Visitors
Visitors

ચણાના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે ૨૦ કિલો નાઈટ્રોજન અને ૪૦ કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. જરાતની ઉણપવાળી જમીનમાં ૨૫ કિલો ઝીંક સલ્ફેટ પ્રતિ હેકટરે ઉમેરવાથી ઉત્પાદનમાં ફાયદો થાય છે.
ભાલ વિસ્તારમાં બિનપિયત ચણામાં ૨૦ કિલો નાઈટ્રોજન વાવણી વખતે આપવું. આ વિસ્તારમાં વરસાદના સંગ્રહિત પાણીથી એક પિયત આપવાની સગવડતા હોય તો ૪૦ કિલો નાઈટ્રોજન વાવણી વખતે આપવાની ભલામણ છે.
ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચણાનું વાવેતર કરતી વખતે ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો ૫૦% જથ્થો (ના. ફો.પો. ૧૦:૨૦:૦ કિ.ગ્રા./હે.) + ૧૦ કિ.ગ્રા. પોટાશ + ૫ કિ.ગ્રા. બેન્ટોનાઈટ + ૫૦૦ કિ.ગ્રા. વર્મીકમ્પોસ્ટ પ્રતિ હેકટરે ત્રણ પિયત સાથે આપવાથી વધુ ઉત્પાદન અને મહત્તમ ફાયદો થાય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ચણા : ચણામાં નીંદણ નિયંત્રણ 

    * દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારના ખેડૂતોને સલાહ છે કે પિયત ચણાના પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ કરવા માટે પાકની બાદ ૨૫, ૪૦ અને ૭૫ દિવસે એમ કુલ ત્રણ વખત હાથ વડે નીંદામણ

    વધુ વાંચો....

    ચણાના પાકમાં આબોહવા

    ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતિમાં થતો પાક છે, જે પાણીની ખેંચ અને ઓછી માવજત સામે પણ ટકી શકે છે. દિવસની લંબાઈ અને ઉષ્ણતામાનની સ્થિતિ પરથી આ પાકની અવધિ નક્કી થાય છે.

    વધુ વાંચો....

    બોર્ડોપેસ્ટ બનાવવાની રીત

    બોર્ડો પેસ્ટ બનાવવા માટે ૧ કિલોગ્રામ મોરથુથુ, ૧ કિલોગ્રામ ચુનો અને ૧૦ લિટર પાણીની જરૂર પડે. આ પ્રમાણ મુજબ જેટલો જથ્થો જોઈએ તેટલો જ ગણીને બનાવી શકાય. ઉપર જણાવેલ રીત મુજબ બનાવવું.

    વધુ વાંચો....

    pHની અસરકારકતા કેવી રીતે જાળવી રાખવી ?

    આપણા ખેતરની માટીના pH ની અસરકારકતા કેવી રીતે જાળવી રાખવી ? તેમાટે આપણે આપણી માટીનું નિયમિત પરીક્ષણ કરીને જો એસિડિક જમીન હોય તો ચૂનો ઉમેરવો અને જો આલ્કલાઇન હોય તો જીપ્સમ અથવા

    વધુ વાંચો....

    નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……

    કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના જથ્થામાં થોડો ઘણો ફેરફાર કે ક્ષતિ રહી

    વધુ વાંચો....

    નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1 

    પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં આવે છે. જમીનમાં પૂરતો ભેજ હોવાના કારણે

    વધુ વાંચો....

    WP – વેટેબલ પાવડર એટલે શું ?

    ભૂકારૂપે મળતી અન્ય કીટનાશક દવાઓ પૈકી કેટલીક દવાઓ પાણીમાં મિશ્ર કરતા તે ઓગળતી નથી પરંતુ દવાના સુક્ષ્મ રજકણોને ફક્ત ભીંજવી શકાય છે. તેથી તે “વેટેબલ પાઉડર (વે.પા.) તરીકે ઓળખાય છે. આવી દવાના

    વધુ વાંચો....

    ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ?

    અનાજ કઠોળ સડી ન જાય તે માટે [1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો [2] મગ, અડદ, તુવેર, ચણા જેવા કઠોળને આખેઆખા

    વધુ વાંચો....

    મેટારીઝીયમ એનીસોપ્લી

    દરેક ઉપયોગી ફૂગ કે જેને આપણે કીટક નિયંત્રણ માટે વાપરીએ છીએ તૈની કામ કરવાની અને વિકસવાની રીત લગભગ સરખી છે પણ તે જેને ટાર્ગેટ બનાવે છે તે જીવાત અલગ હોય છે. મેટારીઝીયમ

    વધુ વાંચો....

    જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી

    જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : ટમેટામાં વિટામિન ડી

    ટમેટામાં વિટામિન ડી હવે ના સંશોધન વૈજ્ઞાનિકો અને બ્રીડરો વિચારી રહ્યા છે કે હવેના ફળોને શાકભાજીમાં પોષક તત્વોની સાથે સ્વાદ પણ સારો હોય. તાજેતરમાં જ વર્લ્ડ સીડ કોંગ્રેસ યોજાઈ ગઈ તેમાં બાયર

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks