aries agro


વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની આપણે વારંવાર ટ્રેક્ટરથી ઊંડી ખેડ કે સાતી ચલાવીએ કે દાંતી મારીએ એટલે હવે તો બળદ થી ખેતી નથી થતી એટલે ટ્રેક્ટરના વજનથી જમીન દબાઈ જાય છે આવું ન કરવાથી ફાયદા વધુ હોવાથી ટ્રેક્ટરનો ટ્રાફિક બંધ કરવા અથવા તો કંટ્રોલ અથવા તો ઓછું કરવાની આ પદ્ધતિ આજે ભારતમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોમાં પ્રચલિત થતી જાય છે. હા આવી પદ્ધતિમાં ડ્રીપ અને મલ્ચીંગનો પ્રયોગ આવશ્યક છે

આ પધ્ધતિમાં પાળામાં જ મુળિયા રહેતા હોવાથી ખાતર પણ સીધું ત્યાં આપીને ખાતરની બચત થાય છે. રોગો ઓછા લાગે છે, કેટલાય ખર્ચ બચી જાય છે. તમને થશે તો પછી એક પાક પૂરો થઈ પછી શું કરવાનું ? , બે પાંચ વર્ષ પાળા એમ ને એમ રેવા દેવા ના , જરૂર પડે તો પણ વચ્ચે સબસોઇલર નામનું એક દાંતી વાળું સાધન ચલાવવાનું જેથી નીચેનું હાડપાન કડક હોય તો ખેડવાનું જેથી ટામેટા કે રીંગણાં જેવા પાક મૂળ વધુ ઊંડે સુધી જઈ શકે .

વિચાર કરો આ પદધતિ ને લીધે જેટલી જમીન ઉપયોગી છે એટલુંજ આપણે વાપરીએને ખાતર પણ ખુબ બચે છે , તો કરો શરૂઆત પ્રયોગ કરી ખર્ચ બચાવી નફો વધારો , આવી નવી નવી ખેતી પદ્ઘતિ જાણવા ને બીજાને જણાવવા કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ રોજ ખોલતા રહેજો , વિનામુલ્યની આ વાતો બીજાને પણ શેર કરજો , જીતો અને જીતાડો
——xxxx——
તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

મરચીમાં તીખાશ શેના લીધે હોય અને તેને શું કહેવાય , તીખાશનું મીટર શું?

મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે

વધુ વાંચો....

ભીંડાની વાવણી પદ્ધતિ અને બીજનો દર

ભીંડાની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે. સંકર જાતોનું બીજ વધારે મોંઘુ હોવાથી તેનું વાવેતર હંમેશાં થાણીને તેમજ દરેક થાણે એકથી બે બીજ મૂકીને કરવું જોઇએ. જેથી એકમ વિસ્તારમાં ઓછું બીજ

વધુ વાંચો....

આ વર્ષે મરચીની ખેતી સારા બિયારણ , પાળા , મ્લચીંગ અને ડ્રિપ અને ફર્ટીગેશન કરીને કરવી પડશે ,માહિતી ક્યાંથી મેળવવી ?

મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ? કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ? મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે સારું નીવડેલું બિયારણ , પાળા ઉપર મરચી ,

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે? વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો

વધુ વાંચો....

મરચીની ખેતી હવે રેઈઝબેડ એટલે કે પાળા ઉપર કરવી ફાયદાકારક

 મરચીની ખેતી કરવી હોય તો પાળા ઉપર શા માટે કરવી જોઈએ ?  એટલે કે તમે ફેરરોપણી કરો ત્યારે મરચીના રોપના મૂળને ફુગનાશક અને કીટનાશકના દ્રાવણ માં બોલીને પાળા ઉપરજ શા માટે ચોપવા

વધુ વાંચો....

રોપ સાથે આવતી આ નીમેટોડ શું છે ? તે કેટલું ખતરનાક જીવાત છે ? જીવનચક્ર સમજાવશો ?

☝ યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને ખબર ન હોય તો જાણો કે મહારાષ્ટ્ર

વધુ વાંચો....

મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?

મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો  મરચીના પાક માં ક્યારે ફૂલ આવે? ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ? મરચી નો

વધુ વાંચો....

મરચીના રોગની પરખ કરવી હોય તો ખેડૂતો કઈ કઈ બાબતો વિષે વિચાર કરવો જોઈએ ?

મરચીનું પાંદડું પીળું કે નસો કેવી છે ? છોડ સુકાતો નથી ને ? પાંદડા ઉપર કોઈ ટપકા પડ્યા છે ? ટપકા કેવા છે? વાયરસના લક્ષણ છે ? પાંદડા કેવી રીતે વળ્યા છે

વધુ વાંચો....

મારો પાડોશી મારા કરતા મરચીનું વધુ ઉત્પાદન લે છે કેમ ?

તમારે ખુશ થવું જોઈએ કે તમારો પાડોશી વધુ સારું ઉત્પાદન લે છે, તેની સાથે દોસ્તી કરો,  અઠવાડિયે એકવાર તેની સાથે ચા પીવો, મરચીની ખેતીમાં વધુ ઉત્પાદન લેવા માટે વિવિધ કારણો હોય છે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks