કાર્ય પધ્ધતિ:
ટેબુકોનાઝોલ શોષક અને ટ્રાયાઝોલ સંયોજનનુંફૂગનાશક છે. ડી- મિથાઇલેશન અવરોધક ફૂગ સેલ દિવાલનુંમાળખુંબનાવવાની પ્રક્રિયામાંદખલ કરે છે અને ફૂગના પ્રજનન તથા વૃધ્ધિને રોકે છે. તે ઘણા બધા રોગ સામે રક્ષણાત્મક, રોગહર અને ઉન્મૂલનાત્મક એટલે કે જડમૂળથી ઉખેડી નાબૂદ કરવાની અસર ધરાવે છે. તે પાક વૃદ્ધિકારક અસર ધરાવે છે અને ઉત્પાદનની ગુણવત્તા સુધારે છે. તે ફૂગના કોષોનાં કોષાવરણમાં જરૂરી એવા પિતઘનના સંલેષણની પ્રક્રિયાને અવરોધીને ફૂગનો વિકાસ અટકાવે છે.
આ ફૂગનાશક ઉમાઇસેટ્સ જૂથ સિવાયની ફૂગોના બધા જ મુખ્ય જૂથો (એસ્કોમાયકોટા, ડ્યુટેરોમાયકોટા, બેસીડીયોમાયકોટા) સામે રક્ષણ આપે છે.
બનાવટો :
ટેબુકોનાઝોલ બજારમાં ૨% ડીએસ (બિયારણને સૂકી માવજત આપવા માટે ભૂકારૂપ સ્વરૂપ), ૫.૩૬% એફએસ (ફ્લોવેબલ સસ્પેન્સન એટલે કે સહેલાઇથી પ્રવાહ થઇ શકે તેવુ સસ્પેન્સન), ૨૫.૯% ઈસી (ઇમલ્સીફાએબલ કોન્સેન્ટ્રેટ/પ્રવાહી સ્વરૂપ) અને ૨૫% ડબલ્યુજી (વેટેબલ ગ્રેન્યુલ્સ) ના સ્વરૂપે મળે છે.
વ્યાપારી નામો :
ટેબુકોનાઝોલ બજારમાં ૨% ડીએસ (રેક્ષીલ, સીડટેક), ૫.૩૬% એફએસ (રેક્ષીલ ઇઝી), ૨૫.૯% ઈસી (ફોલીક્યુર, ઓરીયસ, ક્્યોર, ડેલફ્લ્યુ, વોરીયર, દેવીક્્યોર) અને ૨૫% ડબલ્યુજી (બઝ, કેવિએટ) જેવા બજારૂંનામે મળે છે.
ઉપયોગ માટે ભલામણ:
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ મુજબ : ઘઉં (અનાવૃત અંગારીયો, ધ્વજ અંગારીયો), મગફળી (ઉગસુકનો રોગ, મૂળખાઈ, થડનો કોહવારો, ટીક્કા/ પાનનાં ટપકાં ગેરૂ), મરચી (કાલવ્રણ, ભૂકી છારો), ડાંગર (કરમોડી, પાનનાં પર્ણ છેદનો સૂકારો), ડુંગળી (જાંબલી ધાબા) વગેરે રોગોના નિયંત્રણમાં વપરાય છે.
ઉપયોગ માટે ભલામણ:
કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ મકાઈ (માયડીસ લીફ બ્લાઈટ), મગફળી (ઉગસુકનો રોગ, થડનો સડો, ટીક્કા, ગેરૂ) વિગેરે પાકમાં રોગોનાં નિયંત્રણ માટે બીજ માવજત/ છંટકાવની ભલામણ થયેલ છે. સામાન્ય રીતે બીજજન્ય રોગોના નિયંત્રણ માટે ટેબુકોનાઝોલ ૧.૨૫ ગ્રામ પ્રતિ qકલો બીજ પ્રમાણે બીજ માવજત આપવામા આવે છે. તેનો છંટકાવ ૧૦-૧૫ મિલિ અથવા ગ્રામ/૧૦ લિટર પાણી પ્રમાણે કરવામાં આવે છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    કાર્બેન્ડીઝીમ

    કાર્ય પધ્ધતિ :કાર્બેન્ડાઝીમ ફૂગ ઉપર વિવિધ પ્રકારની અસર ધરાવતું , શોષક/સર્વદૈહિક , રક્ષણાત્મક અને રોગહર/ઉપચારક ફૂગનાશક છે. તે ફૂગમાંકોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે જેથી ફૂગની જનન-નલિકાઓનો વિકાસ, આસંબિંબનું નિર્માણ અને કવકજાળ/તંતુજાળની વૃધ્ધિ

    વધુ વાંચો....

    મેંકોઝેબ

    કાર્ય પધ્ધતિ :“મેન્કોઝેબ’ એ ડાયથાયોકાર્બામેટ્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. મેન્કોઝેબ ફૂગનાશક બે ડાયથાયોકાર્બામેટ્સ, મેનેબ અને ઝાઇનેબનું મિશ્રણ છે. મેન્કોઝેબ, સ્પર્શધ્ન ફૂગનાશક છે. તે ફૂગ માટે ત્યારે જ

    વધુ વાંચો....

    કાર્બોક્ષીન

    કાર્ય પધ્ધતિ :કાર્બોક્ષીન ફૂગનાશક મુખ્યત્વે બીજજન્ય રોગોના નિયંત્રણ માટે વપરાય છે. કાર્બોક્ષીન ફૂગનાશક સક્સીનેટ ઓક્સિડેશનની સાઇટ પર અથવા તેની નજીકના મિટોકોન્ડ્રીયલ શ્વસનને અટકાવી ફૂગમાં શ્વસનની પ્રક્રિયાને વિક્ષેપિત કરે છે.બનાવટો :આ ફૂગનાશક ૭૫%

    વધુ વાંચો....

    સાયનોપાયરાફેન – એક આધુનિક કથીરીનાશક

    હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો

    વધુ વાંચો....

    ફેનપાયરોક્ષીમેટ

    ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું નવીનતમ કથીરીનાશક છે.  

    વધુ વાંચો....

    ક્રોમાફેનોઝાઇડ

    એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે

    વધુ વાંચો....

    પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

    ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ પ્રથમ વાર યુનાઈટેડ કિંગડમ (બ્રિટન) સ્થિત શેલ

    વધુ વાંચો....

    ટોલ્ફેનપાયરાડ

    ટોલ્ફેનપાયરાડ એ સૌ પ્રથમ ૧૯૯૧ માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફુન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું)

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks