કરી હતી તે વિષે આગળ વાત કરીએ તો આવું થાય ખરું ? ફિલિપાઈન્સનો દાખલો લઈએ IRRI ના પ્રિન્સિપલ

વધુ વાંચો....

ટામેટા, તરબૂચ અને કોબીજ જેવા પાકોમાં ફળ કે દડો ફાટી જવો એ શું કોઈ રોગને કારણે હશે ?

ટામેટા, તરબૂચ અને કોબીજ જેવા પાકોમાં ફળ કે દડો ફાટી જવો એ એક સામાન્ય સમસ્યા છે. ઘણા ખેડૂતો માને છે કે આ કોઈ રોગને કારણે અથવા બીજને કારણે થાય છે, પરંતુ મોટાભાગના

વધુ વાંચો....

ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ

આપણી ખેતીમાં ઘણા રોગો અટકાવવા ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ . ખેતીમાં વપરાતા મોટા મશીનો (ટ્રેક્ટરના ટાયર, હળ) ને ખેતરમાં પ્રવેશતા પહેલા અને કામ પૂરું થયા પછી સાફ કરવા

વધુ વાંચો....

એક ખેતરમાંથી બીજા ખેતરમાં નવા રોગો ફેલાવી શકે છે.

આપણને ખબર છે કે ખુલ્લા ખેતરમાં મજૂરો એક હરોળથી બીજી હરોળમાં સતત ફરતા હોય છે, જે વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ બને તો ખરી મુશ્કેલી આવી શકે. આપણે સાધનોનો પણ સહિયારો ઉપયોગ કરીયે

વધુ વાંચો....

ToBRFV જેવા વાયરસ હવે માત્ર ગ્રીનહાઉસ પૂરતા મર્યાદિત નથી

ખુલ્લી ખેતીમાં પણ હવે ખેતરની સ્વચ્છતા એટલું જ જરૂરી છે, જોકે ત્યાં તેને અમલમાં મૂકવું ગ્રીનહાઉસ કરતા થોડું અલગ અને પડકારજનક હોઈ શકે છે. ToBRFV જેવા વાયરસ હવે માત્ર ગ્રીનહાઉસ પૂરતા મર્યાદિત

વધુ વાંચો....

ટામેટા અને મરચાં ToBRFV નવો વાયરસ ! શું આનિયંત્રણ આપણે કરી શકીશું ?

આ નોંધો,  યુરોપની જેમ ToBRFV (ટોમેટો બ્રાઉન રુગોઝ ફ્રૂટ વાયરસ) ગ્રીન હાઉસનો વાઇરસ ઓપન ફિલ્ડમાં ઉગાડતા ટામેટા અને મરચાંની ખેતી માટે પણ ગંભીર ખતરો ભવિષ્યમાં આપણે ત્યાં ઉભો કરી શકે  છે કારણ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks