ક્ષારવાળા પાણીનો ખેતી માટે ઉપયોગ કરી શકાય ?

 – ક્ષારવાળા પાણીનો પિયત ખેતી માટે ઉપયોગ કરી શકાય ? આજની આ સમશ્યા છે . પાણી ક્ષારવાળુ હોવાથી ખેતીના વપરાશમાં નથી આવતુ અને જેનું ક્ષાર વધારે છે, તેવા પાણીને અમારા ચુંબકીય ક્ષેત્ર પેદા કરનાર ઉપકરણ મારફતે પ્રક્રિયા આપી શુદ્ધ થયેલ ચુંબકીય પાણીથી બહુ જ સારી રીતે પિયત ખેતી થઈ શકે છે અને સાથે આશ્ચર્યજનક એ પરિણામ પણ મળે છે ખેતીની જમીનમાં ખારાશનું પ્રમાણ વધતું જવું એ એક મોટામાં મોટી સમસ્યા છે, જેને કારણે માટીના છીદ્રો ગંઠાઈ જવાથી પાણીવહન કરવાની ક્ષમતા એકદમ ઘટી જાય છે, છોડના મુળીયાના છેવાડે ક્ષાર જામી જવાથી તે પૉષક તત્વોનું શોષણ કરી શકતું નથી, અને અંતે તે છોડ કરમાઈ – મુરઝાઈ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે અમો ચુંબકીય પાણીથી ખેતી કરવાનું કહેવામાં આવે છે

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

કૃષિ મશીનરી

કૃષિ પાકો