Visitors
Visitors

તમાકુના પાનનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા. ખેતરમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત જ આવા છોડ ઉપાડી નાશ કરવો. ખેતરમાં કામ કરતાં પહેલાં અને પછી સાબુના પાણીથી હાથ ધોવા. આમ કરવાથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે. પાક પૂરો થયા બાદ પીલા કે તમાકુનાં જડિયાં ખેતરમાં રહેવા દેવા નહિ. કલકત્તી તમાકુમાં મોલોમશીના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશકનો છંટકાવ કરવો.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    જીવાત : બ્રેકોનીડ ભમરી

    બ્રેકોન બ્રેવિકોર્નિસ નાળિયેરીની કાળા ‘માથાવાળી ઈયળનું પરજીવીકરણ કરે છે. સામાન્ય રીતે બ્રેકોનીડ “ભમરી ઘેરા રંગની અને બે જોડી અધપારદર્શક પાંખોવાળી હોય છે. તેની અપરિપક્વ અવસ્થાએ તેને ઓળખવી મુશ્કેલ છે. તેનાં બાહ્ય કોશેટા

    વધુ વાંચો....

    રોગ : શેરડીનો રાતડો

    ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

    વધુ વાંચો....

    મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

    મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ

    વધુ વાંચો....

    દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?

    દિવેલામાં નીંદણ નિયંત્રણ ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ

    વધુ વાંચો....

    મરચીનો ડાઘીનો રોગ – એન્થ્રેક્નોઝ : રાઈપરોટ

    એન્થ્રેકનોઝ એ લાલ મરચીનો ખુબ જ નુકશાન કરતો, મરચીની ક્વોલિટી સાથે ઉપજ ઘટાડતો ફૂગનો રોગ છે. આ રોગ કોલેટોટ્રાઇકમ પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ મરચીના પાન, ફળ અને ડાળીમાં જોવા મળે

    વધુ વાંચો....

    ઢીંગરી અથવા ઓઈસ્ટર મશરૂમની ખેતી

    ઢીંગરી અથવા ઓઈસ્ટર મશરૂમની ખેતી ઢીંગરી મશરૂમ સાધારણ તાપમાને / (૧૮o-૨૮o સે.) થઈ શકે છે. ઉપરાંત તેમાં રહેલા સારા ગુણધર્મો જેવા કે સારો સ્વાદ અને સોડમ ટૂંકું જીવનચક્ર (૬૦ થી ૭૦ દિવસ

    વધુ વાંચો....

    રોગ : શેરડીનો રાતડો

    ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

    વધુ વાંચો....

    સોયાબીનમાં યલો મોઝેક વાયરસ

    આપણે જાણીયે છીએ કે ભીંડાના પાકમાં પીળીયો એટલેકે યલો મોઝેક વાયરસ (YMV) આવે તો પાકમાં બહુ નુકશાન થાય છે આ એક વાઇરસને લીધે થાય છે . મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં વાતાવરણના ફેરફાર અને

    વધુ વાંચો....

    મરચી, ટામેટીનો કોકડવા

    રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 6 મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મિલિ પ્રતિ 10 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27

    વધુ વાંચો....

    તમાકુના પાકમાં આવતો રોગ સફેદ ટપકાં/ સફેદ ચાંચડીનું નિયંત્રણ વિષે જાણો.

    તમાકુનો રોગ સફેદ ટપકાં હેક્ઝાકોનાઝોલ ૫ એસસી 15 મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા 40 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા 45 ગ્રામ 15 લિટર

    વધુ વાંચો....

    ફણસી ગરમીમાં થાય ?

    ● ફણસી એ ગરમી સામે સંવેદનશીલ પાક છે. ફ્ણસીનાં સારા ઉત્પાદન માટે ૧૮૦ થી ૨૦૦ સેન્ટીગ્રેડ તાપમાન પૂરતું હોય છે. ૧૬૦ સેન્ટીગ્રેડથી ઓછું અને ૨૨૦ સેન્ટીગ્રેડથી વધારે તાપમાનની અસર ફ્ણસીની વૃદ્ધિ તેમજ

    વધુ વાંચો....

    રોગ : દિવેલાનો સૂકારો

    દિવેલાનો સૂકારો રોગનું નિયંત્રણ માટે : કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks