aries agro

તમે જૈવિકની શ્રેણીમાં છો

રોગ : દિવેલામાં સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક ગુજરાત દિવેલા સંકર ૭ જાતનું વાવેતર કરવું. બીજને વાવતાં પહેલાં કાર્બેન્ડાઝીમ 2 ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો 20 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવો. કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ

વધુ વાંચો>>>>

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત છંટકાવ કરવા. કપાસ મૂળખાઇ/ મૂળનો સડો કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 50 ગ્રામ

વધુ વાંચો>>>>

સિલિકોન વનસ્પતિમાં શું કરે છે ?

સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં સિલિકોન જૈવિક-અજૈવિક પરિબળો સામે ટકાઉ અને રક્ષણાત્મક પદાર્થ તરીકે પુરવાર થાય છે. જમીનમાં સિલિકોનનો બિનઆયોનિક પ્રકાર સેલિસિલિક એસિડ સ્વરૂપે જાેવા મળે

વધુ વાંચો>>>>

ખાતર : દરિયાઇ શેવાળનો અર્ક

આ પ્રકારની લીલની પ્રજાતિઓ મુખ્યત્વે એસ્કોફાયલમ, ફ્યુકસ અને લેમાનારીયા જેનેરામાં જાેવા મળે છે. તેનો ઉપયોગપાઉડર અને પ્રવાહી સ્વરૂપે કરી શકાય છે. દરિયાઈ શેવાળમાં કાર્બોહાઈડ્રેટ (પોલિસેક્કેરાઇડ) મુખ્ય ઘટક છે, જેમાં આલ્જીનેટ અને લેમારીન મુખ્ય છે. તે ઉપરાંત તેમાં ફાયટોહોર્મોન અને ફીનોલિક્સ હાજર હોય છે. જે વનસ્પતિના વિકાસ

વધુ વાંચો>>>>

ફાયદાકારક બેક્ટેરિયા

આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન) અને મૂળની અંદર જાેવા મળતા બેક્ટેરિયા (એન્ડોરાઈઝોસ્ફીયર) મુખ્ય છે. આ બેક્ટેરિયા બેસિલસ, રાઈઝોબિયમ, સ્યૂડોમોનાસ, એઝોસ્પાઈરીલમ અને એઝોટોબેકટર વગેરેની પ્રજાતિઓ છે. આ

વધુ વાંચો>>>>

સજીવ ખેતીને અવરોધરૂપ પરિબળો

૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પૂરતા ભાવો મળતા નથી. ૩. રોગ અને જીવાતનાં જૈવિક નિયંત્રણ માટે પૂરતી અસરકારક જેવિક દવાઓ ઉપલબ્ધ નથી. ૪. ખેડૂતો પાસે ખેતીના એકમો નાના હોઈ શરૂઆતમાં

વધુ વાંચો>>>>

દાળિયા (લેડી બર્ડ બીટલ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે બહુભોજી પરભક્ષી છે. તેની ઈયળ અને પુખ્તાવસ્થા પરભક્ષી છે. દાળિયાની નાની ઈયળો યજમાન કીટકના શરીરમાંથી લોહી

વધુ વાંચો>>>>

જૈવિક ખાતરની અગત્યતા શું છે ?

હેક્ટરે ૨૦-૫૦ કિલોગ્રામ નાઈટ્રોજન સ્થિર કરે છે, ૩૦-૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ દ્રાવ્ય કરી ૧૦-૧૫ ટકા પાક ઉત્પાદન વધારી ખેતી ખર્ચમાં ઘટાડો કરે છે. જમીનની સ્તર રચના, પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે ઉત્પાદન ક્ષમતા વર્ષોવર્ષ જાળવી રાખે છે. • વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં

વધુ વાંચો>>>>

મકાઈ : મકાઈની ખેતી પદ્ધતિ

જમીન : ગોરાડુ થી મધ્યમ કાળી જમીન પસંદ કરવી. વરસાદી પાણી ભરાઈ ન રહે અને નિતારશક્તિ સારી હોવી જોઈએ. જમીનની તૈયારી : ઉનાળામાં ૧ હેક્ટરે સારું કોહવાયેલું ૫ ટન છાણિયું ખાતર જમીનમાં નાખી જમીન ખેડીને તૈયાર કરવી જોઈએ. વાવણી સમય : ૧૫ જૂન થી ૧૫ જૂલાઈ

વધુ વાંચો>>>>

બોલ્ટ નામની પ્રોડક્ટ્ ખેડૂતોની વધુ ઉપજ આપવામાં મદદ કરશે.

• વિશ્વની નામાંકિત નૉવાઝાઇમ કંપની બાયોએજીના માધ્યમથી ભારતમાં બોલ્ટ ગ્રેન્યુલ 4 કિલો પેકીંગમાં લાવેલ છે જે ભારતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની ખેતીવાડી શાખા વેચશે. આ બોલ્ટ નામની પ્રોડક્ટ્સ બાયો સ્ટિમ્યુલન્ટ છે જેમાં હ્યુમિક એસિડ, એમિનો એસિડ અને વિટામિન સાથે જૈવિક ઉપયોગી બેક્ટેરિયા હશે જે ચાસમાં આપવાથી

વધુ વાંચો>>>>

મૂળનો મહત્તમ વિકાશ થવાથી ખેડૂતોની વધુ ઉપજ આપવામાં મદદ કરશે.

• વિશ્વની નામાંકિત નૉવાઝાઇમ કંપની બાયોએજીના માધ્યમથી ભારતમાં બોલ્ટ ગ્રેન્યુલ 4 કિલો પેકીંગમાં લાવેલ છે જે ભારતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની ખેતીવાડી શાખા વેચશે. આ બોલ્ટ નામની પ્રોડક્ટ્સ બાયો સ્ટિમ્યુલન્ટ છે જેમાં હ્યુમિક એસિડ, એમિનો એસિડ અને વિટામિન સાથે જૈવિક ઉપયોગી બેક્ટેરિયા હશે જે ચાસમાં આપવાથી

વધુ વાંચો>>>>

કૃષિ જ્ઞાન : શિયાળુ પાકની વિવિધ જૈવિક જાણકારી

શિયાળુ ઋતુનું આગમન ધીમા પગલે થઈ રહ્યું છે અને રવિ પાકનું આયોજન અને વાવેતર પણ ધીમી ગતિએ થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે શિયાળુ પાકો અન્ય ઋતુના પાક કરતા થોડા વધુ સંવેદનશીલ હોય છે અને તેમાંય ખાસ કરીને જીરુનો પાક ખૂબ જ સંવેદનશીલ છે

વધુ વાંચો>>>>

જૈવિક ખાતર એ કુદરતી ખાતર છે

જેવિક ખાતર એ કુદરતી ખાતર છે : જેમાં સુક્ષ્મ જીવાણુંઓના અસરકારક જીવત કોષો અથવા સુષુપ્ત કોષો રહેલાં હોય છે, જે હવામાંથી નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે છે અથવા જમીનમાંના અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડને ઉપલબ્ધ કરે છે. નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવા જૈવિક ખાતરોમાં જુદાં જુદાં પ્રકારના જીવાણુંઓ

વધુ વાંચો>>>>

મેરે દેશ કી ધરતી : શું તમે તમારી જમીનનું સોઇલ હેલ્થ કાર્ડ બનાવ્યું ?

આ કાર્ડ દ્વારા જમીનમાં શું શું તત્વો છે અને શું શું તત્વોની ખામી છે અને તે કઈ રીતે જમીનને આપી શકાય છે તે જાણી શકાશે.

વધુ વાંચો>>>>

સજીવ ખેતી એટલે શું?

સેન્દ્રિય ખેતી એ પાક ઉત્પાદનની એવી પદ્ધતિ છે કે જેમાં કારખાનામાં ઉત્પાદિત રાસાયણિક ખાતરો , કોટનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ અને વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ન કરતાં માત્ર સેન્દ્રિય પદાર્થોનો જ ઉપયોગ ધરાવતી ખેતીને સેન્દ્રિય ખેતી કહેવામાં આવે છે . સેન્દ્રિય ખેતીને સજીવ ખેતી, જૈવિક ખેતી, ફૂદરતી ખેતી,

વધુ વાંચો>>>>

રાઈની ખેતી : રાઈના પાકમાં પોષણ વ્યવસ્થા

ખાદ્ય તેલની દ્રષ્ટીએ અન્ય બધા જ તેલ કરતા રાઈનાતેલ માં સંતુષ્ટ ફેટી એસીડનું પ્રમાણ ઓછું છે તેમજ મોનો અસંતુપ્ત ફેટી એસીડનું પ્રમાણ ઘણું જ સારું છે. રાઈનું તેલ ઔષધીય ગુણ ધરાવે છે.

વધુ વાંચો>>>>

શું છે આ આઘાત ?

• શું છે આ આઘાત ? છોડની આસપાસની વિપરીત પરિસ્થિતિને લીધે છોડને આઘાત લાગે છે તેનાથી છોડના વિકાસ અને ઉપજ દેવાની ક્ષમતામાં ઘટાડો આવે છે. આવો આઘાત વારંવાર આવે તો છોડની ઉપજ આપવાની આનુવંશિક ક્ષમતા ઉપર વિપરીત અસર થાય છે. છોડને આવતા આવા આઘાત બે પ્રકારના

વધુ વાંચો>>>>

છોડને આઘાતથી બચાવો તો મહત્તમ ઉત્પાદન મળી શકે છે

પાક ઉત્પાદનમાં વધુ ઉપજ લેવા ખાતર, પાણી અને પાક સંરક્ષણ કરી છોડએ જીવાત રોગથી બચવવા જોઈએ તેટલું આપણને ખબર છે પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે જેમ આપણને ટાઢ, તડકો અને વાતાવરણનો સ્ટ્રેસ(આઘાત) લાગે છે તેમ છોડને પણ જૈવિક આઘાત અને અજૈવિક આઘાતથી બચાવવો જોઈએ તો

વધુ વાંચો>>>>

કૃષિ જ્ઞાન : જૈવિક ખેતી પદ્ધતિ વડે પાક સંરક્ષણ

વાવણી પછી આવતા ફૂગના રોગો નું નિયંત્રણ કરવા કઈ દવા છાંટવી ? મરચીના પાકમાં સફેદફૂગ આવે અથવા કપાસમાં મોલો નો ઉપદ્રવ હોય તો શું શું પગલાં લેવા તે વિષે વાંચો.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 – ટેલીગ્રામ

વધુ વાંચો>>>>

ડુંગળીમાં ખાતર કેટલું નાખવું ?

ડુંગળીમાં ખાતર કેટલું નાખવું ફેરરોપણી પહેલાં હૈક્ટર દીઠ ૧૦-૧૨ ટન જેટલું દેશી સારું ગળતિયું ખાતર નાખવું તેમજ હૈક્ટરે ૩૭.૫ ક્લાો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ, ૫૦ કિલો જેટલું પોટાશ પાયાના ખાતર તરીકે ઉમેરવું. (૧૩૦ ક્લો ડીએપી, ૩૧ કિલો યુરિયા અને ૮૩ ક્લો મ્યુરેટ ઓફ પોટાશ) ત્યાર બાદ

વધુ વાંચો>>>>

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત . આપણે કોશેટાને મારવા જમીનની ઊંડી ખેડ કરીયે . કોસેટાનો નાશ કરવા જૈવિક નિયંત્રણ કરીએ તેમ છતાં કેટલાક કોશેટા બચી પણ જાયને તેમાંથી કૂદું બહાર આવેને ઈંડા મૂકે તો પછી તેમાંથી ઈયળ

વધુ વાંચો>>>>

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી, પ્રાકૃતિક ખેતી કે ઝીરો બજેટ આવા આવા અનેક નામોથી ખેડૂતોને ખેતી માટેની નવી રાહ બતાવવા માટે લોકો લાગી પડ્યા છે, સોશિયલ મીડિયા પણ ઓર્ગેનિક ખાવાની વાતુંએ એવું ચોટી ગયું છે કે ઓર્ગેનિક ન કરતો ખેડૂત પણ હું જંતુનાશક વાપરતો નથી તેની રેકર્ડ

વધુ વાંચો>>>>

પ્રયોગ:

(અમે અમારી વાડીમાં નીચે મુજબના પ્રયોગો હાથ ધર્યા છે. આ પ્રયોગો અજમાવી અમે ખૂબ ફાયદો મેળવ્યો છે.

વધુ વાંચો>>>>

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી ઝડપે થાય પણ તે લાંબૂ ગાળે સજ્જ થઈ શકે છે. ઇ.સ. ૧૯૩૨માં કેનેડામાં જૈવિક

વધુ વાંચો>>>>

જીવાતોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ

આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી છે. કીટકના નિયંત્રણ માટેની અનેક રીતો પૈકી મુખ્ય અને પ્રચલિત રીત એ રાસાયણિક કીટનાશકના ઉપયોગથી કીટ નિયંત્રણ કરવું તે છે. આવા

વધુ વાંચો>>>>

ખુબ જ જાણીતું નિંદામણનાશક – ટરગા સુપર

પાક ઉત્પાદનના ઘટાડા માટે જવાબદાર વિવિધ જૈવિક પરિબળો પૈકી નિંદણ એક ખૂબ જ અગત્યનું પરિબળ ગણાય છે. પાકમાં જોવા મળતાં રોગ અને જીવાત દ્વારા થતું નુકશાના ખેડુત સ્પષ્ટ રીતે જોઈ શકે છે. જયારે નિંદણ દ્વારા થતું નુકશાન કે તેનાથી પાક ઉત્પાદન થતો ઘટાડો પ્રત્યક્ષ જોઈ શકાતો

વધુ વાંચો>>>>

પ્રયોગ

વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચો>>>>

કેળના થડનું જૈવિક વિઘટન :

ફળ પાકોમાં કેળના થડનું જૈવિક વિઘટન  :        વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચો>>>>

જાતે પકવો જાતે ખાવ

જૈવિક નિયંત્રણમાં ઉપયોગી ફૂગ મિત્રો આપણી ખેતી હવે આપણે આપણા કુટુંબના પોષણને અવગણીને કરી રહ્યા હોઈએ તેવું તમને નથી લાગતું? કેમ આપણે ખેતી કરીએ ત્યારે હવે માર્કેટ અને ભાવને જોઈએ છીએ અને કોઈ કોઈ તો બાજુ વાળો જે કરે છે તે પ્રમાણે કરે છે. આપણે આપણા

વધુ વાંચો>>>>

જીવાત નિયંત્રણ રોગ પ્રેરક ફૂગ નો ઉપયોગ.

જૈવિક નિયંત્રણમાં ઉપયોગી ફૂગ બ્યુવેરીયા બેસીયાના મેટારીઝીમ એનીસોપ્લી લેકાસીલીયમ લેકાની (વટીસીલીયમ લેકાની) ઉપયોગ સંબંધી જાણકારી  વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચો>>>>

પ્રયોગ

કાબરી અને લીલી ઇયળને ભગાડે કુવાડીયો, ધતુરો અને સીતાફળ !      આજે પાક સરક્ષણમાં ખેડૂતોના ખેતી ખર્ચ ઘણો વધી રહ્યો છે. બજારમાં મળતી રાસાયણિક દવાઓથી થાકીને કેટલાય ખેડૂતો પોતાની કોઠાસૂઝથી ઘરગથ્થુ ઉપચારો કરતા હોય છે. પશુ કૃમિના ઉપચાર માટે હઠીલા ચુસીયાથી છુટકારો પાકમાં ચુસીયા જીવાતનું નિયત્રણ

વધુ વાંચો>>>>

ઉપયોગી ફૂગ નો ઉપયોગ

તમારા લીંબુનું ઝાડ મજામાં છે ?      તમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે ? તમે તમારી લીંબુની વાડીમાં આંટો માર્યો, અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. મરચાની ખેતી      આપના ખેડૂતોને આવું છે કે આપને જેના બજાર સારા હોય તેની પાછળ દોડી અત્યારે

વધુ વાંચો>>>>

નજીવા ખર્ચથી… ઉત્તમ પરિણામ આપતી ગાય આધારિત ખેતી

ખેડૂત ભાઈઓ ! આજની ચીલાચાલુ ખેતીમાં વધુ મુંજવતા અને વધારેમાં વધારે ખર્ચ કરાવતા જો કોઈ પાસા હોય તો એક છે પાકના “પોષણ” ની વાત કરીએ વનસ્પતિ પોતાના જીવન વિકાસ માટેના જરૂરી ઘટકો પૈકી ઓક્સીઝન, હાઇડ્રોજન અને કાર્બન તો હવા અને પાણીમાંથી મેળવી લેતી હોય છે. અને એ જથ્થો

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks