લીલા ધાન્ય વર્ગના ઘાસચારાને હવાચુસ્ત વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે જેને સાયલેજ કહેવામાં આવે છે. આપણા રાજયની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇએ તો અમુક ઋતુમાં લીલો ઘાસચારો જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં હોય છે. જયારે બીજી ઋતુમાં તેની ઉણપ વર્તાય છે. તો આ લીલા ઘાસચારાનું જયારે વધારે ઉત્પાદન થતું હોય ત્યારે તેને સંગ્રહ કરી સાયલેજ બનાવી અન્ય સમય કે ઋતું દરમ્યાન ઉપયોગ કરવામા આવે તો પશુપાલકો માટે આશીર્વાદ રૂપ ચોકકસ સાબિત થશે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    સાયલેજ બનાવવાના ફાયદા

    (૧) કોઇ પણ ૠતુમાં સાયલો બનાવી શકાય છે. (૨) લીલાચારાને લાંબા સમય સુધી એ જ સ્થિતીમાં સાચવી શકાય છે. (૩) સાયલોમાં લીલાચારાના મહત્તમ પોષકતત્વ સાચવી શકાય છે. (૪) ચોમાસા પછી પુષ્કળ લીલો

    વધુ વાંચો....

    સાયલેજ માટે પાકની પસંદગી

    સાયલેજ બનાવવા માટે ઘણાંબધાં પાકની પસંદગી કરી શકીએ છીએ. પરંતુ સારી ગુણવત્તાનો સાયલેજ બનાવવા માટે મુખ્યત્વે જુવાર, મકાઇ, બાજરી, ઓટ અને જવ જેવા પાકની પસંદગી કરવી યોગ્ય છે, આ ઉપરાંત આપણે હાઇબ્રિડ

    વધુ વાંચો....

    સાયલેજ પાકની લણણી

    સાયલેજ બનાવવા માટે પાકની પસંદગી કર્યા બાદ પાકને કયા તબક્કે કાપવો એ ઘણું અગત્યનું પરિબળ છે, જેથી કરીને પાકમાંથી આપણને મહત્તમ પોષકતત્ત્વો મળે. લણણીના સમયે પાકમાં શર્કરા (કાર્બોહાઈડ્રેડ) નું પ્રમાણ પણ મહત્તમ

    વધુ વાંચો....

    બટાટામાં બીજ માવજત

    બટાટા કોલ્ડ સ્ટોરમાંથી કાઢયા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે તેની વાવણી કરવી. બટાટાના એક ટુકડાનું વજન ર૫ થી ૪૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. બટાટાના

    વધુ વાંચો....

    ઘઉંની મોડી વાવણી

    ર૬ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઊંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતામાનના

    વધુ વાંચો....

    રાજગરાની ખેતી પદ્ધતિ

    આબોહવા : રાજગરાના પાકને ઠંડી અને સૂકી આબોહવા માફક આવે છે. જમીન : આ પાક કોઈપણ પ્રકારની જમીનમાં થઈ શકે છે. જેવી કે રેતાળ, ગોરાડુ અને કાળી જમીન કે જ્યાં પાણી ભરાઈ

    વધુ વાંચો....

    જીવાત : ચણા અને તુવેરમાં આવતી લીલી ઇયળનું નિયંત્રણ વિષે જાણો

    ચણા અને તુવેરમાં લીલી ઇયળનું નિયંત્રણ માટે નર ફૂદા આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) સરખા અંતરે મૂકવા. બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુયુકત પાઉડર 30 ગ્રામ

    વધુ વાંચો....

    પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ?

    ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા સુધારવા માટે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે યોગ્ય પાકની ફેરબદલી કરવી અતિ આવશ્યક છે. ધાન્ય વર્ગના પાકોની કઠોળ વર્ગના પાકો સાથે ફેરબદલી કરવાથી સહજીવી રીતે હવામાંનો

    વધુ વાંચો....

    ભૂલથી નબળી જાતના ઝાડ વવાય ગયા હવે કેમ સુધારવા ?

    હા ! ચોક્કસ સુધારી શકાય. ઘણીવાર એવું બને છે કે ઝાડ રોપ્યું હોય સારી જાત માનીને, પણ ફળ આવે ત્યારે ખ્યાલ આવે કે નીકળ્યું નકામું ! નહીં ફળમાં સ્વાદનો મેળ કે નહીં

    વધુ વાંચો....

    જમીનમાં કાર્બન કેટલો જોઈએ ?

    પ્રાકૃતિક ખેતી કે સજીવ ખેતી ઉત્તમ ગુણવત્તાવાળી ખેતપેદાશ ઉત્પન્ન કરે છે અને સાર્થોસાથ કુદરતી સ્ત્રોતોનું જતન કરે છે. તેમજ ખેતીવાડી ક્ષેત્રે ટકાઉ પાક ઉત્પાદકતા જાળવવાના પ્રાથમિક ધ્યેયનો ઉદ્દેશ પરિપૂર્ણ થાય છે. આમ

    વધુ વાંચો....

    ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

    જી.ડબલ્યુ ૧૩૩૯ (બનાસ) પિયત કાઠીયા પ્રકારની જાત પાસ્તા, નુડલ્સ, સોજી વગેરે માટે મુલ્યવર્ધિત જાત બીટા કેરોટીનનું પ્રમાણ ૫.૫૦ પીપીએમ • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૧૦ ટકા મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૭.૬૦ કિવ/હે • ગેરૂ સામે

    વધુ વાંચો....

    ડુંગળી ખાતર

    ડુંગળીએ ટૂંકા ગાળામાં જમીનમાંથી વધુ જથ્થામાં ઉપજ આપતો કંદમૂળનો પાક છે. કંદના સારા વિકાસ માટે જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૩૦ થી ૩૨ ટન છાણીયું ખાતર તેમજ ૬૦ કિલો ફોસ્ફરસ અને ૫૦

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks