?

 આપણે ખેડૂતો જોઈએ તો માનીએ એટલે કે આંખે દેખીએ તો આપણને સમજ પડે એટલે નવા સંશોધનો હોય કે શોધ કે પછી કંપનીની પ્રોડક્ટ્સ તેથી જ કંપનીઓ આપણા માટે નિદર્શન-ઉભા પાકનું પ્રદર્શન રાખે અને આપણે જાતે જઈને જોઈએ એટલે આપણને તે નવી જાત કે દવા કે પદ્ધતિ કે પછી કોઈ સાધનની ખબર પડે તો આપણે માનીએ અને ખરીદીએ. જો કે આ પદ્ધતિ આજકાલ ભજીયા પાર્ટી બની ગઈ છે. એટલે બુઠ્ઠી થઇ ગઈ છે આપણે પણ હવે આવી મીટીંગમાં જતા નથી. ભાગિયા ભજીયા ખાવા જાય છે અને કંપનીને પણ પરિણામ બતાવ્યા પછી પણ  પરિણામ મળતા નથી તેવું કહેવાય છે. નવી શોધ , નવા સંશોધનોની જાણકારી નહિ રખિયે તો પાછળ રહી જાશું એટલે પ્રાકૃતિક ખેતી હોય કે નવી નવી જાતોનું નિદર્શન કે કૃષિ મેલા કે પછી કૃષિ  પ્રભાત અને કૃષિ વિજ્ઞાન મેગેઝીનની ટેલિગ્રામ કે ફેસબુકમાં જરૂર જોડાયેલા રહો .

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

નો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: શું સોયાબીન તેલીબીયાપાક છે ?

વનસ્પતિજન્ય પ્રોટીન સ્ત્રોતમાં ગુણવત્તાની દ્રષ્ટિએ સોયાબીનનું પ્રોટીન ઉત્તમ પ્રકારનું ગણવામાં આવે છે. કારણ કે, તેમાં રહેલા અત્યંત આવશ્યક એમીનો એસીડ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ. એચ.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: રાસી અને સોશિયલ મીડિયા – ખેડૂતોમાં આનંદો…

રાશિ સીડ્સ કંપનીના કપાસ ની જાતો RCH 659 રાશિ મેજીક અને RCH 797 જાતો વિષે વાંચો.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
?- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
? – ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ – વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શા માટે ?

આપણે જ્યારે આઝાદ થયા ત્યારે દેશની વસ્તી ૩૫ કરોડ હતી અને અન્ન ઉત્પાદન પૂરતું ન હોઈ વિદેશથી આયાત કરવું પડતું હતુ. પરંતુ ૧૯૬૦ના દાયકામાં હરિયાળી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકને થી બચાવવાની રીત – 1

રોગ મુકત બીજની પસંદગી કરો બીજને વાવતા પહેલા કૂગનાશક દવાનો પટ આપીને વાવો, જો તમે તૈયાર રોપ વાવે ઉપયોગમાં લઈ રહ્યા હોય તો ફેેરરોપણી વખતે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબો : મોરની વિકૃતિ જરૂરી સૂચના

રોગીષ્ટ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઈંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડ પેસ્ટ (મોરથુથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

એટલે શું?

સેન્દ્રિય ખેતી એ પાક ઉત્પાદનની એવી પદ્ધતિ છે કે જેમાં કારખાનામાં ઉત્પાદિત રાસાયણિક ખાતરો , કોટનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ અને વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ન કરતાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: આજની કંપની નુઝીવીડું સીડ્સ

કૃષિ વિજ્ઞાન દ્વારા બીજ પસંદગી વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં આજ ની કંપની છે નુઝીવીડું સીડ્સ નુઝીવીડું સીડ્સ ના ખેડૂતોનો આપ સીધો સંપર્ક કરી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 કઠોળના પાકોમાં અડદની ખેતી મિશ્ર પાક પદ્ધતિ માટે શ્રેષ્ઠ છે, અડદની હવે સારી જાતો બઝારમાં આવી છે, અડદની ઉભડી જાતોની પસંદગી કરીને અડદની ખેતીમાં પૂરક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ભીંડીમાં પીળી નસનો રોગ નો કોઈ ઉકેલ ખરો ?

રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો. રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિ.લિ. ૧૫ લિટર

વધુ વાંચવા અહીં ક્લિક કરો