● પિયત દાણાની વાવણી નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં કરવી વધુ અનુકૂળ છે. જે સમયે દિવસનું મહત્તમ ઉષ્ણાતામાન ૩૦ સે.મી. આજુબાજુ હોવું જરૂરી છે.

● ધાણાની વાવણી જમીનની પ્રત પ્રમાણે હારમાં બે હાર વચ્ચે ૩૦ અથવા ૪પ સે.મી. અંતરે કરવાની ભલામણ છે.

● ધાણાની વાવણી પૂંખીને પણ કરી શકાય છે. ક્યારામાં વાવણી બાદ ૩૦ દિવસે હારમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. અંતર રહે તે પ્રમાણે પારવણી કરવી.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ધાણામાં બીજનો દર અને માવજત, વાવણીનો સમય અને અંતર

    એક હેકટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિગ્રા બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડિયા)કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી

    વધુ વાંચો....

    ધાણી- કોથમરીના પાકને કેવી આબોહવા અનુકુળ આવે છે ?

    દાણાના પાકને ઠંડી અને સૂકી આબોંહવ/ વધુ માફ્ક આવે છે જેથી તેનું વાવેતર શિયાળુ ઋતુમાં થાય છે. પરતુ જ્યાં પિયતની, સગવડતા હોય ત્યાં લીલા ધાણા (કોથમીર) તરીકે આખું વર્ષ વાવેતર કરી શકાય

    વધુ વાંચો....

    વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ

    વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની દાંડીનો. રંગ પીળાથી ભુખરો હોય છે, જે પીળા, સફ્ટ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks