પ્રિઈમરજન્સ :

કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં આવે છે. જમીનમાં પૂરતો ભેજ હોવાના કારણે પ્રિઈમરજન્સ નીંદણનાશક દવાના છંટકાવથી જમીનના ઉપરના સ્તર પર ઉગતા નીંદણો નાશ પામે છે. દા.ત. એટ્રાઝીન, મેટ્રીબ્યુઝીન, એલાક્લોર કે મેટોલાકલોર.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    મરચી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    મરચીના પાકમાં નિંદામણ નિયંત્રણ માટેની ભલામણો : મરચીના પાકમાં નીંદામણના યોગ્ય અને સમયસર નિયંત્રણ માટે ખેડૂત મિત્રો ફેરરોપણી પહેલાં ચોક્કસ દવાઓનો ઉપયોગ કરી શકે છે. આ માટે પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) નામની

    વધુ વાંચો....

    ઝાડી – ઝાંખરા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    નિંદામણનાશક ઓક્સીફ્લોરફેન ૨.૫ % + ગ્લાયફોસેટ ૪૧ % એસસી (ઝુમર) દવાનું પ્રમાણ ૦.૮૭૦ કિગ્રા (૨.૦૦૦ લી.) પ્રતિ હેક્ટર, ૬૦ મિલી / ૧૫ લીટર પાણીમાં , બિન- પાક પરીસ્થિતિમાં કાર્યરત વૃદ્ધિની અવસ્થાએ છંટકાવ

    વધુ વાંચો....

    બટાટામાં બીજ માવજત

    બટાટા કોલ્ડ સ્ટોરમાંથી કાઢયા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે તેની વાવણી કરવી. બટાટાના એક ટુકડાનું વજન ર૫ થી ૪૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. બટાટાના

    વધુ વાંચો....

    ઘઉંની મોડી વાવણી

    ર૬ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઊંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતામાનના

    વધુ વાંચો....

    રાજગરાની ખેતી પદ્ધતિ

    આબોહવા : રાજગરાના પાકને ઠંડી અને સૂકી આબોહવા માફક આવે છે. જમીન : આ પાક કોઈપણ પ્રકારની જમીનમાં થઈ શકે છે. જેવી કે રેતાળ, ગોરાડુ અને કાળી જમીન કે જ્યાં પાણી ભરાઈ

    વધુ વાંચો....

    જીવાત : ચણા અને તુવેરમાં આવતી લીલી ઇયળનું નિયંત્રણ વિષે જાણો

    ચણા અને તુવેરમાં લીલી ઇયળનું નિયંત્રણ માટે નર ફૂદા આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) સરખા અંતરે મૂકવા. બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુયુકત પાઉડર 30 ગ્રામ

    વધુ વાંચો....

    પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ?

    ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા સુધારવા માટે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે યોગ્ય પાકની ફેરબદલી કરવી અતિ આવશ્યક છે. ધાન્ય વર્ગના પાકોની કઠોળ વર્ગના પાકો સાથે ફેરબદલી કરવાથી સહજીવી રીતે હવામાંનો

    વધુ વાંચો....

    ભૂલથી નબળી જાતના ઝાડ વવાય ગયા હવે કેમ સુધારવા ?

    હા ! ચોક્કસ સુધારી શકાય. ઘણીવાર એવું બને છે કે ઝાડ રોપ્યું હોય સારી જાત માનીને, પણ ફળ આવે ત્યારે ખ્યાલ આવે કે નીકળ્યું નકામું ! નહીં ફળમાં સ્વાદનો મેળ કે નહીં

    વધુ વાંચો....

    જમીનમાં કાર્બન કેટલો જોઈએ ?

    પ્રાકૃતિક ખેતી કે સજીવ ખેતી ઉત્તમ ગુણવત્તાવાળી ખેતપેદાશ ઉત્પન્ન કરે છે અને સાર્થોસાથ કુદરતી સ્ત્રોતોનું જતન કરે છે. તેમજ ખેતીવાડી ક્ષેત્રે ટકાઉ પાક ઉત્પાદકતા જાળવવાના પ્રાથમિક ધ્યેયનો ઉદ્દેશ પરિપૂર્ણ થાય છે. આમ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks